[29/10 6:59 am] Tushar Prajapati:
चार वेदो का अर्थ ना जानो तो कोई बात नहीं
परंतु
"समजदारी" "जवाबदारी"
"वफ़ादारी" और "ईमानदारी"
ये चार शब्दों का मर्म जानो
तो भी जीवन सार्थक हो जायेगा.....!!
सुप्रभात
[29/10 7:25 am]
ગમ્યું , એ બધું મૃગજળ થઇ ગયું,
બાકી હતું , એ વાદળ થઇ ગયું ;
આંખોથી લખતો રહ્યો રાત આખી ,
સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું !!!
🙏 Shubh Savar 🙏
[29/10 7:31 am] Jani SUDHAKAR: 🌹🌹🌹🌹🌹🌹🌹
इस संसार में .....
सबसे बड़ी सम्पत्ति "बुद्धि"
सबसे बड़ा हथियार " धेर्य"
सबसे अच्छी सुरक्षा "विश्वास"
सबसे अच्छी द़वा "हंसी"
सबसे अच्छा सहारा "दोस्त"
और .......
आश्चर्य ये सब निशुल्क
🌹🌹सुप्रभात🌹🌹
[29/10 7:37 am] Bharatbhai Kanabar: 🙏🏻 सुभाषित: 🙏🏻
यदि सन्ति गुणा: पुंसां विकसन्त्येव ते स्वयम् न हि कस्तूरिकामोद: शपथेन विभाव्यते।।
अर्थ: मनुष्यके गुण अपने आप फैलते है, बताने नही पडते| (जिसतरह), कस्तूरी का गंध सिद्ध नही करना पडता।।
🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[29/10 7:37 am] Bharatbhai Kanabar: तुम कब सही थे-
इसे कोई याद नही रखता !
तुम कब गलत थे-
इसे कोई नही भूलता!
🙏🏻 Good Morning 👍🏻
[29/10 8:07 am] JetapariyaSir: ग्रीनचोके अेवुं कंइक थाय छे
रोज ज्या विना क्या रे'वाय छे
टोळे वळीने लोक रहे ऊभा
उभा गळे त्या अखंड पीवाय छे
सामे खमणने खूब खवाय छे
पान वीना होठथी क्या रेवाय छे
अा पा जूनी बजार रजवाडी
सामे नगर दरवाजो देखाय छे
दरबार गढी अा रोनक पियारी
नदी पर झूलते झूळाय छे
मणी मंदिरे समणां बाै जागे
रस गुल्ला खूब खवाय छे
[29/10 8:14 am] +919879969024: 👬👬👬👬👬👬👬👬
अपने सायें से भी ज्यादा यकीं,
मुझे तुझ पर है मेरे दोस्त...👬
क्युकीं अंधेरों में तू मिल जायेगा,
साया नहीं मिलेगा......👬
[29/10 8:15 am] +919879969024: 🙋🏼🙋🏼🙋🏼🙋🏼🙋🏼🙋🏼🙋🏼
💘"प्यार इंसान" से करो
💚उसकी "आदत" से नहीं
💘"रुठो" उनकी बातों से
💚मगर उनसे नहीं
💘"भूलो" उनकी गलतियाँ
💚पर उन्हें नहीं क्यों की
💘"रिश्तों" से बढकर कुछ भी नहीं
🌹कली को रंग मिला
🌻फूलों को निखार मिला !
🌹बहुत खूश नसीब हूँ मैं
🌻 जो मूझे इतनी महान
🌹हस्तियों के साथ
🎄 स्थान मिला !
[29/10 8:17 am] +919879969024:
खुद की तरक्की में इतना
समय लगा दो
कि किसी और की बुराई
का वक्त ही ना मिले......
"क्यों घबराते हो दुख होने से,
जीवन का प्रारंभ ही हुआ है रोने से..
नफरतों के बाजार में जीने का अलग ही मजा है...
लोग "रूलाना" नहीं छोडते...
और हम "हँसना" नहीं छोडते...!
[29/10 8:41 am] mahesh jigneswari: વિશેષણ વગર ના આ નામ છે ;
લાગે છે ઊજજડ સાવ આ ગામ છે ;
વધે છે બિનહરીફ વસ્તી સાવ,
દેશ આ કમાલ છે;
કાળું ધન,કાળા વાવટા,કાળા કામ,
લાગે છે સાવ સતત ધમાલ છે;
છે સાવ સસ્તો માણસ આ બકરો,
જાણે એકબીજાના હાથે હલાલ છે !
છે સુતા સૂરવિરો પારણે આ દેશના;
ને યુવાની
પાન ના ગલે લાલ છે.
-સુભાષ પંઙયા
[29/10 10:05 am] +91 98797 83187: "સવારે એમ જ આટો મારવા આવે,
ચા પી ચચાઁ સાહિત્યની કરે ગ્રીન ચોકમાં "
------સતિષ ડાંગર.
કલ્પેશભાઈ ને સમપિઁત, મિત્રો ને શુભ સવાર
.
[29/10 10:07 am] NV Vyas Devenbhai vyas: मैं ख़ामोश हूँ मगर,
मुफ़्त नहीं हूँ यारों,
" सिक्के" आवाज़ करके भी
"नोटों " से छोटे ही रहते हैं...
🍁
[29/10 10:57 am] Kavi Jalrup:
બારે માહ મોજમાં રેજો
બારે માહ મોજમાં રેજો ....
એલા સુખ દુઃખમાં સંગાથે સૌ રેજો ,
વાતે વાતે જય શ્રી કૃષ્ણ કેજો .
જિંદગી આકુળ વ્યાકુળ થઇ જો ,
રડતી રડતી પાછી હસતી કરજો .
મોઢું ઢીલું પોચું મનમાં રાખજો ,
પૂછે કોઈ જો તો મજામાં કે જો.
બારે માહ મોજમાં રેજો .......
સઘળી વાતે લીલાલહેર બોલજો ,
હૈયાના બારણા ખુલ્લા ખોલજો .
પારકાને પોતાના કર ભૈલા હો ,
પછી મણ મણમાં સૌને તોલજો
બારે માહ મોજમાં રેજો ......
કવિ જલરૂપ
મોરબી
[29/10 11:13 am] +91 99130 53249: 🌟
जीवन एक अपार संभावनाओं की बहती नदी के समान हैं। यह आप पर निर्भर करता है कि आप बाल्टी लेकर खड़े हैं, या चम्मच।।
सुप्रभात
[29/10 11:14 am] +919879969024: nice lines:
👌👌👌👌👌👌👌
पैसा इन्सान को ऊपर ले जा सकता है;
लेकिन
इन्सान पैसा ऊपर नही ले जा सकता......
👌👌👌👌👌👌👌👌
कमाई छोटी या बड़ी हो सकती है....
पर रोटी की साईज़ लगभग सब घर में एक जैसी ही होती है।
👌 शानदार बात👌
इन्सान की चाहत है कि उड़ने को पर मिले,
और परिंदे सोचते हैं कि रहने को घर मिले...
: 'कर्मो' से ही पहेचान होती है इंसानो की...
महेंगे 'कपडे' तो,'पुतले' भी पहनते है दुकानों में !!..
😊😴Good Morning Friends😊😴
[29/10 11:15 am] +919879969024: कुछ देने के लिए,दिल बडा होना चाहिए...हैसियत नहीं...
Gud Mrng🌸
[29/10 11:17 am] +919879969024: जहाँ दुसरो को समझाना मुश्किल हो जाए.. वहाँ खुद को समझा लेना बेहतर है ...
🙏🙏 Good Morning 🙏🙏
[29/10 11:46 am] Dilip Dadhaniya: यदि आप एक बड़ा झूठ बोलते हैं और उसे अक्सर बोलते हैं तो उस पर यकीन कर लिया जायेगा ........!!!
Adolf Hitler अडोल्फ़ हिटलर
[29/10 11:46 am] Dilip Dadhaniya: In Hindi: जितना एक मूर्ख वयक्ति किसी बुद्धिमानी भरे उत्तर से नहीं सीख सकता उससे अधिक एक बुद्धिमान एक मूर्खतापूर्ण प्रश्न से सीख सकता है।
Bruce Lee ब्रूस ली
[29/10 1:40 pm] +91 97269 42077: Facebook - अमीर के जीवन में "सोने की चैन" का जो महत्व हैं,
वही महत्व गरीब के जीवन में "चैन से सोने" का हैं।
[29/10 1:50 pm] mahesh jigneswari: આ પડછંદ વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખર્યુ સાહેબ,
સમય, સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા છે.
[29/10 2:11 pm] Kavi Jalrup: તારી આંખનો અફીણી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો તું ચંપાવરણી કૃષ્ણકળી, હું કામણગારો કાનો તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો તારી પાનીને પગરસ્તે ચાલું એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
સ્વર: દિલીપ ધોળકીયા ગીત: વેણીભાઈ પુરોહિત
[29/10 2:44 pm] +91 94269 42408: એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
-રઈશ મનીયાર
[29/10 2:44 pm] +91 94269 42408: થયો રકાસ પ્રેમનો, વફાની આબરૂ ગઈ,
પીતા બધા જ થઈ ગયા, સુરાની આબરૂ ગઈ,
'મરીઝ' થઈ ગયા 'તબીબ' ને પતી ગયો ઈલાજ,
રહી ન શાન 'દર્દ'ની, દવાની આબરૂ ગઈ.
[29/10 2:44 pm] +91 94269 42408: જરા સાચવજો
એ માણસ થી
જેના હૃદય માં
પણ
મગજ હોય છે .
ને
જરા સાચવજો
એ માણસ ને
જેના મગજ માં
પણ
હૃદય હોય છે .
[29/10 2:44 pm] +91 94269 42408: હૈયે તો છુ પણ હોઠે થી ભુલાઇ
ગયેલો માણસ છું
હુ મારા ડાબા હાથે ક્યાંક મુકાઇ
ગયેલ માણસ છું..
................✍
[29/10 2:44 pm] +91 94269 42408: શ્વાસ છે ત્યાં સુધી તો સાથે જ રહેવાની. ......
આ તો લાગણીઓ છે....
જીંદગી ભર ખુંચવાની.....
[29/10 2:44 pm] +91 94269 42408: દર્દની પણ એની એક અદા છે..
એ પણ સહનશક્તિ વાળા પર જ ફિદા છે....!!!
[29/10 2:57 pm] Janardan Dave: ફરીવાર ભારતમા તો તમે આવો બાપુ,
સત્ય અહિસા ના સુત્રો પાછા લાવો બાપુ.
વૈષ્ણવ જન તો તેને રે કહી એ જે પીડ...
આજ એ ફરીથી એકવાર તો તમે ગાવો બાપુ.
ભલે 500 ને 1000 ની નોટમા આવ્યા તમે,
પણ આમ ગરીબોથી દૂર તો ના જાવ બાપુ.
નેતાઓ તમારા ત્રણ બંદર મા ખૂબ માને છે,
અમને કાનમા જઇ ને કઇંક સમજાવો બાપુ.
ના,ના અરે અમે ભૂલી ગયા છીએ એવુ નથી,
સવારથી સાંજ તમારા પાછળ છે દોટ બાપુ.
આજ જીન્શ અને ટી શર્ટ ની ફેશન દોડ મા,
યાદ આવી રહી છે ખાદી ની લંગોટ બાપુ.
-- જ્નાર્દન દવે
.
.
.
[29/10 3:38 pm] Ns Kasundra kishor: ઠંડી લાગતા ,
શંકરે મફલર
પહેર્યો , નાગનો !
કે .વી .કાસુઁદરા
[29/10 4:55 pm] Jani SUDHAKAR: ÷ લેણિયાત ÷
મસ્તક પર મોરપિચ્છ હાથમાં છે વેણુ,
બોલ, હવે મારી પાસે કેટલું છે લેણું?
દા'ડી માગે છે છાસ માખણ ને દાણ
કોણ તને વ્હાલું કે દેવી એની આણ?
ભારે કર્યુંં છે તેં તો ગામડામાં રહેણું.
બોલ, હવે ... ...
હૈડાં આંટીને ભાવ-મટુકીને ઢોળે
ધણની આડશે તને કેટલું ય ખોળે
હાલ તારા કેવા, આખે ડીલે છે રેણુ !
બોલ્ય, હવે ... ...
~ મહેશ શાહ
( કૃષ્ણ મારું સંવેદન )|
[29/10 4:57 pm] Jani SUDHAKAR: '' સંબંધ" હોય કે ''સફર"
જો સવાલો ના જવાબ મળતા બંધ થાય,
તો સમજી લેવું કે,
હવે ત્યાંથી વળાંક લેવાનો
સમય થઈ ગયો છે.
[29/10 4:57 pm] Jani SUDHAKAR: હોશિયારમાં હોશિયાર ભાષા જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં સારો વ્યવહાર ઘણું કાર્ય કરી જાય છે.
[29/10 4:57 pm] Jani SUDHAKAR: અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય...!!!
જિંદગી જીવી જાણો નહિતર બસના કંડકટર જેવું જીવન બની રહેશે,
મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં......
[29/10 4:57 pm] Jani SUDHAKAR: દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે પણ જેમ જેમ સાંજ થતી જાય ત્યારે લાગે શાંતિ ની જરૂર છે!!
[29/10 4:57 pm] Jani SUDHAKAR: લગ્ન એ લોટરી છે જેમાં પુરુષો પોતાની સ્વતંત્રતા દાવ પર લગાવે છે, જ્યારે સ્ત્રીઓ પોતાના સુખને.
[29/10 4:57 pm] Jani SUDHAKAR: બીક' તો ઘણી લાગે છે પણ.. તું સાંભળે તો 'એક વાત' જણાવું ! હું એકલવાયું પંખી છું.. તું 'હા' પાડે તો.. 'માળો' બનાવું !!
[29/10 4:57 pm] Jani SUDHAKAR: तेरे इन्साफ का दफ्तर भी तो सबसे जुदा निकला,
गुनाहों के बही खातों में इक जुर्मे वफा निकला.
शनाशी ही किया करते थे चेहरों की असल में वो,
नक़ाबों में छुपा कर राह में रस्मे हया निकला.
भरोसा तोड़कर जो पीठ में खंजर चुभोता है,
वो मेरा यार ही पीछे मेरे दुश्मन खुला निकला.
वजह वो ढूंढता था मुस्कुराने के लिए अक्सर,
दिले वीरां हमारा भी अगरचे ग़मज़दा निकला.
तुम्हारा भी अगर हो साथ तो मुश्किल सफर भी क्या,
समंदर हो कि सेहरा हो सफर का आसरा निकला.
[29/10 4:57 pm] Jani SUDHAKAR: દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઈએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે. ~
[29/10 4:57 pm] Jani SUDHAKAR: માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી. ~
[29/10 5:51 pm] NV Vyas Devenbhai vyas: •जीवन एक बहु मोटुं कॅनवास छे•←
एनां पर ए बधां चित्रो दोरो जे तमे दोरी शको छो.
जिंदगी तस्वीर छे अने
तकदीर पण छे.
फरक मात्र रंगो नो छे,
मनगमता रंगो थी
बनावो तो तस्वीर,
अने अणगमता
रंगो थी बनावो
तो तकदीर...!!• • •
[29/10 6:10 pm] JetapariyaSir: हवे आपणे कोई तस्वीर मूकता विचारवुं पडशे
भाटी अझीझनी नजर सामे नीकळवानुं छे

--

posted from Bloggeroid