Saturday 5 December 2015

Vartul na Aajna Vinela Moti

[12/4, 10:10 PM] Merja Bhavikbhai: મારા એક મીત્ર દ્વારા મારી બુક પર લખેલો એક લેખ...


કેટલા સમયથી બધા વાંચવા માટે રાહ જોતા એવી ભાવિક મેરજાની "Love me like u do" બુક....



લે વળી આ શું?
"Love me like u do" ?
"મને તુ કરે છે એવો જ પ્રેમ કર."



હા....મીત્રો આ એક લવ સ્ટોરી છે....



જેને લોંચ થાવામાં કોઇનો કોઇ પ્રોબ્લેમ ઉભો થાય છે...



પહેલાં આંદોલન અને હવે કોઈ બીજો પ્રોબ્લેમ આવ્યો.....



તો નક્કી કાંઈક તો છુપાયેલું છે આ બુકમાં...



થેલેમસ અને હાયપોથેલેમસથી શરૂઆત થતી અને પુર્ણાહુતી............



પુર્ણાહુતી...????



તે હું નહિ કવ.....(I Don't Know)



પણ...
પ્રેમ, ઉત્સુકતા, કોલેજનું ભણતર, હોસ્ટેલ જીવનથી ભરપુર અને સમાજને થોડા મોટીવ કરતી બુક "#Love_me_like_u_do" ટુંક સમયમાં લોંચ થશે..
[12/4, 10:20 PM] ‪+91 95863 86752‬: ચાલ મળીને
એક ધગધગતું તાપણું સળગાવીએ
ઠરી ગયેલા શબ્દોમાં
કુણી લાગણીઓ ભડકાવીએ

તું અહમ રૂપી લાકડા સળગાવ
હું વહેમ રૂપી ફૂંક ને બાળું

ઉષ્મા ભર્યા વાતાવરણમાં જાતને શેકીયે
કંકાસના કવચ કુંડળ કાઢીને ફેકીયે

આકાશે ઉઠતી ધુમાડાની સેરમાં
જુદાઈ ને વળાવીએ
મિલનનાં મીઠા તણખાઓને ગળે લગાડીએ

ચાલ બધું ભૂલીને એક તાપણું સળગાવીએ
થર થર ધ્રુજતી આ ઠંડીમાં
અનોખો તેહવાર મનાવીએ !..
[12/4, 11:08 PM] Maqbulbhai Valera: Aziz itna hi rakho ke ji sambhal jaye
ab is kadar bhi na chaho ke dam nikal jaye
[12/4, 11:19 PM] Kavi Jalrup: સંતાકુકડી

ઉઠતા,જાગતા
હું
દિન રાત
આઠે પ્રહર
વાતે વાતે
સમયને ગોતું છું
તે
કવિતા નામે
કવિ જલરૂપ ને ગોતે
આમ
કવિ અને સમય
એક્બીજાને ગોતીને
સંતાકુકડી રમ્યા કરે છે
કલમ
સાથે
સમય પણ ચાલ્યા કરે છે .
[12/5, 12:47 AM] Maqbulbhai Valera: Dur rahekar bhi teri yad ko puja mene
ye na kahena ki muje aadabe wafa yad nahi
[12/5, 12:52 AM] Maqbulbhai Valera: Aadhi rat ko ye duniya wale jab khwab me kho jate he
aese me muhobbat ke rogi
yado ke charag jalate he
[12/5, 3:11 AM] JetapariyaSir: 🌹🌷 Good Morning 🌷🌹
[12/5, 6:16 AM] ‪+91 98793 10129‬: हो के मायूस न यूं शाम से ढलते रहिये,

ज़िन्दगी भोर है सूरज सा निकलते रहिये,

एक ही पाँव पे ठहरोगे तो थक जाओगे,

धीरे-धीरे ही सही राह पे चलते रहिये.

🌹Goods Morning🌹
💐🌹🌹💐
[12/5, 6:53 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहे - 47 और 48 🙏🏻


तब लगि हृदयँ बसत खल नाना।
लोभ मोह मच्छर मद माना।।
जब लगि उर न बसत रघुनाथा।
धरें चाप सायक कटि भाथा।।
ममता तरुन तमी अँधिआरी।
राग द्वेष उलूक सुखकारी।।
तब लगि बसति जीव मन माहीं।
जब लगि प्रभु प्रताप रबि नाहीं।।
अब मैं कुसल मिटे भय भारे।
देखि राम पद कमल तुम्हारे।।
तुम्ह कृपाल जा पर अनुकूला।
ताहि न ब्याप त्रिबिध भव सूला।।
मैं निसिचर अति अधम सुभाऊ।
सुभ आचरनु कीन्ह नहिं काऊ।।
जासु रूप मुनि ध्यान न आवा।
तेहिं प्रभु हरषि हृदयँ मोहि लावा।।

दोहा–अहोभाग्य मम अमित अति राम कृपा सुख पुंज।
देखेउँ नयन बिरंचि सिब सेब्य जुगल पद कंज।।47।।

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹

सुनहु सखा निज कहउँ सुभाऊ।
जान भुसुंडि संभु गिरिजाऊ।।
जौं नर होइ चराचर द्रोही।
आवे सभय सरन तकि मोही।।
तजि मद मोह कपट छल नाना।
करउँ सद्य तेहि साधु समाना।।
जननी जनक बंधु सुत दारा।
तनु धनु भवन सुह्रद परिवारा।।
सब कै ममता ताग बटोरी।
मम पद मनहि बाँध बरि डोरी।।
समदरसी इच्छा कछु नाहीं।
हरष सोक भय नहिं मन माहीं।।
अस सज्जन मम उर बस कैसें।
लोभी हृदयँ बसइ धनु जैसें।।
तुम्ह सारिखे संत प्रिय मोरें।
धरउँ देह नहिं आन निहोरें।।

दोहा- सगुन उपासक परहित निरत नीति दृढ़ नेम।
ते नर प्रान समान मम जिन्ह कें द्विज पद प्रेम।।48।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[12/5, 6:53 AM] Bharatbhai Kanabar: समझ समझ के समझ कों समझो,
समझ समझ भी समझना भी एक समझ है,
समझ समझ के जो ना समझे,
मेरी समझ में वो ना समझ हैं.

🙏🏻 सुप्रभात 🙏🏻
[12/5, 6:53 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

तन को जोगी सब करें, मन को बिरला कोई. सब सिद्धि सहजे पाइए, जे मन जोगी होइ.

अर्थ : शरीर में भगवे वस्त्र धारण करना सरल है, पर मन को योगी बनाना बिरले ही व्यक्तियों का काम है य़दि मन योगी हो जाए तो सारी सिद्धियाँ सहज ही प्राप्त हो जाती हैं.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[12/5, 7:00 AM] Sonalben Chauhan: ઘર સળગે તો વીમો લેવાય ,
સપના સળગે તો શું કરવું ?

આભ વરસે તો છત્રી લેવાય ,
આંખો વરસે તો શું કરવું ?

સિંહ ગરજે તો ભાગી જવાય ,
અહંકાર ગરજે તો શું કરવું ?


કાંટો ખટકે તો કાઢી લેવાય ,
કોઈ વાત ખટકે તો શું કરવું ?


પીડા છલકે તો ગોળી લેવાય ,
વેદના છલકે તો શું કરવું ?

😑😑😑😑😑😑

" એક સારો મિત્ર એક
દવા જેવો હોય છે ....

પણ એક સારુ ગ્રુપ ,
આખા મેડીકલ સ્ટોર જેવુ હોય છે .... "

Aapada group mate 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
[12/5, 7:57 AM] ‪+91 94277 10446‬: અઢી અક્ષરમાં ઉતરતા પહેલા એક વાત તો કબૂલવી જ પડે કે એ જ્યારે થાય છે ત્યારે તે સૌ પ્રથમ શરીરને સ્પર્શે છે. શ્રીફળની માફક ભીતર રહેલા મધુર જળને પામવા કેટકેટલું ઉતરડાતું હોય છે...છોલાતું હોય છે અને એક ઘા સાથે તૂટતું હોય છે. તે વેળાએ પણ બધું જળ હાથ નથી આવતું – વધેલા જળની મીઠાશ પ્રેમનો પ્રથમ પરિચય બને છે. પ્રેમ શરીરની સરહદો ઓળંગે ત્યારે અનેક ચમત્કારો સર્જે છે...સત્ય તો ભળેલું જ હોય છે, સત્વ તેમાં ઉમેરાય છે. પછી ત્યાં કશું જ રહેતું નથી. વહેતું હોય છે પ્રેમતત્વ...બંને કાંઠે છલોછલ. પ્રેમ ક્યારેય કોઈને ખાલી નથી કરતો, ભરી દે છે અપરંપાર. પ્રેમ : પહેલા થાય, પછી સમજાય પ્રેમ થવો જરૂરી છે થયા પછી છેક સુધી નીભાવવો બહુ જ જરૂરી છે પ્રેમનો અનુભવ જીવન બદલી નાખે છે એક અલગ દુનીયામાં પોતાના પ્રીય સાથે જીવાની મજા શબ્દમાં કહી શકાય નહી બસ માણી શકાય છે જ્યારે ભગવાન આપણા ને પ્રેમ કરવાનો મોકો અને સાચો પ્રેમ આપ્યો હોય તો તેને છેલ્લા શ્વાસ સુધી નીભાવવો જોઈએ એ જ સાચી લાઈફ છે.પોતાના પ્રેમ સાથે જીવવું એ જ સાચું જીવન છે.પ્રેમને શબ્દમાં ના કહી શકાય બસ ફીલ કરી અને કરાવી શકાય પ્રેમ એટલે બધુ જ સોંપીને એક શ્વાસમાં જીવવું
[12/5, 8:20 AM] Prafulbhai Bhalara: कविताओ में कुछ बहुत ही सुंदर लाइनें लिखी हैं.

हारना तब आवश्यक हो जाता है
जब लड़ाई "अपनों" से हो !
और जीतना तब आवश्यक हो जाता है
जब लड़ाई "अपने आप " से हो ! !
मंजिले मिले , ये तो मुकद्दर की बात है
हम कोशिश ही न करे ये तो गलत बात है
किसी ने बर्फ से पूछा कि,
आप इतने ठंडे क्यूं हो ?
बर्फ ने बडा अच्छा जवाब दिया :-
" मेरा अतीत भी पानी;
मेरा भविष्य भी पानी..."
फिर गरमी किस बात पे रखूं ।

Good Morning..😊
[12/5, 8:22 AM] prof Satishbhai Dangar: " મુખવટા તારા ઉતારી દે બધા તું,
તો જ ચહેરો આયનાની શાન થાશે,
દોસ્ત ભીતરથી પછી ખુશ્બૂ પ્રગટશે,
શ્ર્વાસ તારા ધૂપ ને લોબાન થાશે. "
- - ઉવીઁશ વસાવડા
શુભ સવાર. સતિષ ડાંગર
[12/5, 8:28 AM] ‪+91 94269 38196‬: 🌲🌴 સુવિચાર🌴🌲
સબંધોમાં તમારી પાસે આપવા જેવી કોઇ ઉત્તમ ચીજ હોય તો તે છે "સમય"....... કારણ એજ ચીજ એવી છે જે યાદોના સ્વરૂપે કાયમી સામી વ્યક્તિના દિલમાં જીવંત રહે છે. .. 🌷🙏🌷
☆ GOOD MORNING, JSK ☆ ☺
[12/5, 9:07 AM] ‪+91 98259 95153‬: ઘર સળગે તો વીમો લેવાય ,
સપના સળગે તો શું કરવું ?

આભ વરસે તો છત્રી લેવાય ,
આંખો વરસે તો શું કરવું ?

સિંહ ગરજે તો ભાગી જવાય ,
અહંકાર ગરજે તો શું કરવું ?


કાંટો ખટકે તો કાઢી લેવાય ,
કોઈ વાત ખટકે તો શું કરવું ?


પીડા છલકે તો ગોળી લેવાય ,
વેદના છલકે તો શું કરવું ?

😑😑😑😑😑😑

" એક સારો મિત્ર એક
દવા જેવો હોય છે ....

પણ એક સારુ ગ્રુપ ,
આખા મેડીકલ સ્ટોર જેવુ હોય છે .... "

Aapada group mate 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
[12/5, 9:58 AM] Prafulbhai Bhalara: दुसरो की छांव में खड़े रहकर...,
हम अपनी परछाई खो देते है...!
अपनी परछाई के लिये...,
हमे खुद धूप में खड़ा होना पड़ता है...!!

💐 सु-प्रभातम् 💐
[12/5, 9:58 AM] Prafulbhai Bhalara: अगर चोटी तक पहुँचना है तो रास्ते के कंकड़ पत्थरों से होने वाले कष्ट को भूलना ही होगा।

🌹 good morning 🌹
[12/5, 10:36 AM] Maheshbhai jigneswari: Hum apni zindagi mein har kisi ko ehmiyat isliye dete hai, Taqi Jo achhe honge wo saath denge Aur Jo bure honge wo sabak denge.

GOOD MORNING
[12/5, 11:51 AM] ‪+91 99258 52620‬: 🌞🌞🌞🌞🌞🌞🌞
गरवी गुजरात नी सुवर्ण धरा अटले वीरभूमि सोरठ
आ सोरठधरा ना पावन तीर्थधाम चलाळा नी नजीक
वावडी नाम नु एक गाम आवे लु छे ऐ वावडी गाम मा
काळूवाला ना आंगणे एक वीर पुरुष नो जन्म थयो
नाम ऐनु रामवाला अने ऐ रामवाला अटले बारवटिया
नी दुनिया नो मर्यादा पुरषोत्तमराम कहो के बार वर्ष
नी उमर मा कंस नो वध करनार क्रिष्ण कहो तो पण
जरा खोटु नहीं पोतानी नानी उमर मा पोतानो गरास एक
पोताना गाम नो गायकवाड़ शासन नो निमायेलो एक
कुंभार जाती नो गाम पटेल (मुखी) दोसा पटेल नाम ना
एक माणसे खोटा कावा दावा अने कावतरा थी रामवाला नो
तमाम गरास जुटवी लीधो अने तेना आघात मा काळुवाला नु
मृत्यु थयु अने पछी पोताना पर थयेल अन्याय अने अन्य
गरीबो पर थता जुल्म अने अत्यासार ना बदला लेवानी भावना
साथे गायकवाड़ शासन अने अन्यो जुल्मियों नी सामे बदलो
लेवा नी प्रतिगना लय ने हाथ मा तलवार उपाडि अने नव जण नी
टुकड़ी बनावी नानी उमर मा बारवटे निकळी जावा नु नक्की करी
पहेला हिंगलाज जय माताजी ना दर्शन करी ने पछी गायकवाड़ ना
गाम अने जुल्मियों ने लुटवा नु नक्की करी ने आजनु पाकिस्तान नी
धरती पर रहेलु हिंगलाज माताजी नु मंदिर छे त्या दर्शन करी ने
सोरठ मा पाछा फरी ने पहेला डोसा पटेल ने मारी रामवाला
बारवटे चडेल पछी तो गायकवाड़ सरकार ने जाण करी करी ने
गामडा मांड्या भांगवा रामवाला ऐ पोताना बारवटिया जीवन मा
एक पण वखत कोई स्त्री ब्रामण साधु गरीब के निर्बळो ने रंजाडेल
नहीं तेमज गायकवाड़ सरकार ना हाकाबाका बोलावी दय ने घणां
गाम भांगेल पण कोई जग्या ऐ खोटो अन्याय करेल नहीं तेमना
बारवाटिया जीवन नी घणी उजळी अने शूरवीरता नी वात छे पण
आमा बधु टाईप ना थाय तो अन्ते खिजड़िया गाम भांगति वखते पाटू
मारी ने पटारो भांगता पोताना डाबा पग मा शुक (खिली) लागेल
अने पग पाकता छेल्ले जूनागढ़ ना बोरयागाळा ना भोयरा मा मुकाम
करेल अने टुकड़ी नो मेरु रबारी नामना एक साथी ऐ खुटलाय करी
जूनागढ़ पोलिस थाणे आवी ने कह्यु के रामवाला ऐ अत्यारे
बोरियागाळा मा पड़ाव करेल छे अने पग नी पीड़ा थी निसहाय छे
पछी पोलिस पार्टी साथे थयेल साम सामे गोळीबार मा वीरगति पामेल 👏 (वीर भूमि सोरठ)
🙏 कोटी कोटी वंदन वीर पुरुष वीर रामवाला🙏
सोनल समरण सूखदाय
[12/5, 11:52 AM] ‪+91 99258 52620‬: ये मतदान भी क्या चीज़
है ग़ालिब...
एक वो है जो धोखा दिए जाते हैं
और
एक हम है, मौका दिए जाते हैं..!
[12/5, 12:14 PM] Kaviraj Pintu: तारे माटे ग़ज़ल मनोरंजन
मारे माटे तो प्राणवायु छे
🌹मनोज खंडेरीया
[12/5, 12:22 PM] Ramde Dangar: લાગણી ના વ્યવહાર માં પલ્લું,
ક્યારેય સરખું નથી હોતું.

ઢળી પડે છે ઘણીવાર એ જગ્યાએ,
જ્યાં એને નમવું નથી હોતું...
[12/5, 4:00 PM] prof Satishbhai Dangar: રઘુવીર ચૌધરી
જન્મ તા: 5 -12 - 1938.
જન્મ સ્થળ : બાપુપુરા.
જિલ્લો : ગાંધીનગર
[12/5, 5:13 PM] ‪+91 94286 98655‬: मन खुश है....

तो एक बूँद भी बरसात है.....

दुखी मन के आगे....
समंदर की भी क्या औकात है...
[12/5, 5:14 PM] ‪+91 94286 98655‬: भरोसा खुद पर रखो तो ताकत बन जाती है,
और
दूसरों पर रखो तो कमजोरी बन जाती है…
[12/5, 6:14 PM] Tusharbhai Prajapati: એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા.
નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી.
સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકાએ છોકરીને પુછ્યુ, " બેટા, તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવી ? "
છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, " બહેન, હવે તમે આ નિશાળ છોડીને દુર દુર તમારા ગામમાં જશો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો ? એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું. મારી મા તો મને નાની મુકીને જ મરી ગઇ હતી. હું નિશાળમાં ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારા રૂપે પાછી મળી. એક મા પોતાની દિકરીનું ધ્યાન રાખે એમ તમે પણ મને દિકરી સમજીને મારુ ધ્યાન રાખ્યુ છે એટલે હવે મારી પણ ફરજ છે કે હું મારી માનું ધ્યાન રાખુ. આજે માત્ર મારા શિક્ષિકા જ નહી મારી માની પણ વિદાય છે. હું ફરીથી મા વગરની થઇ જઇશ."
નાની છોકરીની વાતો સાંભળીને બધાની આંખો ભીની થઇ ગઇ. એક બીજા શિક્ષિકા બહેને આ દિકરીને ઉપાડી લીધી અને કહ્યુ, " બેટા હવે અમે તારી મા બનીને તારુ ધ્યાન રાખીશું"
આ કોઇ વાર્તા નથી. ધારી પંથકના એક ગામની આ સત્ય ઘટના છે. આ શિક્ષિકાનું નામ છે હંસાબેન માઢક.
મિત્રો, માત્ર કરવા ખાતર કામ કરવું અને દિલ દઇને કામ કરવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણને સોંપાયેલ કામ નિષ્ઠાપૂર્વક કરીએ ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય લોકોની બહુ મોટી સેવા પણ થતી હોય છે અને એ સેવાની યોગ્ય નોંધ પણ લેવાતી હોય છે.
[12/5, 6:23 PM] Tusharbhai Prajapati: ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,
સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે...
[12/5, 6:51 PM] Maqbulbhai Valera: हुई मुद्दत कि 'ग़ालिब' मर गया, पर याद आता है,
वो हर इक बात पर कहना, कि यूं होता तो क्या होता.
[12/5, 6:53 PM] JetapariyaSir: Fine
અક્ષર યાદ રહે
જીવતો માણા નહિ જ
[12/5, 6:54 PM] Maqbulbhai Valera: तेरा परवाह करना..

मुझे बेपरवाह कर गया..💓😔
[12/5, 6:56 PM] Maqbulbhai Valera: Hushn ko chand javani ko kaval kahete he
unki surat nazar aaye to ghazal kahete he
[12/5, 7:22 PM] Sudhakar Janisaheb: એક જ વાર એણે કહ્યું
"દોસ્ત છું"

પછી મેં કદીય ના કીધું
"વ્યસ્ત છું"
❤️.....
[12/5, 7:22 PM] Sudhakar Janisaheb: મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા..
'તમે' 'તમારા' થી જ્યારે ખોવાઈ જાઓ, ત્યારે 'તમને' શોધવામાં 'તમારી' જે મદદ કરે એ મિત્ર...!
[12/5, 7:23 PM] Maheshbhai jigneswari: જે સમય "ચિંતા" માં જાય છે,
તે
"કચરાપેટી" માં જાય છે,
અને જે
સમય "ચિંતન" માં જાય છે
તે
"તિજોરી" માં જમા થાય છે...
[12/5, 8:20 PM] Maheshbhai Ranva: તને ડૂબતા જોઈને
હું તારા તરફ દોડયો હતો

મદદ કરવા નહીં સાથ દેવા
નહીંતર. ....મનેય કયાં તરતા આવડે છે.
[12/5, 8:22 PM] Ramde Dangar: વેર માં હમેશા વાંધો હોય છે..♡
જયારે..♡
સ્નેહ માં હમેશા સાંધો હોય છે..♡♡♡
[12/5, 8:52 PM] Maheshbhai jigneswari: વિધિ સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક લખેલો કાગળ છે
જેમાં લખેલું ફેર ના થાય
[12/5, 8:52 PM] Tusharbhai Prajapati: કયાં કોતરાયું હશે તુજ નામ શોધું છું,
કાયમી મળે મુકામ એવું ઠામ શોધું છું...

પીધા પછી ક્યારેય ના લાગે તલબ,
મયખાના,સાકી સાથે એવું જામ શોધું છું...

ગુનાઓ કરી લીધા કબુલ તારાને મારા,
હવે હું જ સામેથી મારો અંજામ શોધું છું...

બાળપણમાં થપ્પો કરીને જતાં રહ્યા,
હજી પાછા નથી આવ્યા,
એ મિત્રો તમામ શોધું છું...

તમારો મિત્ર.
ઝાકળ
[12/5, 8:54 PM] ‪+91 94277 10446‬: खुदा करे, सलामत रहें दोनों हमेशा.एक तुम और
दूसरा मुस्कुराना तुम्हारा
[12/5, 8:54 PM] ‪+91 94277 10446‬: जब मिलो किसी से तो, जरा दूर का ‪#‎रिश्ता_रखना‬,
बहोत तङपाते हैँ अक्सर, सीने से लगाने वाले...
[12/5, 8:54 PM] ‪+91 94277 10446‬: अच्छे लगते हैं मुझे ये दो काम ,
एक तुमसे बात करना,
दूसरा तुम्हारी बात करना..”
[12/5, 9:08 PM] ‪+91 99798 85171‬: करते है मोल भाव भगवान
की मूर्ति खरीदते वक़्त ,

और फिर उसी मूर्ति से घर में
करोडो मांगते है... !!!

ये नादानी भी,
सच मे बेमिसाल है...!

अंधेरा दिल मे है,
और दिये मन्दिरों मे जलाते हैं.!
[12/5, 9:09 PM] Maqbulbhai Valera: कुछ लोग ये सोचकर भी मेरा हाल नहीं पुँछते की,
ये पागल दिवाना फिर से कोई ‪ शायरी न सुना दे !!
[12/5, 9:11 PM] Ramde Dangar: “એક વાર વાંચી લેવાથી આ નહિ સમજાય”

દુનિયાની સૌથી મોટી કઠણાઈ ઍ છે કે આવતી કાલની ગાડી, ગઈ કાલના રસ્તા પર આજ નો ડ્રાઈવર ચલાવે છે.
[12/5, 9:15 PM] Maqbulbhai Valera: दिल जलाने की बात करते हो,
आशियाने की बात करते हो...

सारी दुनिया के रन्ज-ओ-गम दे कर,
मुस्कुराने की बात करते हो...

हम को अपनी खबर नही यारो,
तुम ज़माने की बात करते हो...

ज़िक्र मेरा सुना तो चिड के कहा,
किस दिवाने की बात करते हो...

हाद्सा था गुज़र गया होगा,
किसके जाने की बात करते हो...

~ फ़रीदा खानूम ~ जगजीत जी ~
[12/5, 9:16 PM] Kaviraj Pintu: राम तेरे नाम की माला जपे संसार ।
जो मन के मणके जपे हो जाये बेड़ा पार।।
✨❄✨
[12/5, 9:16 PM] Kaviraj Pintu: साभार
👆

posted from Bloggeroid

No comments:

Post a Comment