Thursday 3 December 2015

वर्तुल ना वीनेला मोती

[12/3, 3:17 AM] JetapariyaSir: 🌹👉અજપા જપી લે 👈🌹
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/3, 3:17 AM] JetapariyaSir: તાપણું બળે તું તપી લેને
જપાય અજપા જપી લેને

બળે લાપણું બળવા દે ને
ખરે અાપણું ખરવા દે ને
ઊભા વાંસે નીકળી જા ને
વળાંક લઇ લઇ વળી જા ને
ધપાય આગળ ધપી લે ને
તાપણું બળે તું તપી લે ને....

રુંધાય શ્વાસે રુંધી લે ને
સાતેય ફૂલડાં સૂંઘી લે ને
ટપકી માજમ રાત જો ને
આ ઉધડ્યું પ્રભાત જો ને
ઘટ પ્યાલી ઝટ પી લે ને
તાપણું બળે છે તપી લે ને...
[12/3, 3:17 AM] JetapariyaSir: 🌷🌹 Good morning 🌷🌹
[12/3, 6:37 AM] Ramde Dangar: હું નક્કી નથી કરી શકતો એ
બેમાંથી કોણ મોટું ???

હું ચુમી લઉં છુ ચરણ માઁના અને
ભગવાન લગાડે છે ખોટું ...!!!

સુપ્રભાત
[12/3, 6:39 AM] JetapariyaSir: Bhale ene khotu lage
manu pagalu motu lage
[12/3, 6:42 AM] JetapariyaSir: E avshe j pase pase
palav malyo anayase
[12/3, 6:44 AM] Ramde Dangar: રસ્તા ભલે હજી
ત્યાં કાચા છે...

મારે ગામડે હજી
માણસ ખુબ સાચા છે.
[12/3, 6:44 AM] JetapariyaSir: Tya java pagala athara
andar undi asha chhe
[12/3, 6:47 AM] JetapariyaSir: Avakar majano tahuko chhe
Sherima bhale khacha chhe
[12/3, 6:47 AM] JetapariyaSir: કામ તમારું મોડલ રૂપ સરસ થઇ ગયું
જાણે દીપીને એક છોગું ઊંચું વઇ ગયું
[12/3, 6:58 AM] ‪+91 94286 98655‬: આજે ચૂંટાય ને આવનાર પ્રજા ના " સેવકો" ની યાદ શક્તિ 5 વર્ષ સૂધી બની રહે અને કરેલા વાયદાઓ યાદ રહે . . . . . . . તેવી ઈશ્વર ને પ્રાથના
[12/3, 7:17 AM] JetapariyaSir: બસ,તું જ આવી જા
વાયદો નીભાવી જા
[12/3, 8:12 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

तन को जोगी सब करें, मन को बिरला कोई. सब सिद्धि सहजे पाइए, जे मन जोगी होइ.

अर्थ : शरीर में भगवे वस्त्र धारण करना सरल है, पर मन को योगी बनाना बिरले ही व्यक्तियों का काम है य़दि मन योगी हो जाए तो सारी सिद्धियाँ सहज ही प्राप्त हो जाती हैं.

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹
[12/3, 8:12 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहे - 43 और 44 🙏🏻

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹


एहि बिधि करत सप्रेम बिचारा।
आयउ सपदि सिंधु एहिं पारा।।
कपिन्ह बिभीषनु आवत देखा।
जाना कोउ रिपु दूत बिसेषा।।
ताहि राखि कपीस पहिं आए।
समाचार सब ताहि सुनाए।।
कह सुग्रीव सुनहु रघुराई।
आवा मिलन दसानन भाई।।
कह प्रभु सखा बूझिऐ काहा।
कहइ कपीस सुनहु नरनाहा।।
जानि न जाइ निसाचर माया।
कामरूप केहि कारन आया।।
भेद हमार लेन सठ आवा।
राखिअ बाँधि मोहि अस भावा।।
सखा नीति तुम्ह नीकि बिचारी।
मम पन सरनागत भयहारी।।
सुनि प्रभु बचन हरष हनुमाना।
सरनागत बच्छल भगवाना।।

दोहा=सरनागत कहुँ जे तजहिं निज अनहित अनुमानि।
ते नर पावँर पापमय तिन्हहि बिलोकत हानि।।43।।

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹

कोटि बिप्र बध लागहिं जाहू।
आएँ सरन तजउँ नहिं ताहू।।
सनमुख होइ जीव मोहि जबहीं।
जन्म कोटि अघ नासहिं तबहीं।।
पापवंत कर सहज सुभाऊ।
भजनु मोर तेहि भाव न काऊ।।
जौं पै दुष्टहदय सोइ होई।
मोरें सनमुख आव कि सोई।।
निर्मल मन जन सो मोहि पावा।
मोहि कपट छल छिद्र न भावा।।
भेद लेन पठवा दससीसा।
तबहुँ न कछु भय हानि कपीसा।।
जग महुँ सखा निसाचर जेते।
लछिमनु हनइ निमिष महुँ तेते।।
जौं सभीत आवा सरनाई।
रखिहउँ ताहि प्रान की नाई।।

दोहा=उभय भाँति तेहि आनहु हँसि कह कृपानिकेत।
जय कृपाल कहि चले अंगद हनू समेत।।44।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[12/3, 8:12 AM] Bharatbhai Kanabar: "Zindagi" Kabhi
"Mushkil" To kabhi
"Aasaan" Hoti hai.

Kabhi "Uff" To kabhi
"Wah" Hoti hai.

Na bhulna kabhi Aap Apani "Smile" ko

Kyon ki is se hi har Mushkil Aasaan hoti Hai.

🙏🏻 सुप्रभात 🙏🏻
[12/3, 8:23 AM] ‪+91 94269 38196‬: संसार एक कड़वा वृक्ष है, इसके दो फल ही अमृत जैसे मीठे होते हैं, एक मधुर वाणी दूसरी सज्जनो की संगति। भाग्य से आपको नाव मिल सकती है, किन्तु नदी तो स्वयम के पुरुषार्थ से ही पार होती है।
💐🌹🌸🌷🍃🌻
शुभ प्रभात जयश्री कृष्ण
आपका दिन मंगलमय हो
💐🌹🌸🌷🍃🌻

Good morning 😊
jay shree Krishna 🙏🏻
[12/3, 8:34 AM] Bharatbhai Kanabar: 🌷 ठंड में जरूर खाएं 🌷

👉🏻 ये 8 चीजें, इनसे मिलती है शरीर को गर्मी

🔥 ठंड के मौसम में सर्दी के असर से बचने के लिए लोग गर्म कपड़ों का इस्तेमाल करते हैं, लेकिन शरीर को चाहे कितने ही गर्म कपड़ों से ढक लिया जाए ठंड से लड़ने के लिए बॉडी में अंदरूनी गर्मी होनी चाहिए। शरीर में यदि अंदर से खुद को मौसम के हिसाब से ढालने की क्षमता हो तो ठंड कम लगेगी और कई बीमारियां भी नहीं होंगी। यही कारण है कि ठंड में खानपान पर विशेष रूप से ध्यान देने को आयुर्वेद में बहुत महत्व दिया गया है। सर्दियों में यदि खानपान पर विशेष ध्यान दिया जाए तो शरीर संतुलित रहता है और सर्दी कम लगती है।

🔵 आज हम आपको बताने जा रहे हैं कुछ ऐसी ही चीजों के बारे में जानिए कुछ ऐसे ही खाने की चीजों के बारे में

🔶 1. बाजरा
कुछ अनाज शरीर को सबसे ज्यादा गर्मी देते है। बाजरा एक ऐसा ही अनाज है। सर्दी के दिनों में बाजरे की रोटी बनाकर खाएं। छोटे बच्चों को बाजरा की रोटी जरूर खाना चाहिए। इसमें कई स्वास्थ्यवर्धक गुण भी होते है। दूसरे अनाजों की अपेक्षा बाजरा में सबसे ज्यादा प्रोटीन की मात्रा होती है। इसमें वह सभी गुण होते हैं, जिससे स्वास्थ्य ठीक रहता है। ग्रामीण इलाकों में बाजरा से बनी रोटी व टिक्की को सबसे ज्यादा जाड़ो में पसंद किया जाता है। बाजरा में शरीर के लिए आवश्यक तत्व जैसे मैग्नीशियम,कैल्शियम,मैग्नीज, ट्रिप्टोफेन, फाइबर, विटामिन- बी, एंटीऑक्सीडेंट आदि भरपूर मात्रा में पाए जाते हैं।

🔶 2. बादाम
बादाम कई गुणों से भरपूर होते हैं। इसका नियमित सेवन अनेक बीमारियों से बचाव में मददगार है।अक्सर माना जाता है कि बादाम खाने से याददाश्त बढ़ती है, लेकिन यह ड्राय फ्रूट अन्य कई रोगों से हमारी रक्षा भी करता है। इसके सेवन से कब्ज की समस्या दूर हो जाती है, जो सर्दियों में सबसे बड़ी दिक्कत होती है। बादाम में डायबिटीज को निंयत्रित करने का गुण होता है। इसमें विटामिन - ई भरपूर मात्रा में होता है।

🔶 3. अदरक
क्या आप जानते हैं कि रोजाना के खाने में अदरक शामिल कर बहुत सी छोटी-बड़ी बीमारियों से बचा जा सकता है। सर्दियों में इसका किसी भी तरह से सेवन करने पर बहुत लाभ मिलता हैै। इससे शरीर को गर्मी मिलती है और डाइजेशन भी सही रहता है।

🔶 4. शहद
शरीर को स्वस्थ, निरोग और उर्जावान बनाए रखने के लिए शहद को आयुर्वेद में अमृत भी कहा गया है। यूं तो सभी मौसमों में शहद का सेवन लाभकारी है, लेकिन सर्दियों में तो शहद का उपयोग विशेष लाभकारी होता है। इन दिनों में अपने भोजन में शहद को जरूर शामिल करें। इससे पाचन क्रिया में सुधार होगा और इम्यून सिस्टम पर भी असर पड़ेगा।

🔶 5. रसीले फल न खाएं
सर्दियों के दिनों में रसीले फलों का सेवन न करें। संतरा, रसभरी या मौसमी आपके शरीर को ठंडक देते है। जिससे आपको सर्दी या जुकाम जैसी समस्याएं हो सकती हैं।

🔶 6. मूंगफली
100 ग्राम मूंगफली के भीतर ये तत्व मौजूद होते हैं: प्रोटीन- 25.3 ग्राम, नमी- 3 ग्राम, फैट्स- 40.1 ग्राम, मिनरल्स- 2.4 ग्राम, फाइबर- 3.1 ग्राम, कार्बोहाइड्रेट- 26.1 ग्राम, ऊर्जा- 567 कैलोरी, कैल्शियम - 90 मिलीग्राम, फॉस्फोरस 350 मिलीग्राम, आयरन-2.5 मिलीग्राम, कैरोटीन- 37 मिलीग्राम, थाइमिन- 0.90 मिलीग्राम, फोलिक एसिड- 20मिलीग्राम। इसमें मौजूद एंटीऑक्सीडेंट, विटामिन, मिनिरल्स आदि तत्व इसे बेहद फायदेमंद बनाते हैं। यकीनन इसके गुणों को जानने के बाद आप कम से कम इस सर्दियों में मूंगफली से टाइमपास करने का टाइम तो निकाल ही लेंगे।

🔶 7. सब्जियां
अपनी खुराक में हरी सब्जियों का सेवन करें। सब्जियां, शरीर की प्रतिरोधक क्षमता को बढ़ाती है और गर्मी प्रदान करती है। सर्दियों के दिनों में मेथी, गाजर, चुकंदर, पालक, लहसुन बथुआ आदि का सेवन करें। इनसे इम्यून सिस्टम मजबूत होता है।

🔶 8. तिल
सर्दियों के मौसम में तिल खाने से शरीर को ऊर्जा मिलती है। तिल के तेल की मालिश करने से ठंड से बचाव होता है। तिल और मिश्री का काढ़ा बनाकर खांसी में पीने से जमा हुआ कफ निकल जाता है। तिल में कई तरह के पोषक तत्व पाए जाते हैं जैसे, प्रोटीन, कैल्शियम, बी कॉम्प्लेक्स और कार्बोहाइट्रेड आदि। प्राचीन समय से खूबसूरती बनाए रखने के लिए तिल का उपयोग किया जाता रहा है।
🌞 ~ हिन्दू पंचांग ~ 🌞
🙏🏻🌺🌻🌹🍀🌷🌸🍁💐🙏🏻
[12/3, 8:38 AM] Sonalben Chauhan: श्री राधे-आज का भगवद चिन्तन-3-12-15
💐 कई बार प्राप्ति से नहीं अपितु आपके त्याग से आपके जीवन का मूल्यांकन किया जाता है। माना कि जीवन में पाने के लिए बहुत कुछ है मगर इतना ही पर्याप्त नहीं क्योंकि यहाँ खोने को भी बहुत कुछ है। बहुत चीजें जीवन में अवश्य प्राप्त कर लेनी चाहियें मगर बहुत सी चीजें जीवन में त्याग भी देनी चाहियें।
💐 प्राप्ति ही जीवन की चुनौती नहीं, त्याग भी जीवन के लिए एक चुनौती है। अतः जीवन दो शर्तों पर जिया जाना चाहिए। पहली यह कि जीवन में कुछ प्राप्त करना और दूसरी यह कि जीवन में कुछ त्याग करना ।
💐 एक जीवन को पूर्ण करने के लिए आपको प्राप्त करना ही नहीं अपितु त्यागना भी है। और आत्म-चिन्तन के बाद क्या प्राप्त करना है और क्या त्याग करना है ? यह भी आप सहज ही समझ जाओगे।
एक फूल को सबका प्रिय बनने के लिए खुशबू तो लुटानी ही पड़ती है।

🌻💐🌹🙏JaiSriKrisna 🙏🌹💐🌻
[12/3, 9:04 AM] Maheshbhai jigneswari: પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે..
પણ,
સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે..!
[12/3, 9:04 AM] Maheshbhai jigneswari: કદી ભરમ નડે, કદી શરમ નડે.
માણસને, ભાઈ એનાં કરમ નડે…
[12/3, 9:04 AM] Maheshbhai jigneswari: જીંદગીમાથી એક આખો
મહિનો ગયો....
અને તમે કહો છો
આજે પગાર થયો...!!
[12/3, 9:23 AM] Jetpariyasir account ekta comp: सार्थक और प्रभावी उपदेश वह है
जो वाणी से नहीं अपने आचरण
से प्रस्तुत किया जाता है।
शुभ प्रभात☀
[12/3, 9:34 AM] Vipul Prajapati: Sorry
" व्यक्तिमां सुंदरतानी खोट होय तो
"सारा स्वभाव" थी पुरी शकाय छे
पण
"सारा स्वभाव" नी खोट कदी
सुंदरताथी नथी पुरी शकाती."

Suprabhatam
[12/3, 10:49 AM] JetapariyaSir: Gamyu
Jalrup
sanjaybhai
Vipulji
aravindji
sohamji
shingalaji
[12/3, 10:55 AM] +919879969024: हल्की-फुल्की सी है जिंदगी...
बोझ तो ख्वाहिशों का है..!!
Good Day 😊

gm with kickstart
[12/3, 10:56 AM] +919879969024: आपणे आपणा अमूल्य समयनो आपणा आत्मकल्याण अने शांति - आनंद माटे उपयोग करवो;
पर-निंदा, टीका, विवाद मां बगाडवो नहीं
🌅 सुप्रभातम् 🌷🌹
[12/3, 10:59 AM] ‪+91 98259 95153‬: વિધીના લેખ ક્યારે સમજાયા છે ??
સુઃખ દુઃખ તો જીવનના પડછાયા છે..,

આટલી વિશાળ દુનિયામાં એક વ્યક્તિનું જ ગમવું,
એજ કુદરતની મોહમાયા છે..!!
[12/3, 10:59 AM] ‪+91 98259 95153‬: રીઢા થઇ જાય છે જખ્મો જે એક જ જગ્યાએ વાગે છે ,
તો પણ હજારો વાર તૂટેલું આ હ્રદય લાગણીઓ જ માંગે છે !!
[12/3, 10:59 AM] ‪+91 98259 95153‬: સાલું આપણે સાચા હોય તોય જમાનો ખોટા પાડે છે.

ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે !
[12/3, 10:59 AM] ‪+91 98259 95153‬: શ્વાસ જો શરીર ને ટકાવે છે,
તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતુ,
કેમ કે "અંતિમ સંસ્કાર" તો બીજા જ આપે છે.
[12/3, 10:59 AM] ‪+91 98259 95153‬: સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે..
Good night.....🙏🏻
[12/3, 11:11 AM] Maheshbhai jigneswari: 🙏🌹🌺 સુપ્રભાત્ 🌺🌹🙏

" સુંદર સત્યને થોડા
શબ્દોમાં કહો પણ કુરુપ
સત્ય માટે
કોઇ શબ્દ ન વાપરો."

🙏🌹શુભ સવાર 🌹🙏
[12/3, 11:11 AM] Maheshbhai jigneswari: સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..

ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની...

ભીંતો
એક બીજાને મળી,
ને " ઘર " બન્યું....

જો
નિર્જીવ વસ્તુઓ
પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણેતો.....?
🌅સુપ્રભાત
[12/3, 11:11 AM] Maheshbhai jigneswari: 😃😃😜
Interesting Requests By-

Traffic Dept:
"Donate blood, But not on Roads..."

Forest Dept:
"Shoot the bird with camera not with Gun..."

Petrol Pump:
"No smoking" " ur life may be worthless but our petrol is Costly"

An Excellent line written on a-

Hospital Board:-
"If you still want to continue looking @ girls, even after your Death
DONATE YOUR EYES.."..!!!
[12/3, 11:13 AM] Jetpariyasir account ekta comp: 💐💐💐💐

वक्त की एक आदत बहुत
अच्छी है,
जैसा भी हो,
गुजर जाता है!

“कामयाब इंसान खुश
रहे ना रहे.......
खुश रहने वाला इंसान .
कामयाब जरूर हो जाता है 🙏🌷🌹🌻💐🌸🙏🏼
[12/3, 11:45 AM] Kavi Prem: "શબ્દો માં પ્રેમ"

ઘણી વખત ઇશ્વર મને પણ આજમાવે છે...
હું હોઉ મજધારે ને એ દરિયો ડોલાવે છે...

શમણાં થઈ ઘણાં વિચારો આખી રાત જગાવે છે...
તુટીજાય છે દિલ જ્યારે એ આંખો ખોલાવે છે...

મને મારા રસ્તા ને મારી મંઝિલ પણ બોલાવે છે...
હું નથી જઇ શક્તો આગળ એવો એ ભટકાવે છે...

અમસ્તી રીત છે આ દુનિયાદારી હવે એવુંજ લાગે છે...
પડે છે દુ:ખ ઉપર દુ:ખ ને એ પણ મોજ ઉઠાવે છે...

સરાજાહેર ગઝલોમા જ્યાં "પ્રેમ" ની વાત આવે છે...
મને મારા જ શબ્દો થી એ ખુલ્લે-આમ દબાવે છે...

ઘણી વખત ઇશ્વર મને પણ આજમાવે છે...
હું હોઉ મજધારે ને એ દરિયો ડોલાવે છે...
- "પ્રેમ"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
[12/3, 11:59 AM] +919879969024: हरिवंशराय बच्चन की बहुत ही अच्छी पंक्तियाँ
"जब मुझे यकीन है के भगवान मेरे साथ है।
तो इस से कोई फर्क नहीं पड़ता के कौन कौन मेरे खिलाफ है।।"
+
तजुर्बे ने एक बात सिखाई है...
एक नया दर्द ही...
पुराने दर्द की दवाई है...!
+
हंसने की इच्छा ना हो...
तो भी हसना पड़ता है...
कोई जब पूछे कैसे हो...??
तो मजे में हूँ कहना पड़ता है
+
ये ज़िन्दगी का रंगमंच है दोस्तों....
यहाँ हर एक को नाटक करना पड़ता है.
"माचिस की ज़रूरत यहाँ नहीं पड़ती..
यहाँ आदमी आदमी से जलता है...!
+
जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन
क्यूंकि एक मुद्दत से मैंने न मोहब्बत बदली और न दोस्त बदले .!!.
+
एक सवेरा था जब हँस कर उठते थे हम
और
आज कई बार
बिना मुस्कुराये ही शाम हो जाती है..
+
कितने दूर निकल गए,
रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने,
अपनों को पाते पाते..
+
लोग कहते है हम मुस्कुराते बहोत है,
और हम थक गए दर्द छुपाते छुपाते..
+
"दो बातें इंसान को अपनों से दूर कर देती हैं,
एक उसका 'अहम' और दूसरा उसका 'वहम'
+
" पैसे से सुख कभी खरीदा नहीं जाता और दुःख का कोई खरीदार नहीं होता।"
+
किसी की गलतियों को बेनक़ाब ना कर,
'ईश्वर' बैठा है, तू हिसाब ना कर....
[12/3, 12:00 PM] +919879969024: कली को रंग मिला ;
फूलों को निखार मिला !
बहुत खूश नसीब हूँ मैं ;
जो मूझे इतनी महान हस्तियों के साथ इस ग्रुप में स्थान मिला !👏🏼🙏🌹🌹🚩
[12/3, 12:01 PM] Maheshbhai jigneswari: ચાલ મળીને
એક ધગધગતું તાપણું સળગાવીએ
ઠરી ગયેલા શબ્દોમાં
કુણી લાગણીઓ ભડકાવીએ

તું અહમ રૂપી લાકડા સળગાવ
હું વહેમ રૂપી ફૂંક ને બાળું

ઉષ્મા ભર્યા વાતાવરણમાં જાતને શેકીયે
કંકાસના કવચ કુંડળ કાઢીને ફેકીયે

આકાશે ઉઠતી ધુમાડાની સેરમાં
જુદાઈ ને વળાવીએ
મિલનનાં મીઠા તણખાઓને ગળે લગાડીએ

ચાલ બધું ભૂલીને એક તાપણું સળગાવીએ
થર થર ધ્રુજતી આ ઠંડીમાં
અનોખો તેહવાર મનાવીએ !..
[12/3, 12:14 PM] Maqbulbhai Valera: ये शराब भी एक अजब "शय" है, ए गालिब...
"पीते" ही चेहरे "धुंधले" और "किरदार" साफ नज़र
आते है..!!"
[12/3, 12:15 PM] ‪+91 99742 03300‬: ક્યાક કશી ખોટ દેખાય છે,
આભાસ ઉજળો હોવા છતા ચીત્ર ધુન્ધળુ દેખાય છે,
.
છબછબીયા કયા સુધી કરતા રહીશુ ?
વાસ્ત​વીક્તા દૂર થતી દેખાય છે ,
.
મારા તમારા ને આપણા હ​વે કોણ રહી જાય છે,
એક જાટકે ટટ્ટાર પીઠ કરી સૌ નીકળી જાય છે.
.
સાન્ત્વના શબ્દ ક્યાથી આવ્યો તેની મને ખબર નથી,
ખબર છે અટલી જ કે,આપ્ણા જ આપણને ડન્ખ મારી જાય છે.
.
આમ જુઓ તો આ યુધ્ધ નથી છતા વાતો નો દરીયો સર્જાય છે,
અસણ્ગ કોઇ સમ્જસે ખરા કે આ ઉછળતા
લોઢ મા કેમ જીવાય છે ....?
[12/3, 12:17 PM] Maqbulbhai Valera: उजाले अपनी यादो के हमारे पास रहने दो
न जाने किस गली में जिंदगी की शाम हो जाये.
[12/3, 12:18 PM] Jetpariyasir account ekta comp: "मनुष्य कितना भी गोरा क्यों ना हो परंतु उसकी .
परछाई सदैव काली होती है...!!
"मैं सर्वश्रेष्ठ हूँ"
यह आत्मविश्वास है,
लेकिन
"सिर्फ मैं ही सर्वश्रेष्ठ हूँ"
यह अहंकार है..!!🎭
Gud morning
[12/3, 12:29 PM] Kavi Jalrup: હાયકુ
ફૂલડે ચિત
સૌરભ, હૈયે બાંધ .
તો પ્રેમ ઉગે.

કવિ જલરૂપ
મોરબી
[12/3, 1:00 PM] Maqbulbhai Valera: इशरते-क़तरा है दरिया में फ़ना हो जाना,
दर्द का हद से गुज़रना, है दवा हो जाना.
[12/3, 1:05 PM] Tusharbhai Prajapati: धन धन काठीयावाड, धन धन तारु नाम
ज्यां पाक्या नर बंकडा, ने रुप पदमणी नार
[12/3, 1:05 PM] Tusharbhai Prajapati: शियाळे सोरठ भलो, उनाळे भलो गुजरात
चोमासे वागड भलो, कच्छडो बारे मास
[12/3, 1:07 PM] Tusharbhai Prajapati: सोरठ मीठी रागीणी, राग मीठो मल्हार
रणमा मीठी विरडी, जंग मीठी तलवार
[12/3, 1:07 PM] Tusharbhai Prajapati: सोरठ धरा न संचयरयो, न चढयो गढ गिरनार ।
न नाहयो दामो गोमती, ऐनो ऐले गयो अवतार ।
[12/3, 1:08 PM] Tusharbhai Prajapati: लाल कसुंबल आंखडी, तारी पाघडीये पाणी
तने प्रथम अर्पण करु, मारा कवी मेघाणी
[12/3, 2:16 PM] ‪+91 99258 52620‬: ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે..
આંખો "તળાવ" નથી, તો ય "ભરાય" જાય છે..
ઇગો "શરીર" નથી, તો ય "ઘવાય" જાય છે..
દુશ્મની "બીજ" નથી, તો ય "વવાય" જાય છે..
હોઠ "કપડું" નથી, તો ય "સિવાઈ" જાય છે..
કુદરત "પત્ની" નથી, તો ય "રિસાઈ" જાય છે..
બુદ્ધિ "લોખંડ" નથી, તો ય "કટાઇ" જાય છે.. અને..
માણસ "હવામાન" નથી, તો ય "બદલાઈ" જાય છે.
[12/3, 2:16 PM] ‪+91 99258 52620‬: મીઠુ સ્મિત.... તીખો ગુસ્સો.... અને.... ખારા આંસુ.... આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી .....!! તો જિંદગી મા કોઈ પણ જાતની શર્ત વગર પ્રેમ કરો
[12/3, 2:16 PM] ‪+91 99258 52620‬: પ્રેમની દુકાન જ બંધ કરી દીધી સાહેબ.....

નફામાં સંબંધ સળગે,
અને નુકસાનમાં દિલ...!
[12/3, 2:18 PM] ‪+91 99258 52620‬: વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો
શ્રેષ્ઠ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.
►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ
►પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા
►યુવા હવા - જય વસાવડા
►સાહિત્ય અને સિનેમા જય વસાવડા
►માહિતી નો મહાસાગર - જય વસાવડા
►નોલેજ નગરીયા - જય વસાવડા
►જય હો - જય વસાવડા
►સાયન્સ સમંદર - જય વસાવડા
►જી.કે. જંગલ - જય વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા
►મુક્તિબંધન - હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો - ગાંધીજી
►મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી
►કન્યાને પત્રો - ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ - પન્નાલાલ પટેલ
►માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી
►જય સોમનાથ - કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન - ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત
►વન નાઇટ એટ કોલ સેન્ટર - ચેતન ભગત
►કૃશ્નાયણ - કાઝલ ઓઝા વૈધ
►એકબીજા ને ગમતા રહીએ - કાઝલ ઓઝા વૈધ
►મધ્યબિંદુ - કાઝલ ઓઝા વૈધ
►ડોક્ટર ની ડાયરી - ડો. શરદ ઠાકર
►સિંહપુરુષ - શરદ ઠાકર
►સમય ના સથવારે - ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર - ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ - ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો - ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં -- ડો. આઇ. કે.વિજળીવાળા
►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ
►શબ્દોની સોનોગ્રાફી - બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ - રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી - રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) --ઓશો રજનિશ
►જિંદગી જિંદગી - નૃગેન્દ્ર વિજય
►કોસમોસ - નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ - તુષાર શુક્લ
►જનમટીપ - ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડીયા
►વેળા વેળા ની છાંયડી - ચુનીલાલ મડીયા
►અસુર્યલોક - ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં - હરીન્દ્ર દવે
►મુખવટો - હરીન્દ્ર દવે
►સંગ અસંગ - હરીન્દ્ર દવે
►ભારેલો અગ્નિ - ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ - ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી - ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - ધૂમકેતુ
►અમાસ ના તારા - કિશનસિંહ ચાવડા.
►સરસ્વતીચંદ્ર - ગો.મા.ત્રિપાઠી
►અણસાર - વર્ષા અડાલજા
►માટીનું ઘર - વર્ષા અડાલજા
►શગ રે સંકોરું - વર્ષા અડાલજા
►મહા માનવ શ્રી કૃષ્ણ - નગીનદાસ સંઘવી
►દેવો ની ભૂમિ - ભોળા ભાઈ પટેલ
►શબ્દલોક - ફાધર વાલેસ
►વાણી તેવુ વર્તન - ફાધર વાલેસ
►મૃત્યુ મરી ગયું - ઉષા શેઠ
►કુંતિ - રજનીકુમાર પંડ્યા.►ઓળખ પરેડ - અશોક દવે
►આંસુ ભીનો ઉજાસ - દિલીપ રાણપુરા
►વિનોદ ની નઝરે - વિનોદ ભટ્ટ
►તણખા મંડળ-- ધૂમકેતુ.►ગુલાબી આરસની લગ્ગી - હરિકૃષ્ણ પાઠક
►રખડુ ટોળી - ગિજુભાઈ બધેકા
►કુરુક્ષેત્ર - ભુપેન્દ્રસિંહ રાઓલ
►૮૦ દિવસ માં પૃથ્વી ની પ્રદક્ષિણા - જુલે વર્નસાહસિકો ની સૃષ્ટિ - જુલે વર્ન મારી જનમટીપ -વીર સાવરકર રંગ બિલોરી કાચના - નાનાભાઈ
►જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે - મોહનલાલ અગ્રવાલ
►મારી સ્મરણયાત્રા - કાકા સાહેબ કાલેલકર
►હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
►આઠમો રંગ - હેમાંશી શેલત
►ખતવણી(વાર્તાઓ) - ઉત્પલ ભાયાણી
►જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા - શિવકુમ.

☉પુસ્તક મગજમા સાબુ નુ કામ કરે છે.

.
[12/3, 2:19 PM] ‪+91 99258 52620‬: ઉજ્જડ બાગમાં, તારા એક બે વિચાર વહેતા કરી દીધા

"મહેકે છે ક્યાંક રાતરાણી" લોકોને એવું કહેતા કરી દીધા
[12/3, 4:52 PM] JetapariyaSir: જૂની નેઈમપ્લેટો ને રજકણ નડે છે;
નવું ઘર બનાવો આ તોરણ નડે છે

ઉઠાવો આ સોનેરી ઈતિહાસ આખો
નિખાલસ; સહજ એને ચણભણ નડે છે

સમય છે જ નિર્ભાંત ને સાવ નિર્મળ
તને જે નડે છે એ વળગણ નડે છે

શતાયું થયાં તોય સમજણ ન આવી
તને ને મને ખોડખાંપણ નડે છે

જરા અમથી ઝાંખી ને ચીતરવું સપનું
અહીં રોજ અધકચરાં ટાંચણ નડે છે

હજુ સ્થાપના કાજ ટેકા જરુરી
ખખડતાં રહેલાં જ વાસણ નડે છે

અવિદ્યા; અનીતિ; અવજ્ઞા ઉપેક્ષા---
બધાને બધામાંથી બે- ત્રણ નડે છે
-----
ગુણવંત ઉપાધ્યાય
[12/3, 5:12 PM] J P Gadhvibhai: લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
[12/3, 5:52 PM] ‪+91 94269 38196‬: કાશી-મથુરા છોડ્યા અને મક્કા અને કાબા પણ છોડ્યા
છોડ્યા મેં શિખર-ગુંબજ , સ્તુતિ અને નમાઝ છોડ્યા
ઈશ્વર ના સૌ ઇજારદાર અને અલ્લાના ઠેકેદાર છોડ્યા
થઇ બધાથી મુક્ત, મેં બસ મન થી મન જોડ્યા !
[12/3, 6:04 PM] ‪+91 94269 38196‬: જિંદગી કહે,
મને એટલી માણો કે,

જે દિવસે મોત સામે આવે,
તો એને લાગે કે,
સાલુ જિંદગી તો મારે પણ
એક વાર જીવવીજ જોઇએ.

👶🏻
[12/3, 6:43 PM] ‪+91 94277 10446‬: મનમોહક તારી છબી નિહાળી જોને સૂર્યો દય થતો , આજ તારી ઉદાસ વદનને નિહાળી એને પણ આથમવાનુ મન થાય છે.
[12/3, 7:35 PM] Ramde Dangar: रुदई होय जो सारू तो संबंध बने छे
अने होय जो स्वभाव सारो
तो ते जीवनभर टके छे
[12/3, 7:39 PM] ‪+91 99258 52620‬: સિંહ ભલે ગુફા મા ના હોય તો પણ ગુફા તો સિંહ ની જ કહેવાય મિત્રો ...
[12/3, 8:18 PM] ‪+91 96626 07706‬: "રાધા તારા બબ્બે કાના,
ર ને કાનો રા
ધ ને કાનો ધા
[12/3, 8:20 PM] Manishbhai Maheta: નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી
ચીભડાં ચોરતા. ટેટા પાડતા.

પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા –
– આ ભાગ ટીકુનો.
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો..
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા
–‘આ ભાગ ભગવાનનો!’

સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી
ત્યાં જ મૂકી રમવા દોડી જતા.
ભગવાન રાતે આવે,
છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય
– એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યું;
ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?

રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઈ ચીજ છે?
સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ –
હાથમાં ઘણું ઘણું આવ્યું..

અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે, લાવ, મારો ભાગ..
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા, ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.

શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં
ભગવાનને.

વાહ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો
અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું: ‘ કેટલા વરસનો થયો તું?’
‘પચાસનો’ હું બોલ્યો.
‘અચ્છા..’
ભગવાન બોલ્યા: ‘૧૦૦માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં..
હવે લાવ મારો ભાગ!’

ને મેં બાકીના પચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં!
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. જોઉં છું રાહ –
કે ક્યારે રાત પડે ને
ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં
ઓગળતો ઓગળતો.....
[12/3, 8:22 PM] ‪+91 96626 07706‬: ટાઢ છે...
શોધી રહ્યો છું તાપણું
કોઈ તો હો...
આટલામાં આપણું...

હૂંફની બોતલ ખરીદી...
આ...પડી..
ના ખુલ્યું દોઢે ચડેલું ઢાંકણું..
[12/3, 8:23 PM] Manishbhai Maheta: ना तमारा छे, ना अमारा छे।
शब्दोना खेल सहियारा छे।।
शु "प्रीत", शु स्नेह ने चाहत।
लागणीना रंगो सहुने प्यारा छे।।
हसता हसता जीवो जींदगी
संगाथे कयां कोइ आववाना छे?.
[12/3, 8:23 PM] Ramde Dangar: છોડ તારા વ્હાટ્સએપ ના ગ્રુપ,
માણ મસ્ત મૌસમ નું રુપ,

કર તારા ટ્વીટર ને ચુપ,
સાંભળ મીઠી કોયલ ની કુક,

ફેંક બધા ફેસબુક ના લાઈક,
સાચુકલી વાત કર ને કાંઈક,

છોડ ને અલ્યા ટીવી નો છાલ,
નિહાળ ભીના ફૂલો ના ગાલ,

મૂક હવે લેપટોપ ની લપ,
કર ચા ની ચૂસ્કી પર ગપસપ,

બંધ કર હવે મોબાઇલ ની ગેમ,
વાંચ હૈયા માં છલકાતો પ્રેમ,

બસ એટલું તું સમજી જા યાર...
જીવન છે ટચસ્ક્રીન ની બહાર...
[12/3, 8:24 PM] Ramde Dangar: સાભાર
[12/3, 8:24 PM] Manishbhai Maheta: કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
[12/3, 8:25 PM] JetapariyaSir: બળી જાય ગઢ બળવા દે
પોલા વાસથી નીકળવા દે
તાપણું માની આલપવા દે
મળી ગઇ દિશા વળવા દે
[12/3, 8:26 PM] Manishbhai Maheta: આંખો મારી ને સપના તારા ,
મંઝીલ તું જ છે અને રસ્તા ય તારા ,
અજબ સંબંધ તારો અને મારો ,
શબ્દો મારા પણ પડઘા તારા . .
[12/3, 8:27 PM] JetapariyaSir: માણસ પેક કેવો નીકળે નકકી નઇ
ને કોરા ચેક જેવો નીકળે નકકી નઇ
[12/3, 8:28 PM] JetapariyaSir: સંબંધો સપના અપના સાંચવી લેને
અંદર ઊતરી સાવ સમથળ મૂંગો રેને
[12/3, 8:30 PM] JetapariyaSir: પડખે રહીને કહેવું કહેને
જેનો છો એનો જ રહેને
[12/3, 8:31 PM] Manishbhai Maheta: तारा स्पर्शना गुण कदाच तने पण
नहीं खबर होय.....
तू अड़ी ले तो हु उठी जाव,
भलेने ए कबर होय..!!
[12/3, 8:45 PM] Ramde Dangar: ખુશી નસીબ મા હોવી જોઇયે
બાકિ તસ્વીર મા તો સૌ ખુશ હોઈ છે
[12/3, 8:57 PM] Ramde Dangar: આ જિંદગી પણ હવે "બજાજ-સ્કુટર" જેવી લાગે છે, .......
.
.
.
.
રસ્તા માં ક્યાંક થાકી ને અટકી જાઉં છું તો પણ,
મને "નમાવી" ને ફરી એક "કિક" મારી ને દોડાવે છે.
[12/3, 9:15 PM] JetapariyaSir: એમાં
બધુ છે
એટલે

મા છે
[12/3, 9:16 PM] Kavi Jalrup: શરત એટલી છે રમકડા કહું છું
ચલાવા જરા ચાવી દેવી પડે છે.

કવિ જલરૂપ
મોરબી
[12/3, 9:17 PM] ‪+91 94277 10446‬: तलाश सिर्फ सुकून की होती है ,

नाम रिश्ते का चाहे कुछ भी हो
[12/3, 9:17 PM] JetapariyaSir: સાવ મૌન ભલે પથરાય
અંદર વાત કહેવી પડે છે
[12/3, 9:19 PM] Ramde Dangar: " जो उसूलों से ..
लड़ पड़ी होगी ..,
वो ज़रूरत ..
बहुत बड़ी होगी,
:
एक भूखे ने कर ली ..
मंदिर में चोरी...
शायद ..
भूख ..
भगवान से बड़ी होगी ! "
[12/3, 9:20 PM] JetapariyaSir: Khyal apana apana
[12/3, 9:20 PM] JetapariyaSir: Sty ke sapana sapana
[12/3, 9:25 PM] ‪+91 99258 52620‬: જે માણસાઈ થી મઢેલી હોય છે,

તે ઝુંપડી પણ હવેલી જેવી જ હોય છે......🍃
[12/3, 9:25 PM] ‪+91 99258 52620‬: પરાણે હસવા કરતા એક વાર રોઈ લેજો ...
આવે છે કોણ આસું લુછવાં એ પણ જોઈ લેજો ...
[12/3, 9:25 PM] ‪+91 99258 52620‬: ઝેર પીતા વિચાર નહિ કરો તો ચાલશે પણ મિત્રતા બાંધતા સો વાર વિચાર કરજો …
[12/3, 9:28 PM] ‪+91 99099 02743‬: शोधु छु तने ईश्वर, तू क्यांक तो हसे,
धरा पर नही, आभ मा नही पन स्वर्ग मा तो हसे,
विचार आव्यो मने के तू मा-बाप ना चरणो मा हसे,
ज्यारे आव्यो विचार आ, कदाच ए क्षण ज ईश्वर हसे.

विराजगीरी गोसाई
03.12.2015
[12/3, 9:28 PM] JetapariyaSir: એમાં તારી જો યારી હોય તો
મહેલથી ઝૂંપડી સારી હોય જો
[12/3, 9:28 PM] Ramde Dangar: पानखर विना पांदडुं खरतु नथी.,.🍁
पाणी विना माछलु तरतुं नथी.,.🐠
सो वाते ऐक वात याद राखजो.,.💯
वर्तुल वीना वोट्सप पण चालतु नथी 👬
[12/3, 9:29 PM] JetapariyaSir: આ આપણું છે
કાઇ પાલતું નથી
[12/3, 9:29 PM] Dilipbhai Dadhaniya: ફૂલો તણા કોમળ ડંખથી
તન મન લોહી લુહાણ છે,
પછી બાવળને બાથ ભરવામાં ખચકાટ શાને ?
[12/3, 9:30 PM] Maheshbhai jigneswari: एक राजमहल में कामवाली और उसका बेटा काम करते थे. एक दिन राजमहल में कामवाली के बेटे को हीरा मिलता है. वो माँ को बताता है.
कामवाली होशियारी से वो हीरा बाहर फेककर कहती है ये कांच है हीरा नहीं.कामवाली घर जाते वक्त चुपके से वो हीरा उठाके ले जाती है.
वह सुनार के पास जाती है...
सुनार समझ जाता है इसको कही मिला होगा, ये असली या नकली पता नही इसलिए पुछने आ गई.
सुनार भी होशियारी सें वो हीरा बाहर फेंक कर कहता है
ये कांच है हीरा नहीं.
कामवाली लौट जाती है.
सुनार वो हीरा चुपके सेे उठाकर जौहरी के पास ले जाता है, जौहरी हीरा पहचान लेता है. अनमोल हीरा देखकर उसकी नियत बदल जाती है. वो भी हीरा बाहर फेंक कर कहता है ये कांच है हीरा नहीं.
जैसे ही जौहरी हीरा बाहर फेंकता है...
उसके टुकडे टुकडे हो जाते है.
यह सब एक राहगीर निहार रहा था...
वह हीरे के पास जाकर पूछता है... कामवाली और सुनार ने दो बार तुम्हे फेंका... तब तो तूम नही टूटे... फिर अब कैसे टूटे?
हीरा बोला....
कामवाली और सुनार ने दो बार मुझे फेंका
क्योंकि...
वो मेरी असलियत से अनजान थे.
लेकिन....
जौहरी तो मेरी असलियत जानता था... तब भी उसने मुझे बाहर फेंक दिया... यह दुःख मै सहन न कर सका... इसलिए मै टूट गया .....
ऐसा ही...
हम मनुष्यों के साथ भी होता है !!!
जो लोग आपको जानते है, उसके बाबजूद भी आपका दिल दुःखाते है तब यह बात आप सहन नही कर पाते....!
इसलिए....
कभी भी अपने स्वार्थ के लिए करीबियों का दिल ना तोड़ें...!!!
हमारे आसपास भी... बहुत से लोग... हीरे जैसे होते है !
उनकी दिल और भावनाओं को .. कभी भी मत दुखाएं...
और ना ही...
उनके अच्छे गुणों के टुकडे करिये...!!!

[12/2, 10:47 PM] JetapariyaSir: मने गमे अेटले बधाने गमे ऐवुं नथी होतुं
अेमांथी मारग काढवो अे समजदारीनुं काम छे.
मेम्बरथी पूरो संतोष छे.
[12/2, 10:47 PM] Maheshbhai jigneswari: शहेरमां दीकरो सवारे ''जीम'' मां जाय. 💪

गामडे ऐनो बाप सवारे ''सीम'' मां जाय. 🎑
[12/2, 11:07 PM] Vipul Prajapati: આજે ચૂંટાય ને આવનાર પ્રજા ના " સેવકો" ની યાદ શક્તિ 5 વર્ષ સૂધી બની રહે અને કરેલા વાયદાઓ યાદ રહે . . . . . . . તેવી ઈશ્વર ને પ્રાથના . . . . 😉
[12/2, 11:17 PM] Kaviraj Pintu: पहेला पांख कापी वेदनाओ रीतसर आपी
गजबनो न्याय तोळ्यो छे खुदा पण पुछशे तमने । 🌱

posted from Bloggeroid

No comments:

Post a Comment