Friday 4 December 2015

વર્તુલનુ આજ્નુ સાહિત્ય

[12/4, 6:02 AM] ‪+91 94262 24222‬: Thought of the day
⏬⬇
स्वर्ग का सपना छोड़ दो,
नर्क का डर छोड़ दो ,
कौन जाने क्या पाप ,
क्या पुण्य ,
बस............
किसी का दिल न दुखे
अपने स्वार्थ के लिए ,
बाकी सब
कुदरत पर छोड़ दो.......

Good Morning.
[12/4, 7:22 AM] prof Satishbhai Dangar: " કોણ ક્યારે કેમ આવે જાય છે ?
જિંદગી કે મોત ક્યાં સમજાય છે ?
ધારણા પર આવી અટકી છે કથા
કેટલામો મારો આ અવતાર છે ?"
- - - ચિનુ મોદી.
- - - - સતિષ ડાંગર. શુભ સવાર.
[12/4, 7:32 AM] JetapariyaSir: ફરતું રહેશે ચકકરિયું એની મરજી અધ્ધરિયું ઉચકતું રહેશે કોને ખબર
ધારણ કારણ કાંઇ ન ચાલે મરજી એની કયાં ખાનાં કોણ બેસશે કોને ખબર
[12/4, 7:57 AM] Ramde Dangar: ताश के पत्तों से कभी महल नहीं बनता,
नदी को रोक लेने से कभी समंदर नहीं बनता,
बढ़ते रहो ज़िंदगी में हर पल किसी नयी दिशा की ओर,
क्योंकि सिर्फ एक जंग जीतने से कोई सिकंदर नहीं बनता.....

🙏🌹💐शुभ सवार 💐🌹🙏
[12/4, 8:03 AM] Sonalben Chauhan: श्री राधे- आज का भगवद चिन्तन-4-12-15
🔸 जिस प्रकार आप किसी वस्तु को लेने बाजार जाते हो तो उसका एक उचित मूल्य अदा करने पर ही उसे प्राप्त करते हो। इसी प्रकार जीवन में भी हम जो प्राप्त करते हैं सबका कुछ ना कुछ मूल्य चुकाना ही पड़ता है।
🔸 विवेकानन्द जी कहा करते थे कि महान त्याग के बिना महान लक्ष्य को पाना संभव नहीं। अगर आपके जीवन का लक्ष्य महान है तो यह ख्याल तो भूल जाओ कि बिना त्याग और समर्पण के उसे प्राप्त कर लेंगे।
🔸 बड़ा लक्ष्य बड़े त्याग के बिना नहीं मिलता। कई प्रहार सहने के बाद पत्थर के भीतर छिपा हुआ ईश्वर का रूप प्रगट होता है। अगर चोटी तक पहुँचना है तो रास्ते के कंकड़ पत्थरों से होने वाले कष्ट को भूलना ही होगा।

🌻💐🌹🙏जयश्रीकृष्ण 🙏🌹💐🌻
[12/4, 8:13 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

कबीर सो धन संचे, जो आगे को होय. सीस चढ़ाए पोटली, ले जात न देख्यो कोय.

अर्थ : कबीर कहते हैं कि उस धन को इकट्ठा करो जो भविष्य में काम आए. सर पर धन की गठरी बाँध कर ले जाते तो किसी को नहीं देखा.

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹
[12/4, 8:13 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहे 45 और 46 🙏🏻

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹

सादर तेहि आगें करि बानर।
चले जहाँ रघुपति करुनाकर।।
दूरिहि ते देखे द्वौ भ्राता।
नयनानंद दान के दाता।।
बहुरि राम छबिधाम बिलोकी।
रहेउ ठटुकि एकटक पल रोकी।।
भुज प्रलंब कंजारुन लोचन।
स्यामल गात प्रनत भय मोचन।।
सिंघ कंध आयत उर सोहा।
आनन अमित मदन मन मोहा।।
नयन नीर पुलकित अति गाता।
मन धरि धीर कही मृदु बाता।।
नाथ दसानन कर मैं भ्राता।
निसिचर बंस जनम सुरत्राता।।
सहज पापप्रिय तामस देहा।
जथा उलूकहि तम पर नेहा।।

दोहा-श्रवन सुजसु सुनि आयउँ प्रभु भंजन भव भीर।
त्राहि त्राहि आरति हरन सरन सुखद रघुबीर।।45।।

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹

अस कहि करत दंडवत देखा।
तुरत उठे प्रभु हरष बिसेषा।।
दीन बचन सुनि प्रभु मन भावा।
भुज बिसाल गहि हृदयँ लगावा।।
अनुज सहित मिलि ढिग बैठारी।
बोले बचन भगत भयहारी।।
कहु लंकेस सहित परिवारा।
कुसल कुठाहर बास तुम्हारा।।
खल मंडलीं बसहु दिनु राती।
सखा धरम निबहइ केहि भाँती।।
मैं जानउँ तुम्हारि सब रीती।
अति नय निपुन न भाव अनीती।।
बरु भल बास नरक कर ताता।
दुष्ट संग जनि देइ बिधाता।।
अब पद देखि कुसल रघुराया।
जौं तुम्ह कीन्ह जानि जन दाया।।

दोहा-तब लगि कुसल न जीव कहुँ सपनेहुँ मन बिश्राम।
जब लगि भजत न राम कहुँ सोक धाम तजि काम।।46।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[12/4, 8:13 AM] Bharatbhai Kanabar: जिंदगी ऐसे जियो कि कोई हँसे तो
“आपकी” वजह से हँसे,
आप पर नही.

और

कोई रोऐ तो “आपके” लिऐ रोऐ,
आपकी वजह से नही.

🙏🏻 सुप्रभात 🙏🏻
[12/4, 8:22 AM] Maheshbhai Ranva: ચાલ માન્યુ કે તું પથ્થર નથી ,
તોય તું એટલો સધ્ધર પણ નથી ,
લોકો લૂંટી જાયછે તારા મંદિર ને ,
અર્થ એનો એજ કે તુ અંદર નથી !! 🐾🍀🌺🍀🐾
[12/4, 8:53 AM] ‪+91 99783 02628‬: दो ही चीजें ऐसी हैं,

जिसमें किसी का
कुछ नहीं जाता....

एक "मुस्कुराहट" और
दूसरी "दुआ,"
हमेंशा बांटते रहें !!

🌹🌹गुड़ मॉर्निंग दोस्त🌹🌹
G⭕⭕D 〽⭕➰N❗NG
[12/4, 8:57 AM] ‪+91 99783 02628‬: जन्म दुसरो ने दिया, नाम दुसरो ने रखा, शिक्षा दुसरो ने दी, रोजगार भी दुसरो ने दिया, और शमशान भी दुसरे ले जाऐँगे, तो घमँड किस बात पर ...
Good morning har mahadev
[12/4, 9:43 AM] ‪+91 94286 98655‬: જય શ્રી કૃષ્ણ. .....

સબંધો માં હુંફ રાખજો...

ઠંડી તો હજી વધશે હો...!!
[12/4, 10:48 AM] ‪+91 96626 07706‬: "કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે....

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે..."
[12/4, 11:24 AM] Maheshbhai jigneswari: शक्य छे के बे घडी देखाय ना,
सूर्य छे,कैं झाझुं ए ढंकाय ना !

राशि वांचीने जीवन जीवाय ना,
ने ग्रहोना नंग पण खडकाय ना.

मूंझवणमां आज सन्नाटो रह्यो,
मौन तारुं आज कां पडघाय ना ?

श्वास चेतवता रहे छे आ सतत,
आम कैं होवापणुं विसराय ना.

तुं पवन थइ जा समय एवी अरज,
वरसे ना ए वादळा घेराय ना.

मित्र आवे जो कदी मळवा तने,
ध्यानजे, ग्हेरा जखम वरताय ना.

काच जेवो छे अहम जोजे 'जिगर',
कोई साथे क्यांक ए टकराय ना.

हुं लडी लउं छुं हवे खुदथी 'जिगर',
तीरथी कंई झांझवा विंधाय ना !
[12/4, 11:25 AM] Tusharbhai Prajapati: પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?. ..
[12/4, 11:46 AM] ‪+91 94269 38196‬: હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.


પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ -- ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન - તુજથી વધારે સાફ છું, અહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે -- લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છુ
[12/4, 11:51 AM] Maheshbhai jigneswari: करते है मोल भाव भगवान
की मूर्ति खरीदते वक़्त ,

और फिर उसी मूर्ति से घर में
करोडो मांगते है... !!!

ये नादानी भी,
सच मे बेमिसाल है...!

अंधेरा दिल मे है,
और दिये मन्दिरों मे जलाते हैं.!
[12/4, 12:07 PM] Prafulbhai Bhalara: लकीरें भी बड़ी अजीब होती हैं------
माथे पर खिंच जाएँ तो किस्मत बना देती हैं
जमीन पर खिंच जाएँ तो सरहदें बना देती हैं
खाल पर खिंच जाएँ तो खून ही निकाल देती हैं
और रिश्तों पर खिंच जाएँ तो दीवार बना देती हैं..
जिंदगी के हर मोड़ पर काम आने वाली 15 अद्भुत बातें 

*
💥1.गुण - न हो तो रूप व्यर्थ है.

💥2. विनम्रता- न हो तो विद्या व्यर्थ है.

💥3. उपयोग न आए तो धन व्यर्थ है.

💥4. साहस न हो तो हथियार व्यर्थ है.

💥5. भूख- न हो तो भोजन व्यर्थ है.

💥6. होश- न हो तो जोश व्यर्थ है.

💥7. परोपकार- न करने वालों का जीवन व्यर्थ है.

💥8. गुस्सा- अक्ल को खा जाता है.

💥9. अहंकार- मन को खा जाता है.

💥10. चिंता- आयु को खा जाती है.

💥11. रिश्वत- इंसाफ को खा जाती है.

💥12. लालच- ईमान को खा जाता है.

💥13. दान- करने से दरिद्रता का अंत हो जाता है.

💥14. सुन्दरता- बगैर लज्जा के
सुन्दरता व्यर्थ है..

💥15. सूरत- आदमी की कीमत उसकी सूरत से नहीं बल्कि सीरत यानी गुणों से लगानी चाहिये.




" लब्ज़ ही ऐसी चीज़ है
जिसकी वजह से इंसान
या तो दिल में उतर जाता है
या दिल से उतर जाता है "
[12/4, 12:36 PM] Vijaybhai Dalsaniya: વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો
શ્રેષ્ઠ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.
►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ
►ફનસાઇક્લોપીડિયા - વિરલ વસાવડા
▪વિજ્ઞાનોપનિષદ્ - વિરલ વસાવડા
▪બ્રહ્માડ ડોટ કોમ - વિરલ વસાવડા
▪અથ શ્રી અણુબોમ્બ કથા - વિરલ વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા
►મુક્તિબંધન - હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો - ગાંધીજી
►મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી
►કન્યાને પત્રો - ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ - પન્નાલાલ પટેલ
►માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી
►જય સોમનાથ - કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન - ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત
►વન નાઇટ એટ કોલ સેન્ટર - ચેતન ભગત
►કૃશ્નાયણ - કાઝલ ઓઝા વૈધ
►એકબીજા ને ગમતા રહીએ - કાઝલ ઓઝા વૈધ
►મધ્યબિંદુ - કાઝલ ઓઝા વૈધ
►ડોક્ટર ની ડાયરી - ડો. શરદ ઠાકર
►સિંહપુરુષ - શરદ ઠાકર
►સમય ના સથવારે - ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર - ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ - ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો - ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં -- ડો. આઇ. કે.વિજળીવાળા
►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ
►શબ્દોની સોનોગ્રાફી - બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ - રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી - રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) --ઓશો રજનિશ
►જિંદગી જિંદગી - નૃગેન્દ્ર વિજય
►કોસમોસ - નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ - તુષાર શુક્લ
►જનમટીપ - ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડીયા
►વેળા વેળા ની છાંયડી - ચુનીલાલ મડીયા
►અસુર્યલોક - ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં - હરીન્દ્ર દવે
►મુખવટો - હરીન્દ્ર દવે
►સંગ અસંગ - હરીન્દ્ર દવે
►ભારેલો અગ્નિ - ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ - ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી - ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - ધૂમકેતુ
►અમાસ ના તારા - કિશનસિંહ ચાવડા.
►સરસ્વતીચંદ્ર - ગો.મા.ત્રિપાઠી
►અણસાર - વર્ષા અડાલજા
►માટીનું ઘર - વર્ષા અડાલજા
►શગ રે સંકોરું - વર્ષા અડાલજા
►મહા માનવ શ્રી કૃષ્ણ - નગીનદાસ સંઘવી
►દેવો ની ભૂમિ - ભોળા ભાઈ પટેલ
►શબ્દલોક - ફાધર વાલેસ
►વાણી તેવુ વર્તન - ફાધર વાલેસ
►મૃત્યુ મરી ગયું - ઉષા શેઠ
►કુંતિ - રજનીકુમાર પંડ્યા.►ઓળખ પરેડ - અશોક દવે
►આંસુ ભીનો ઉજાસ - દિલીપ રાણપુરા
►વિનોદ ની નઝરે - વિનોદ ભટ્ટ
►તણખા મંડળ
ધૂમકેતુ.►ગુલાબી આરસની લગ્ગી - હરિકૃષ્ણ પાઠક
►રખડુ ટોળી - ગિજુભાઈ બધેકા
►કુરુક્ષેત્ર - ભુપેન્દ્રસિંહ રાઓલ
►૮૦ દિવસ માં પૃથ્વી ની પ્રદક્ષિણા - જુલે વર્નસાહસિકો ની સૃષ્ટિ - જુલે વર્ન મારી જનમટીપ -વીર સાવરકર રંગ બિલોરી કાચના - નાનાભાઈ
►જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે - મોહનલાલ અગ્રવાલ
►મારી સ્મરણયાત્રા - કાકા સાહેબ કાલેલકર
►હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
►આઠમો રંગ - હેમાંશી શેલત
►ખતવણી(વાર્તાઓ) - ઉત્પલ ભાયાણી
►જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા - શિવકુમ.
👌🏻😘પ્રિયજન_ વિનેશ અંતાણી
☉પુસ્તક મગજમા સાબુ નુ કામ કરે છે.
🙏🌹આપને આ પસંદ આવે તો આગડ વધાવશો વાલા

🌹🙏જય હો rukhad 🙏🌹
[12/4, 1:29 PM] Sudhakar Janisaheb: किसी ने साधारण से दिखने वाले शिक्षक से पूछा - क्या करते हो आप ??

शिक्षक का सुन्दर जवाब देखिए-

सुन्दर सुर सजाने को साज बनाता हूँ,
नौसिखिये परिंदों को बाज बनाता हूँ..

चुपचाप सुनता हूँ शिकायतें सबकी,
तब दुनिया बदलने की आवाज बनाता हूँ..

समंदर तो परखता है हौंसले कश्तियों के,
और मैं डूबती कश्तियों को जहाज बनाता हूँ..

बनाए चाहे चांद पे कोई बुर्ज ए खलीफा,
अरे मैं तो कच्ची ईंटों से ही ताज बनाता हूँ..

ढूँढों मेरा मजहब जाके इन किताबों में,
मै तो उन्हीं से आरती नमाज बनाता हूँ..

न मुझसे सीखने आना कभी जंतर जुगाड़ के,
अरे मैं तो मेहनत लगन के रिवाज बनाता हूं..

नजुमी - ज्योतिषी छोड़ दो तारों को तकना तुम,
है जो आने वाला कल उसे मैं आज बनाता हूँ..

सभी शिक्षक साथियों को समर्पित!!!🙏🏼🙏🏼
[12/4, 1:29 PM] ‪+91 98259 95153‬: एक इच्छा
से कुछ नहीं बदलता,
एक निर्णय
से थोडा कुछ बदलता है
लेकिन
एक निश्चय
सब कुछ बदल देता है!!!
[12/4, 1:29 PM] ‪+91 98259 95153‬: 🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે....🌹🌻🌹🌻🌹
[12/4, 1:38 PM] Maqbulbhai Valera: तुम बादशाह-ए-हुस्न हो हुस्न-ए-जहान हो,
जान-ए-वफ़ा हो और मुहब्बत की शान हो...

जलवे तुम्हारे हुस्न के तारों से कम नहीं...
[12/4, 1:55 PM] ‪+91 96626 07706‬: ગઝલ પણ મારી છે,
રજૂઆત પણ મારી છે...

શબ્દોમાં સંતાઈને જે બેઠી,
તે વાત તારી છે...!

પ્રાસ- છંદ- અલંકાર-ઉપમા
તો કેવળ વાઘા છે....

ઠેસ જે વાગી તે મેં
ફક્ત શબ્દોમાં ઢાળી છે...!
[12/4, 3:03 PM] Kavi Jalrup: લઘુકાવ્ય

એક ટકોરો ,
મૌનનો
જયારે
હૈયા ઉપર
હળવેકથી પડે .
ચારેકોર
શાંતિ પ્રસરી જાય .

કવિ જલરૂપ
મોરબી
૯૯૭૯૩૧૨૩૮૩
[12/4, 3:47 PM] Kishor KASUNDR: જેમણે મૂકી સમજણ ગિરવે
લોક એવા ભિડમા ભલસે પ્રથમ .
[12/4, 3:56 PM] Kishor KASUNDR: થોભવુ છે બે ઘડી આપો રજા અમને
આગલુ સ્ટેસાન અમારુ ગામ આવે છે .
[12/4, 5:27 PM] Sudhakar Janisaheb: ❛ રસ્તા
ભલે હજી ત્યાં કાચા છે

મારે ગામડે
માણસ હજી સાચા છે ❜
[12/4, 6:31 PM] ‪+91 99745 82077‬: મીઠાશ વગરની મોટપ
શું કામ ની???
જુઓ,

દરિયાના નસીબમાં
પનિહારી નથી હોતી !!..
[12/4, 6:33 PM] ‪+91 95863 86752‬: किसी ने पूछा, "जीवन क्या है?"

एक उत्तम उत्तर......

जब मनुष्य जन्म लेता है तो उसके पास सांसें तो होती हैं पर कोई नाम नहीं होता...

और जब मनुष्य की मृत्यु होती है तो उसके पास नाम तो होता है पर सांसें नहीं होती।

इन्हीं 'सांसें, और 'नाम' के बीच की यात्रा को "जीवन" कहते हैं।
💐💐
[12/4, 7:31 PM] ‪+91 98255 67311‬: पास मेरे अल्फाजों जरा भी कमी नहीं...
पर क्या करें फितरत ही खामोश रहने की है।!
[12/4, 7:31 PM] Tusharbhai Prajapati: સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની
[12/4, 7:34 PM] Maqbulbhai Valera: कागज़ के नोटों से आखिर किस किस को खरीदोगे;
किस्मत परखने के लिए यहाँ आज भी, सिक्का हीं उछाला जाता है..
[12/4, 7:37 PM] Maqbulbhai Valera: Aaj tuje kyu chup si lagi he
kuchh to bata kya bat hui he
[12/4, 7:37 PM] ‪+91 99258 52620‬: Super Gujarati Collection

આમાંનું એકપણ વાક્ય ન પસંદ પડે તો,
મને પાછું આપશો !..................

💐💐💐💐💐💐

ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી...
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી. —

💐💐💐💐💐💐

કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
પરંતુ,
કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...

💐💐💐💐💐💐💐

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .......

💐💐💐💐💐💐💐

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે.......

💐💐💐💐💐💐💐

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......

💐💐💐💐💐💐💐

ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

💐💐💐💐💐💐💐

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

💐💐💐💐💐💐💐
 
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

💐💐💐💐💐💐💐

આંસુ સુકાયા પછી જે મળવા
આવે...
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે......

💐💐💐💐💐
 
દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે,,

💐💐💐💐💐💐
[12/4, 7:40 PM] Maqbulbhai Valera: ye hawa he ya tera udta hua aachal
din tere rup ka rang rat tera kajal
jannat ki huro se tu khub ru he
[12/4, 7:41 PM] Maqbulbhai Valera: duniya kisike pyar me jannat se kam nahi
ik dilruba he dil me jo fulo se kam nahi
[12/4, 7:58 PM] Maqbulbhai Valera: Kuchh yadgare sitamgar hi le chale
aaye he is gali me to pathar hi le chale
[12/4, 8:08 PM] Ramde Dangar: એક નગરમાં રાજાએ ફરમાન કરેલું કે આ નગરના કોઈ પુરુષે કદી ખોંખારો ખાવો નહીં. ખોંખારો ખાવો એ મર્દનું કામ છે અને આપણા નગરમાં મર્દ એકમાત્ર રાજા છે. બીજો કોઈ પણ ખોંખારો ખાશે તો તેણે એક રૂપિયો નગદ દંડ ભરવો પડશે. નગરમાં સૌએ ખોંખારો ખાવાનું બંધ કરી દીધું, પણ એક મર્દ બોલ્યો, ખોંખારો ખાવો એ તો મર્દનો જન્મસિદ્ધ હક છે. હું ખોંખારો ખાઈશ. તે મર્દ દરરોજ રાજમહેલ પાસેથી પસાર થાય, ખોંખારો ખાય અને નગદ એક રૂપિયો દંડ ચૂકવીને આગળ ચાલે. બે-ત્રણ વરસ વીત્યાં. એક વખત તે મર્દ ત્યાંથી ખોંખારો ખાધા વગર જ ચૂપચાપ ચાલવા માંડ્યો.
કોઈએ પૂછ્યું, ‘ભાઈ, શું થયું? રૂપિયા ખૂટી પડ્યા કે મર્દાનગી ઊતરી ગઈ? આજે તમારો ખોંખારો કેમ શાંત થઈ ગયો?’
પેલો મર્દ બોલ્યો, ‘આજે મારે ઘેર દીકરીનો જન્મ થયો છે. આપણા સમાજમાં દીકરીના બાપને મર્દાનગી બતાવવાનું નથી શોભતું. દુનિયાના વહેવારોમાં દીકરીના બાપે ખોંખારા નહીં, ખામોશી ખાવાની હોય છે. મારી પાસે રૂપિયાય નથી ખૂટu કે મારી મર્દાનગી પણ નથી ઊતરી ગઈ, પણ દીકરીના બાપને ખોંખારા ન શોભે, ખાનદાની શોભે. મારે ઘેર દીકરીએ જન્મ લઈને મારી ખુમારીના માથે ખાનદાનીનો મુગટ મૂક્યો છે.’

દીકરીના બાપ થવાનું સદ્ભાગ્ય ભગવાન શંકર, રામ અને કૃષ્ણનેય નથી મળ્યું. કદાચ એટલે જ એમણે ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર જેવાં હથિયારો હાથમાં લેવાં પડ્યાં હશે. શસ્ત્ર પણ શક્તિ છે. શક્તિ સ્ત્રીલિંગ છે. દીકરીની શક્તિ ન મળી હોય તેણે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે. ભગવાન મહાવીરને દીકરી હતી. એનું નામ પ્રિયદર્શના. મહાવીરે શસ્ત્ર હાથમાં ન લીધું. તેમણે જગતને કરુણાનું શાસ્ત્ર આપ્યું. સંસારને કાં તો શસ્ત્ર જોઈએ કાં તો શાસ્ત્ર જોઈએ. દીકરી હોય ત્યાં શસ્ત્રની ગરજ ટળી જાય.

સાભાર
(ગામ ના ચોરા ના ભાભલાનો)

www.rkdangar.blogspot.com
[12/4, 8:15 PM] Maqbulbhai Valera: Jab tasavvur mera chupke se tuje chhu aaye
apni har sans se mujko teri khushbu aaye
[12/4, 8:16 PM] PARMAR Chandreshbhai: ઘર સળગે તો વીમો લેવાય ,
સપના સળગે તો શું કરવું ?

આભ વરસે તો છત્રી લેવાય ,
આંખો વરસે તો શું કરવું ?

સિંહ ગરજે તો ભાગી જવાય ,
અહંકાર ગરજે તો શું કરવું ?


કાંટો ખટકે તો કાઢી લેવાય ,
કોઈ વાત ખટકે તો શું કરવું ?


પીડા છલકે તો ગોળી લેવાય ,
વેદના છલકે તો શું કરવું ?

😑😑😑😑😑😑

" એક સારો મિત્ર એક
દવા જેવો હોય છે ....

પણ એક સારુ ગ્રુપ ,
આખા મેડીકલ સ્ટોર જેવુ હોય છે .... "
[12/4, 8:27 PM] Sudhakar Janisaheb: માટલું પણ જોયા કરે છે આજકાલ . . . . . , કેટલી સહેલાઇ થી ફૂટી જાય છે માણસો. ....
[12/4, 8:27 PM] Sudhakar Janisaheb: તકદીરમાં નથી તે વાત માંગી છે
જે મળવાના નથી તેમની
મુલાકાત માંગી છે,
પ્રેમની દુનિયાને ભલે
પાગલ કહેતા લોકો,
મેં તો સૂરજ પાસે પણ
રાત માંગી છે..
[12/4, 8:41 PM] Mansukhbhai Prajapati: 🇮🇳🇮🇳🇮🇳...यह भारतवर्ष का महाभारतकालीन नक्शा है, जो बेहद सटीक और सही है

प्राचीन भारतीय इतिहास जितना व्यापक और रोचक है, शायद ही किसी अन्य देश का इतिहास इसके करीब हो। महाभारत के रचयिता वेदव्यास के अनुसार महाराज दुष्यन्त के पुत्र सम्राट भरत के नाम पर इस देश का नाम भारत पड़ा था। एतरेय ब्राह्मण के मुताबिक, भरत एक चक्रवर्ती राजा थे, जिन्होंने चार दिशाओं तक की भूमि को जीतकर एक विशास साम्राज्य को कायम किया था। सही मायने में उन्होंने ही पहली बार भारतवर्ष को एक सूत्र में बांधा था।  इसकी पुष्टि अमेरिका की लाइब्रेरी ऑफ कांग्रेस भी कर रही है।

बहुत कम लोगों को पता है कि इस लाइब्रेरी ने अधीकृत रूप से महाभारतकालीन भारतवर्ष का मानचित्र जारी किया है। इस मानचित्र के मुताबिक एक समय एकीकृत भारत कांधार से लेकर कंबोज तक हुआ करता था। महाभारतकालीन भारत का फैलाव अत्यधिक विस्तृत माना गया है और यही वजह है कि इस देश को वृहत्तर भारत भी कहा जाता रहा है।

इस मानचित्र को 20वींस सदी के पूर्वार्ध में पूना (अब पुणे) मे बनाया गया था। इसमें उन सभी शहरों और राज्यों की राजधानियों का जिक्र संस्कृत में किया गया है, जो महाभारतकाल में मौजूद थे। मानचित्र में आप देख सकते हैं कि इसके पश्चिमोत्तर में गंधार (अफगानिस्तान) का उल्लेख है, वहीं, भारत की हृदयस्थली पर पांचाल उल्लिखित है।

अब के कर्णाटक को उस वक्त किष्किन्धा के नाम से जाना जाता था। इस मानचित्र को बेहद सही माना जाता है, तभी इसे अमेरिकी इतिहास विभाग ने भी जगह दी है। हालांकि इस बात कहीं जिक्र नहीं है कि इस मानचित्र को किसने बनाया था।🇮🇳🇮🇳🇮🇳
[12/4, 9:00 PM] ‪+91 94286 98655‬: जीवन में संकटो का आना ये,..
"Part of life" हे...☺
और....
उन संकटो को हसके☺
पार करना ये,..
"Art of life" है...☺
[12/4, 9:02 PM] Maqbulbhai Valera: तुम आना हर रोज सुबह की नर्म धूप बनकर

चिड़ियों की चहचहाट बनके तुम्हारा इंतजार करेंगे...
[12/4, 9:15 PM] ‪+91 94286 98655‬: उसे किस्मत समझ कर सीने से
लगाया था,
भूल गए थे के किस्मत बदलते देर
नहीं लगती…🌹🌹🌹
[12/4, 9:15 PM] ‪+91 94286 98655‬: नफरतों को जलाओ मुहब्बत
की रौशनी होगी ,,

इंसान तो जब भी जले राख ही हुऐ .. ..!!🌹🌹🌹
[12/4, 9:15 PM] ‪+91 94286 98655‬: सब कहते हैं के इन्सान में
रब होता है
किससे पूछूँ, के ये इन्सान
कहाँ होता है ?
[12/4, 9:15 PM] ‪+91 94286 98655‬: मन भर जाने पर बदल देते हैं
मैं वही तो इक खिलौना हूँ ।।
[12/4, 9:15 PM] ‪+91 94286 98655‬: मैंने भी अब बदल दिए हैं उसूल जिन्दगी के
जो याद करेगा वो याद रहेगा
[12/4, 9:20 PM] ‪+91 98793 10129‬: આંખ ને પાપ કરતા રોકે..
છતાં...
પોતે કહેવાય પાંપણ
[12/4, 9:21 PM] Ramde Dangar: આવો દુનિયા બદલાવીયે
.....
પણ શરુઆત અરિસામા જે દેખાઈ છે તેનાથી કરિયે તો ?

posted from Bloggeroid

No comments:

Post a Comment