Thursday 19 November 2015

વર્તુળના વિણેલા મોતી

[11/18, 10:38 PM] VadsolaSir: बुजुर्गोंकी उँगलियों मे...
भले ही ताकत ना हो !?!

मगर !

जब भी हमारा सिर झुका,
सिर पर रखे काँपते हाथ...
ज़मानेभर की
दौलत दे देते है !
[11/18, 10:40 PM] VadsolaSir: ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા,
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા,
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની,
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા....
[11/18, 10:40 PM] VadsolaSir: સુખ કમાવી ને લાવ્યા
દરવાજા માંથી.....
ન પડી ખબર, કે ઉંમર ક્યારે
નીકળી ગઈ બારી માંથી..!!
સુભ સવાર
[11/18, 10:40 PM] VadsolaSir: પરાણે હસવા કરતા એક વાર રોઈ લેજો ...

આવે છે કોણ આસું લુછવાં એ પણ જોઈ લેજો ...
[11/18, 10:46 PM] Sudhakar Janisaheb: 🌹🎭✏ હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું! 🎭〽@nis﷼
[11/18, 10:56 PM] Vyas Devenbhai: मौका दीजिये अपने खून को किसी की रगों में बहने का..
ये लाजवाब तरीका है कई जिस्मों मे जिन्दा रहने का.!!
"रक्तदान महादान"
[11/18, 11:01 PM] Merja Bhavikbhai: સમસ્યાનો હળવો સમાધાન..
તને ભૂલવું અશક્ય નથી,
બસ, તું યાદ ન આવ....
[11/18, 11:02 PM] Merja Bhavikbhai: ઢોલક બનીશ તો
પીટાઇ જઇશ

હારમોનિયમ બનીશ તો
બજાઇ જઇશ ,

તો લાવને સૂર જ બની જાઉ

સૌના દિલમાં
છવાઇ તો જઇશ.
[11/18, 11:03 PM] Merja Bhavikbhai: ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....

પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે..!!
[11/18, 11:03 PM] Merja Bhavikbhai: ઘોંઘાટ નું બહાનું કરી
તે 'સાદ' ના દીધો..
નહીતર 'હાથવગી' રાખીતી
'ઇચ્છા' મેં રોકાય જવાની ....!!
[11/18, 11:03 PM] Merja Bhavikbhai: નિસરણી સમજીને ચડતા ગયા આ જિંદગીને,



થાકી ગયા ને આડી કરી
તો
નનામી થઈ ગઈ.
[11/18, 11:04 PM] Merja Bhavikbhai: " સંબંધો બધા આમ તો,
મારા જીવનમાં વાંસ જેવા પોલા હતા, "

" આ તો મેં એની વાંસળી બનાવીને,
એટલે થોડા મધુર લાગ્યા !! "
[11/18, 11:55 PM] Kaviraj Pintu: भिनो भिनो लागे मने सेरी नो आ रस्तो

होय ज ने .....भिनो

प्रेम ना अश्रु उभराया मारी प्रियतम ना हास्तो

कविराज पिंटू
[11/18, 11:59 PM] Yash Dave: તહેઝીબે મૂસ્કૂરાહટ કા અંદાજ હી એક ફન હૈ।।
વરના ફનકાર તો બહોત દેખે હૈ દૂનીયા મે।।
[11/19, 12:01 AM] Yash Dave: બયાન જબ હોતા હૈ ઇશ્ક કલબો સે।।।
મૂસ્કૂરાને કી ફરી કોઇ જવા નહી હોતી।।
[11/19, 12:01 AM] Yogendraji: ગઝલ
ભેદ એને કૈં જણાયો ક્યાં હતો
વાંક એમાં ઝાંઝવાનો ક્યાં હતો

જાય કે આવે કહો કોઈ મને
આ સમય મારો થવાનો ક્યાં હતો

જાતથી નફરત તમે કરતાં હતાં
જાણવા ખુદને ઈરાદો ક્યાં હતો

શોધવા તેને હું ભટકું હર ઘડી
સાંજે પડછાયો ય મારો ક્યાં હતો

તું કરે તારુ "નફસ" નિમૉણ તો
દોષ એમાં કૈં ખુદાનો ક્યાં હતો
===( નફસ મકવાણા
[11/19, 12:01 AM] Yogendraji: તૂટી ગયેલા બાંકઙાએ પૂછ્યું ," પાયો એટલે શું? "
ઉત્તર મળ્યો, કોઇ વૃદ્ધ ને પૂ છો....!!!
[11/19, 12:01 AM] Yogendraji: કહો મરણને કે લઈ જાય એનો હક-હિસ્સો
હું આ જગતમાં બધે જિંદગી લૂંટાવું છું.
[11/19, 12:01 AM] Kaviraj Pintu: हलवु हलवु लागे आ स्मित ने जोया पछि
हलवु हलवु लागे आ आंसू ने जोया पछि

कवीराज पिंटू
[11/19, 8:29 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहा - 15 और 16 🙏🏻

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹

कहेउ राम बियोग तव सीता।
मो कहुँ सकल भए बिपरीता।।
नव तरु किसलय मनहुँ कृसानू।
कालनिसा सम निसि ससि भानू।।
कुबलय बिपिन कुंत बन सरिसा।
बारिद तपत तेल जनु बरिसा।।
जे हित रहे करत तेइ पीरा।
उरग स्वास सम त्रिबिध समीरा।।
कहेहू तें कछु दुख घटि होई।
काहि कहौं यह जान न कोई।।
तत्व प्रेम कर मम अरु तोरा।
जानत प्रिया एकु मनु मोरा।।
सो मनु सदा रहत तोहि पाहीं।
जानु प्रीति रसु एतेनहि माहीं।।
प्रभु संदेसु सुनत बैदेही।
मगन प्रेम तन सुधि नहिं तेही।।
कह कपि हृदयँ धीर धरु माता।
सुमिरु राम सेवक सुखदाता।।
उर आनहु रघुपति प्रभुताई।
सुनि मम बचन तजहु कदराई।।

दोहा-निसिचर निकर पतंग सम रघुपति बान कृसानु।
जननी हृदयँ धीर धरु जरे निसाचर जानु।।15।।

🌹🌷🍀🍁🌻🍁🍀🌷🌹

जौं रघुबीर होति सुधि पाई।
करते नहिं बिलंबु रघुराई।।
रामबान रबि उएँ जानकी।
तम बरूथ कहँ जातुधान की।।
अबहिं मातु मैं जाउँ लवाई।
प्रभु आयसु नहिं राम दोहाई।।
कछुक दिवस जननी धरु धीरा।
कपिन्ह सहित अइहहिं रघुबीरा।।
निसिचर मारि तोहि लै जैहहिं।
तिहुँ पुर नारदादि जसु गैहहिं।।
हैं सुत कपि सब तुम्हहि समाना।
जातुधान अति भट बलवाना।।
मोरें हृदय परम संदेहा।
सुनि कपि प्रगट कीन्ह निज देहा।।
कनक भूधराकार सरीरा।
समर भयंकर अतिबल बीरा।।
सीता मन भरोस तब भयऊ।
पुनि लघु रूप पवनसुत लयऊ।।

दोहा-सुनु माता साखामृग नहिं बल बुद्धि बिसाल।
प्रभु प्रताप तें गरुड़हि खाइ परम लघु ब्याल।।16।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/19, 8:29 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

निंदक नियरे राखिए, ऑंगन कुटी छवाय,
बिन पानी, साबुन बिना, निर्मल करे सुभाय।

अर्थ : जो हमारी निंदा करता है, उसे अपने अधिकाधिक पास ही रखना चाहिए। वह तो बिना साबुन और पानी के हमारी कमियां बता कर हमारे स्वभाव को साफ़ करता है.

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[11/19, 8:29 AM] Bharatbhai Kanabar: Zindgi me hardam hanste raho,

Hansna zindgi ki zarurat hai.

Zindgi ko is Andaaz me jiyo,

Ke Aapko dekhkar log kahein, Zindgi kitni khoobsurat hai.

🙏🏻 सुप्रभात 🙏🏻

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[11/19, 8:36 AM] +919879969024: હસવા ની આદત પણ કેટલી ભારે પડી મને,

છોડી દિધો દરેકે ફકત એટલુ વિચારીને,

આ તો એકલો પણ ખુશ રહેશે.....
[11/19, 8:47 AM] Yogendraji: લોકો કહે છે કે જીવવા માટે સંપત્તિ જોઈએ. એકદમ યોગ્ય વાત છે, પણ આ સંપત્તિ વ્યવહાર માટે જોઇએ છે.

જીવવા માટે તો "પ્રેમાળ લોકો" જોઇએ.

તમારા જેવા.........
[11/19, 8:48 AM] Yogendraji: 🍀🍀🍀🍀🍀🍀🍀

सुशीलो मातृपुण्येन ,
पितृपुण्येन चातुरः।
औदार्यं वंशपुण्येन ,
आत्मपुण्येन भाग्यवान ।।
〰〰〰〰〰〰
कोई भी इंसान अपनी माता के पुण्य से सुशील होता है, पिता के पुण्य से चतुर होता है , वंश के पुण्य से उदार होता है और अपने स्वयं के पुण्य होते हैं तभी वो भाग्यवान होता है , भाग्य प्राप्ति के लिए सत्कर्म आवश्यक है।

सु प्रभात
💐🌺💐🌺🌸🍀
[11/19, 8:50 AM] Bharatbhai Kanabar: 👉🏽 अधिक क्रोध के लिये आँवले का मुरब्बाऔर गुलकंद:-

बहुत क्रोध आता हो तो सुबह आँवले का मुरब्बा एक नग प्रतिदिन खाएँ और शाम को गुलकंद एक चम्मच खाकर ऊपर से दूध पी लें। क्रोध आना शांत हो जाएगा।

👉🏽 घुटनों में दर्द के लिये अखरोट:-

सवेरे खाली पेट तीन या चार अखरोट की गिरियाँ खाने से घुटनों का दर्द मैं आराम हो जाता है।

👉🏽 काले धब्बों के लिये नीबू और नारियल का तेल:-

चेहरे व कोहनी पर काले धब्बे दूर करने के लिये आधा चम्मच नारियल के तेल में आधे नीबू का रस निचोड़ें और त्वचा पर रगड़ें, फिर गुनगुने पानी से धो लें।

👉🏽 कोलेस्ट्राल पर नियंत्रण सुपारी से:-

भोजन के बाद कच्ची सुपारी 20 से 40 मिनट तक चबाएँ फिर मुँह साफ़ कर लें।सुपारी का रस लार के साथ मिलकर रक्त को पतला करने जैसा काम करता है। जिससे कोलेस्ट्राल में गिरावट आती है और रक्तचाप भी कम हो जाता है।

👉🏽 मसूढ़ों की सूजन के लिये अजवायन:-

मसूढ़ों में सूजन होने पर अजवाइन केतेल की कुछ बूँदें पानी में मिलाकर कुल्ला करने से सूजन में आराम आ जाताहै।

👉🏽 हृदय रोग में आँवले का मुरब्बा:-

आँवले का मुरब्बा दिन में तीन बार सेवन करने से यह दिल की कमजोरी, धड़कन का असामान्य होना तथा दिल के रोग मेंअत्यंत लाभ होता है, साथ ही पित्त, ज्वर, उल्टी, जलन आदि में भी आराम मिलता है।

👉🏽 शारीरिक दुर्बलता के लिये दूध और दालचीनी:-

दो ग्राम दालचीनी का चूर्ण सुबह शामदूध के साथ लेने से शारीरिक दुर्बलतादूर होती है और शरीर स्वस्थ हो जाता है। दो ग्राम दालचीनी के स्थान पर एकग्राम जायफल का चूर्ण भी लिया जा सकता है।

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
[11/19, 8:58 AM] Ramde Dangar: सुप्रभात



पोता: दादा जी , आप अपने ज़माने में टेकनोलॉजी,स्मार्ट फ़ोन, इंटरनेट और इलेक्ट्रॉनिक चीज़ों के बग़ैर केसे जीते थे ?

दादा: बेटा जेसे तुम लोग मुहब्बत, सच्चाई, वफ़ादारी और इंसानित के बग़ैर जीतो हो, उसी तरह ।
[11/19, 9:14 AM] DhavalBhai barasara: અભિમાન વગર ની વાણી,
હેતુ વગર નો પ્રેમ,
અપેક્ષા વગર ની કાળજી,
અને
સ્વાર્થ વગર ની પ્રાર્થના,
એજ સાચો સબંધ છે ।


Good Morning
[11/19, 9:40 AM] ‪+91 94262 24222‬: અમને મળ્યો નહિ જ રજુઆતનો સમય,
નહિ તો મજાનો હોત મુલાકાતનો સમય.
[11/19, 9:41 AM] Kavi Prem: "શબ્દો માં પ્રેમ"

જરાક રાખજો ધીરજ માળા વેરતા પહેલા....
મોતીઓ વચ્ચે મેં મારૂ દિલ પરોવ્યુ છે....
- "પ્રેમ"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
[11/19, 10:06 AM] prof Satishbhai Dangar: ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે
અભાવમાં સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?
રાજેન્દ્ર શુક્લ
[11/19, 10:29 AM] ‪+91 98257 73147‬: 💥

फूलो में भी कीड़े पाये
जाते हैं..,
पत्थरो में भी हीरे पाये
जाते हैं..,

बुराई को छोड़कर अच्छाई देखो यारों..,
नर में भी नारायण पाये जाते हैं..!!"

🌹 शुप्रभातम््
[11/19, 10:29 AM] ‪+91 98257 73147‬: ✅✅माला की तारीफ़ तो करते हैं सब,
क्योंकि मोती सबको दिखाई देते हैं..
काबिले तारीफ़ धागा है जिसने सब को जोड़ रखा है.,,,✅✅

🌿🌿 ॐ शांती 🌿🌿

✴✴✴✴
[11/19, 10:38 AM] ‪+91 98257 73147‬: ईश्वर से एक सुन्दर प्रार्थना-

मेरे तीन अपराधों को माफ़ करो....
यह जानते हुए भी कि-
👉 तुम सर्वव्यापी हो, पर मैं तुम्हें हर जगह खोजता हूँ। यह मेरा पहला अपराध है....
👉तुम शब्दों से परे हो, पर मैं तुम्हें शब्दों से बांधता हूँ, एक नाम देता हूँ। यह मेरा दूसरा अपराध है....
👉तुम सर्वज्ञाता हो, फिर भी मैं तुम्हें अपनी इच्छाएं बताता हूँ, उन्हें पूरा करने को कहता हूँ। यह मेरा तीसरा अपराध है....

🙏 सुप्रभात 🙏
[11/19, 10:49 AM] Yogendraji: 🌹🙏🌹
કોઈ પણ કલા...
સાહિત્ય
સંગીત
નાટ્ય
અભિનય
ચિત્ર
વક્તવ્ય
વિવેક દર્શાવવો
નમ્રતા રાખવી
ધાતુ... માટી... અન્ય...
બાળ ઘડતર
ભણવું... ભણાવવું...
સમજવું... સમજાવવું...
અવલોકન
પ્રસંશા કરી બિરદાવવું
પુસ્તક-સાહિત્ય વાંચનમાં સૌને પ્રેરવા...
જેઓનો જેવો રસ હોય
તે પ્રમાણે પોષવો
વગેરે... કલામાં જે જે ગણાય તે બધામાં કે કોઈ કોઈમાં આપણાં વર્તુળનાં સાહિત્યરસિયાઓને
ખૂબ રસ પડે છે...
એવું મને તો લાગે છે...
સાહેબજી...🙏...
[11/19, 10:56 AM] Merja Bhavikbhai: " કેટલુ થાકી જવાય છે ને!પણ શુ કરીએ ? ? ?ઇચ્છાઓની ઓફીસમાં રવિવારની રજા નથી હોતી..."
[11/19, 10:57 AM] Merja Bhavikbhai: એ દિલ નહીં થા ઉદાસ આટલું કોઈ માટે,.....

કોઈ માટે જાન પણ આપી દઈસ તો લોકો કે હસે એની આટલી જ ઉમ્ર હશે.
[11/19, 11:32 AM] Merja Bhavikbhai: દિલ ભલે ધબકતા હોય જુદા,

ધબકારા બન્નેને સંભરાય એનું નામ પ્રેમ....
[11/19, 11:32 AM] Merja Bhavikbhai: રહેવા દે ભ્રમર તું રહેવા દે અધીરાઈ ન હોયે સ્વાગતમાં,
પહેલી જ વખત આ કળીઓ સૌ થઇ ફૂલ દીવાની આવે છે.
[11/19, 11:32 AM] Merja Bhavikbhai: શોધવાથી મળી જાય એવું નથી, મારું એકાંત દેખાય એવું નથી.
શું મને જોઇને પણ ખબર ના પડી ? આ ખુદાથી કશું થાય એવું નથી.
[11/19, 12:11 PM] Kavi Prem: क्यारेक कागळ कोरा छोड़ी देवा पण जरूरी छे,
लखेला शब्दों मा ओरखाई जाय छे माणस..!!
[11/19, 12:11 PM] Kavi Prem: " શાંતિ અને સંતોષ "
એ બન્ને પૂર્ણવિરામ છે .

એ સિવાયના બધા
સુખ અલ્પવિરામ છે.
🙏🌹🙏
[11/19, 12:15 PM] ‪+91 99798 73778‬: ⚠भयंकर शायरी⚠
रोक दो मेरे जनाजे को अब
मुझमे जान आ रही हैं..
आगे से थोडा राईट ले लो
दारु की दूकान आ रही हैं |
👍👍👍👍👍👍👍
🍺🍻🍸🍷🍻🍺
💥"बोतल छुपा दो कफ़न में मेरे,
💥शमशान में पिया करूंगा,
💥जब खुदा मांगेगा हिसाब,
💥तो पैग बना कर दिया करूंगा"
💥"नशा" "महोब्बत " का हो
💥"शराब" का हो ...-
💥या -"whatsapp " का हो
💥" होश " तीनो मे खो जाते है
💥" फर्क " सिर्फ इतना है की,
🍷"शराब" सुला देती है ..
💘"महोब्बत " रुला देती है ,
- और -
🙏"whatsapp " यारो की
याद दिला देती है ..!

🙏 समर्पित 🙏
🌹सभी प्यारें दोस्त के लिए🌹 ┓┈┈┈┈┈┈┈┈┈┈┈
┈┈┈┣┫┈┈┈┈┈┈┈┈┈┈┈
┈┈╭╯╰╮┈┏━┓┈┏━┓┈┈
┈┈┃╭╮┃┈┣━┫┈┣━┫┈┈
┈┈┃┣┫┃┈╰┳╯┈╰┳╯┈┈
╲╲┃┗┛┃╲╲┃╲╲╲┃╲╲╲
╲╲╰━━╯╲╲┻╲╲╲┻╲╲╲
🍷जाम पे 🍷जाम पीने का क्या फ़ायदा?
शामको पी, सुबह उतर जाएगी. 🍷🍷🍷🍷
💦अरे दो बून्द दोस्ती के
पी ले ज़िन्दगी सारी नशे में गुज़र जाएगी...💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘..😜😜😜😜😜😜😜😜😜😭😭😭😭😭😭😭🍺🍺🍻🍻🍻🍷🍷🍷🍷🍷🍷🍷🍷


शेर की भुख ओर हमारा लुक दोनो ही जान लेवा हे ! —
रानी नहीं तो क्या हूआ..
यह ♛ बादशाह आज भी
लाखों♡ दिलों पर राज करता हैं.!!

20%_लोग_आग_से_जलते_है_और_बाकी_ 80%_
लोग मेरे_Style से जलते ह'.


मेरी Girlfriend ने मैसेज किया
: "मेरी Photo वापस दे दे
, मुझे नया बॉयफ्रेंड मिल गया है "...

मेंने भी 30 Photos भेज के लिखा : "इनमे से ढूंढ
लेना ..
मुझे तो तेरी शकल भी याद नहीं हे

लोग कहते है सहेली
और हवेली आसानी से नही बनती हम कहते है बन्दे मे दम
होना चाहिए ,
सहेली फोन पे और हवेली लोन पे बन जाती हैँ।


पत्थर को पिस कर
कभी मैदा नहीं हुआ।
और is group को झुका दे
ऐसा koi... पैदा नहीं हुआ।


" मेरा कत्ल कर दो
कोई शिकवा ना होगा,
मुजे धोखा दे दो
कोई बदला न होगा,
पर अगर जो आँख उठी मेरे ग्रुप पे,
तो फिर तलवार उठेगी
और फिर कोई समझौता न होगा...!!
🔪
💕☺☺☺☺💕
कह देना तेरी गली मे रहने
वालो को कि अपनी औकात मे रहें,, वर्ना जिस
दिन ईस group के मेरे भाई बिगडे ना,,, तो शहर भी अपना और
अदालत भी अपनी!!
[11/19, 12:31 PM] Manishbhai Maheta: અહમ અને ફાંદ ના નડે તો
જ બે વ્યક્તિઓ ભેટી શકે.
[11/19, 12:31 PM] Yash Dave: અજીબ છે મનુષ્ચ સ્વભાવ જે
ડગલે ને પગલે માન માંગે છે,

અહીં દરેકને પોતાની વાત ખાસ
પણ બીજા ની વાત ટાઇમપાસ લાગે છે.
હસતા શીખો સાહેબ .....
રડતા તો સમય શીખડાવી દેશે......
લાગણીઓ ને ક્યાં પાળ હોય છે.

.એ તો ઢળી પડે 'જ્યાં ઢાળ હોય છે. .
વાતવાતમાં બહુ શીખવી જાય છે જીંદગી,
હસતા માણસને રડાવી જાય છે જીંદગી,

દિલથી વિચારેલા કામ કરી નાખો કેમ કે,
ઘણું બાકી હોય ને પતી જાય છે જીંદગી…. 😊😊

Gm
[11/19, 12:40 PM] Ramde Dangar: દુઃખના બે પ્રકાર...

એક
કર્મ અનુસારનું આવી પડતું દુઃખ

અને બીજું
બીજાના સુખની સરખામણીથી થતું દુઃખ ..
[11/19, 1:42 PM] J P Gadhvibhai: * बहुत सुंदर पंक्तियाँ *

"रहता हूं किराये की काया में,
रोज़ सांसों को बेच कर किराया चूकाता हूं...!
-
मेरी औकात है बस मिट्टी जितनी,
बात मैं महल मिनारों की कर जाता हूं...!
-
जल जायेगी ये मेरी काया ऐक दिन,
फिर भी इसकी खूबसूरती पर इतराता हूं...!
-
मुझे पता हे मैं खुद के सहारे श्मशान तक भी ना जा सकूंगा,
इसीलिए जमाने में दोस्त बनाता हूँ ...!!"
[11/19, 1:44 PM] Ravi Dangar Morbi: गलत होकर खुद को सही साबित
करना उतना मुश्किल नहीं,

जितना सही होकर खुद को सही
साबित करना !!!

'જે માણસ સાચો છે તેને ખુબ દુ:ખ સહન કરવું પડે છે.આ વાત હકીકત છે.જ્યારે કોઈ સાચા માણસનું મૃત્યુ થાય પછી તેની કદર થાય છે પણ ત્યારે ફક્ત અફસોસ વધે છે અને તે માણસને સમજવામાં ભુલ કરી હોય છે.સત્ય એ સત્ય જ રહે છે અને તેની જ જીત થાય છે અને અેટલે જ કહેવાયું છે',

''સત્યમેવ જયતે"

- રવિ ડાંગર (મોરબી)
[11/19, 1:50 PM] Merja Bhavikbhai: 'પુરુષ એટલે પત્થર માં પાંગરેલી કૂંપળ.'
*
પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ નજીક હોય છે.
પુરુષ એટલે શું ?
-પુરુષ એટલે પત્થર માં પાંગરેલી કૂંપળ.
-પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ.
-પુરુષ એટલે ટહુકા ને ઝંખતુ વૃક્ષ.
-પુરુષ એટલે તલવાર ની મૂઠ પર કોતરેલું ફુલ.
-પુરુષ એટલે રફટફ બાઇક માં ઝૂલતું હાર્ટશેપ નું કીચેઇન.
-પુરુષ એટલે બંદુક નાં નાળચા માં થી છૂટતુ મોરપિંછું.
પુરુષ એ નથી જે ફિલ્મો કે ટી.વી માં જોવા મળે છે.પુરુષ એ છે જે રોજબરોજ ની ઘટમાળ માં થી આંખ સામે ઉપસી આવે છે.
પુરુષ એમ કહે કે ‘આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી’ પણ એમ ના કહે કે ‘આજે મન ઉદાસ છે.’
સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો.
સ્ત્રી પુરુષ નાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રી નાં ખોળા માં માથુ છૂપાવી રડે છે.
જેમ દુનિયાભર ની સ્ત્રીઓ ને પોતાના પુરુષ નાં શર્ટ માં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રી ને ગળે લગાડી લેવા નો રોમાંચ પુરુષો ને પણ થતો હોય છે.
હજારો કામકાજ થી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષ ને વાળ માં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષ નો દિવસ સુધરી જાય છે.
પુરુષ સુંદર સ્ત્રીઓ થી ખેચાઇ ને અને બુદ્ધિશાળી સ્ત્રીઓ નાં પ્રભાવ થી અંજાઇ ને તેનાં પ્રેમ માં પડી જતો હોય છે.
જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે.
સ્ત્રી સાથે સમજણ થી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બની ને રહી શકે પણ…બેવફાઇ થી ત્યજાયેલો પુરુષ કચકચાવી ને દુશ્મની નિભાવે છે.
ધંધામા કરોડો ની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદાર નો દગો ખમી નથી શકતો.
સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષ નો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.
પુરુષ માટે પ્રેમ નાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે.પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાં થી પાછી ફરેલી સ્ત્રી ને એ ચાહી શકતો નથી.
પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે પુરુષ માટે નહી.
એક જ પથારી માં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચે ની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી.
પુરુષ ને સમાધાન ગમે છે પણ જો એ સામે પક્ષે થી થતુ હોય તો.
ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.
સ્ત્રી નું રુદન ફેસબૂક ની દિવાલ ને ભિંજવતું હોય છે પણ પુરુષ નું રુદન એનાં ઓશિકા ની ધાર ને પણ પલાળતુ નથી.
કહેવાય છે કે ‘સ્ત્રી ને ચાહતા રહો સમજવાની જરુર નથી.’ હું કહુ છુ પુરુષ ને બસ….સમજી લો…આપોઆપ ચાહવા લાગશો.
—પારુલ ખખ્ખર
[11/19, 2:42 PM] Sonalben Chauhan: (POEM)खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी...झाँसी की रानी
सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
बूढ़े भारत में आई फिर से नयी जवानी थी,
गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी,
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी।
चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।

कानपूर के नाना की, मुँहबोली बहन छबीली थी,
लक्ष्मीबाई नाम, पिता की वह संतान अकेली थी,
नाना के सँग पढ़ती थी वह, नाना के सँग खेली थी,
बरछी ढाल, कृपाण, कटारी उसकी यही सहेली थी।
वीर शिवाजी की गाथायें उसकी याद ज़बानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
लक्ष्मी थी या दुर्गा थी वह स्वयं वीरता की अवतार,
देख मराठे पुलकित होते उसकी तलवारों के वार,
नकली युद्ध-व्यूह की रचना और खेलना खूब शिकार,
सैन्य घेरना, दुर्ग तोड़ना ये थे उसके प्रिय खिलवार।
महाराष्टर-कुल-देवी उसकी भी आराध्य भवानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
हुई वीरता की वैभव के साथ सगाई झाँसी में,
ब्याह हुआ रानी बन आई लक्ष्मीबाई झाँसी में,
राजमहल में बजी बधाई खुशियाँ छाई झाँसी में,
चित्रा ने अर्जुन को पाया, शिव से मिली भवानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
उदित हुआ सौभाग्य, मुदित महलों में उजियाली छाई,
किंतु कालगति चुपके-चुपके काली घटा घेर लाई,
तीर चलाने वाले कर में उसे चूड़ियाँ कब भाई,
रानी विधवा हुई, हाय! विधि को भी नहीं दया आई।
निसंतान मरे राजाजी रानी शोक-समानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।



1..... continue....
[11/19, 2:42 PM] Sonalben Chauhan: 2.... continue...

उदित हुआ सौभाग्य, मुदित महलों में उजियाली छाई,
किंतु कालगति चुपके-चुपके काली घटा घेर लाई,
तीर चलाने वाले कर में उसे चूड़ियाँ कब भाई,
रानी विधवा हुई, हाय! विधि को भी नहीं दया आई।
निसंतान मरे राजाजी रानी शोक-समानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
बुझा दीप झाँसी का तब डलहौज़ी मन में हरषाया,
राज्य हड़प करने का उसने यह अच्छा अवसर पाया,
फ़ौरन फौजें भेज दुर्ग पर अपना झंडा फहराया,
लावारिस का वारिस बनकर ब्रिटिश राज्य झाँसी आया।
अश्रुपूर्णा रानी ने देखा झाँसी हुई बिरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
अनुनय विनय नहीं सुनती है, विकट शासकों की माया,
व्यापारी बन दया चाहता था जब यह भारत आया,
डलहौज़ी ने पैर पसारे, अब तो पलट गई काया,
राजाओं नव्वाबों को भी उसने पैरों ठुकराया।
रानी दासी बनी, बनी यह दासी अब महरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
छिनी राजधानी दिल्ली की, लखनऊ छीना बातों-बात,
कैद पेशवा था बिठुर में, हुआ नागपुर का भी घात,
उदैपुर, तंजौर, सतारा, करनाटक की कौन बिसात?
जबकि सिंध, पंजाब ब्रह्म पर अभी हुआ था वज्र-निपात।
बंगाले, मद्रास आदि की भी तो वही कहानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
रानी रोयीं रिनवासों में, बेगम ग़म से थीं बेज़ार,
उनके गहने कपड़े बिकते थे कलकत्ते के बाज़ार,
सरे आम नीलाम छापते थे अंग्रेज़ों के अखबार,
'नागपूर के ज़ेवर ले लो लखनऊ के लो नौलख हार'।
यों परदे की इज़्ज़त परदेशी के हाथ बिकानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
[11/19, 2:42 PM] Sonalben Chauhan: 3.... continue......

कुटियों में भी विषम वेदना, महलों में आहत अपमान,
वीर सैनिकों के मन में था अपने पुरखों का अभिमान,
नाना धुंधूपंत पेशवा जुटा रहा था सब सामान,
बहिन छबीली ने रण-चण्डी का कर दिया प्रकट आहवान।
हुआ यज्ञ प्रारम्भ उन्हें तो सोई ज्योति जगानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
महलों ने दी आग, झोंपड़ी ने ज्वाला सुलगाई थी,
यह स्वतंत्रता की चिनगारी अंतरतम से आई थी,
झाँसी चेती, दिल्ली चेती, लखनऊ लपटें छाई थी,
मेरठ, कानपूर, पटना ने भारी धूम मचाई थी,
जबलपूर, कोल्हापूर में भी कुछ हलचल उकसानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
इस स्वतंत्रता महायज्ञ में कई वीरवर आए काम,
नाना धुंधूपंत, ताँतिया, चतुर अज़ीमुल्ला सरनाम,
अहमदशाह मौलवी, ठाकुर कुँवरसिंह सैनिक अभिराम,
भारत के इतिहास गगन में अमर रहेंगे जिनके नाम।
लेकिन आज जुर्म कहलाती उनकी जो कुरबानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
इनकी गाथा छोड़, चले हम झाँसी के मैदानों में,
जहाँ खड़ी है लक्ष्मीबाई मर्द बनी मर्दानों में,
लेफ्टिनेंट वाकर आ पहुँचा, आगे बड़ा जवानों में,
रानी ने तलवार खींच ली, हुया द्वन्द्ध असमानों में।
ज़ख्मी होकर वाकर भागा, उसे अजब हैरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
रानी बढ़ी कालपी आई, कर सौ मील निरंतर पार,
घोड़ा थक कर गिरा भूमि पर गया स्वर्ग तत्काल सिधार,
यमुना तट पर अंग्रेज़ों ने फिर खाई रानी से हार,
विजयी रानी आगे चल दी, किया ग्वालियर पर अधिकार।
अंग्रेज़ों के मित्र सिंधिया ने छोड़ी रजधानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
विजय मिली, पर अंग्रेज़ों की फिर सेना घिर आई थी,
अबके जनरल स्मिथ सम्मुख था, उसने मुहँ की खाई थी,
काना और मंदरा सखियाँ रानी के संग आई थी,
युद्ध श्रेत्र में उन दोनों ने भारी मार मचाई थी।
पर पीछे ह्यूरोज़ आ गया, हाय! घिरी अब रानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।

तो भी रानी मार काट कर चलती बनी सैन्य के पार,
किन्तु सामने नाला आया, था वह संकट विषम अपार,
घोड़ा अड़ा, नया घोड़ा था, इतने में आ गये अवार,
रानी एक, शत्रु बहुतेरे, होने लगे वार-पर-वार।
घायल होकर गिरी सिंहनी उसे वीर गति पानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
रानी गई सिधार चिता अब उसकी दिव्य सवारी थी,
मिला तेज से तेज, तेज की वह सच्ची अधिकारी थी,
अभी उम्र कुल तेइस की थी, मनुज नहीं अवतारी थी,
हमको जीवित करने आयी बन स्वतंत्रता-नारी थी,
दिखा गई पथ, सिखा गई हमको जो सीख सिखानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
जाओ रानी याद रखेंगे ये कृतज्ञ भारतवासी,
यह तेरा बलिदान जगावेगा स्वतंत्रता अविनासी,
होवे चुप इतिहास, लगे सच्चाई को चाहे फाँसी,
हो मदमाती विजय, मिटा दे गोलों से चाहे झाँसी।
तेरा स्मारक तू ही होगी, तू खुद अमिट निशानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।


By: सुभद्रा कुमारी चौहान
[11/19, 2:52 PM] Sonalben Chauhan: Zansi ni Rani no Janm divas sahu Desh premi o ne mubarak.... Darek na dil ne vicharo ma kyak sadbhav n sahas jive chhe te sahu ne aaj na dine Vandan.


Mara ma haju Lakshxmi jive chhe,

Tara manas ma pan Lakshxmi jive chhe.

Lakshxmi to desh prem nu pratik chhe.

Nabala ni te himmmat chhe

n anyayi ni virodhhi chhe...

Bas aa rite Lakshxmi haju aapana ma jive chhe.


'Soham'
[11/19, 2:56 PM] Manishbhai Maheta: દિલ પૂછે છે મારું ,

અરે દોસ્ત .....
તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે ,

ના તહેવાર સચવાય છે ;

દિવાળી હોય ક હોળી બધુ

ઓફિસ માં જ ઉજવાય છે .

આ બધુ તો ઠીક હતું પણ ..
હદ તો ત્યાં થાય છે ;

લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં
સીમંતમાં માંડ જવાય છે .


દિલ પૂછે છે મારુ ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

પાંચ આંકડા ના પગાર છે ,

પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .

પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે ..
પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .

ફોનબુક ભરી છે મીત્રોથી પણ...

કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડે માં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;

થાકેલા છે બધા છતા ,

લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો

કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું
આને જ
જિંદગી કહેવાય છે ?


દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?

ઍક વાર તો દિલને સાંભળો ,

બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ ,
સામે કબર દેખાય છે
[11/19, 2:59 PM] Manishbhai Maheta: मेरे लिए अहसास मायने रखता है....

रिश्ते का नाम,
चलो तुम रख लो..!!
[11/19, 3:46 PM] Manishbhai Maheta: : मै यादों का
किस्सा खोलूँ तो,
कुछ दोस्त बहुत
याद आते हैं.

मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं.

अब जाने कौन सी नगरी में,
आबाद हैं जाकर मुद्दत से.
मै देर रात तक जागूँ तो ,
कुछ दोस्त
बहुत याद आते हैं.

कुछ बातें थीं फूलों जैसी,
कुछ लहजे खुशबू जैसे थे,
मै शहर-ए-चमन में टहलूँ तो,
कुछ दोस्त बहुत याद आते हैं.

सबकी जिंदगी बदल गयी
एक नए सिरे में ढल गयी

किसी को नौकरी से फुरसत नही
किसी को दोस्तों की जरुरत नही

कोई पढने में डूबा है
किसी की दो दो महबूबा हैं

सारे यार गुम हो गये हैं
"तू" से "तुम" और "आप" हो गये है


मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं.

धीरे धीरे उम्र कट जाती है
जीवन यादों की पुस्तक बन जाती है,
कभी किसी की याद बहुत तड़पाती है
और कभी यादों के सहारे ज़िन्दगी कट जाती है ...
- किनारो पे सागर के खजाने नहीं आते, फिर जीवन में दोस्त पुराने नहीं आते ...
[11/19, 3:59 PM] Manishbhai Maheta: माला की तारीफ़ तो करते हैं सब,
क्योंकि मोती सबको दिखाई देते हैं..

काबिले तारीफ़ धागा है जनाब जिसने सब को जोड़ रखा है.,,,
Dedicate to ADMIN
[11/19, 4:04 PM] Manishbhai Maheta: હમણાં એક જગ્યા એ સરસ વાક્ય વાંચ્યું.
એકમુખી રુદ્રાક્ષ હજુ મળી જશે પણ એકમુખી માણસ મળવો અઘરો છે...
[11/19, 4:09 PM] Manishbhai Maheta: जो दोगे वहीं लौट कर आयेगा...

चाहे वो इज्जत हो.. या धोखा...🍃
[11/19, 4:10 PM] Kavi Jalrup: વસંતી વાયરો વાયો

આભે સુરજ જો હવે મલકાયો
વસંતી વાયરો વાયો .....

રુમઝુમ રુમઝુમ ફાગણ આયો
અબીલ ગુલાલ ને સંગે લાયો
કેસુડો હસતા હસતા શરમાયો
વસંતી વાયરો વાયો .....

વસંતના પગલાથી મલકાયો
ડાળે ડાળે ફૂલોથી છલકાયો
મલક આખો જાણે હરખાયો
વસંતી વાયરો વાયો .....

કવિ જલરૂપ
મોરબી
[11/19, 4:18 PM] ‪+91 99798 73778‬: 🌻हम क्या चाहते हैं🌻

वेद का प्रचार घर घर में करना चाहिये।
हर नगर में आर्य मन्दिर बनना चाहिये।।

कम से कम एक वेद पुस्तक पास होना चाहिये।
सबके घर में सत्यार्थ प्रकाश होना चाहिये।।
यज्ञ का स्थान घर में खास होना चाहिये।
दुर्गंध बिमारियों का नाश होना चाहिये।।
यज्ञ हवन परिवार सारे को सिखाना चाहिये-।।१।।

सोलह और पच्चीस वर्ष रहें बाल ब्रह्मचारी सभी।
संस्कृत और शुद्ध भाषा सीखें नर नारी सभी।
वेद और मनु को पढे यहां राज कर्मचारी सभी।।
राज कर्मचारी शिखा और हो सूत्र धारी सभी।
राज्य में ये विधान भी मनु का चलाना चाहिये-।।२।।

कोई अनपढ ना रहे ये हर जगह ऐलान हो।
पक्षी और पशु राज्य में निर्दोष ना कुर्बान हो।।
नस्ल पशुओं की बढावें देश का उत्थान हो।
और ध्वनि विस्तार पर बेकार ना कोई गान हो।।
ऋषियों का और वीरों का जीवन सुनाना चाहिये-।।३।।

और सिनेमा घर के आगे ना बुरी तस्वीर हो।
वीर रस के गान हो और धार्मिक तकरीर हो।।
राज्य न्यायालयों में हर दम छनता नीर क्षीर हो।
नष्ट पापिस्तान हो और भारत में कश्मीर हो।।
जालिमों को दण्ड सदा देना दिलाना चाहिये-।।४।।

भारत में अश्वपति सा न्यायकारी राज्य हो।
सुल्फा और सिगरेट बीडी ना कोई हुक्केबाज हो।
समानी प्रपा सह वोन्नभाग: घर घर सुख का साज हो।
ब्रह्मचारी देश रक्षक के ही सर का ताज हो।।
सादा जीवन सबका ये फैशन छुडाना चाहिये-।।५।।

सीता जैसी देवियों से देश ये आबाद हों।
सांगा और प्रताप शिवा नलवा सी औलाद हों।।
मनुष्य कम गऊओं का घर घर प्रात: सांय नाद हों।।
दूध दही मक्खन व घी खाने में आना चाहिये-।।६।।

खेत कम हों और वन जंगल तो बेशूमार हों।
दूसरे देशों से लेने देने के व्यापार हों।
ब्लैक रिश्वत छल कपट के बंद सब बाजार हों।।
मन वचन और कर्म से सच्चे सभी नर नार हों।
एक घंटा हर कोई सत्संग में जाना चाहिये-।।७।।

कर्म करते हों सभी कोई भी ठाली न रहे।
अन्न ओर धन हो किसी के घर कंगाली ना रहे।
भोजन और वस्त्र बिना कोई हाली पाली ना रहे।।
चांदी के हों पात्र फूटा लोटा थाली ना रहे।
आर्य हों देश में कोई कुचाली ना रहे।
सबके दरवाजे खुलें हों ताला ताली ना रहे।।
''भीष्म'' ऋषियों का हमें फिर से जमाना चाहिये-।।८।।
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[11/19, 5:30 PM] ‪+91 98793 10129‬: बुद्ध चरित में एक कथा है—

बुद्ध के अंतिम समय में उनके प्रिय शिष्य आनंद ने उनसे पूछा कि भगवन् इस पृथ्वी लोक में कौन-सा अपराध ज्यादा पातक देता है, जान-बूझकर किया गया अपराध अथवा अनजाने में हुआ अपराध? बुद्ध ने आनंद की उम्मीद के विपरीत कहा कि अज्ञानतावश हुआ अपराध। आनंद हतप्रभ रह गया। भगवन् किस तरह का उपदेश दे रहे हैं? भला जान-बूझकर किया गया अपराध क्षम्य है और अनजाने में किया अपराध ज्यादा पातक का भागी कैसे बना सकता है? उसने फिर पूछा यह कैसे भगवन्? मुझे तो लगता है कि अनजाने में किया गया अपराध क्षमा के योग्य है। आनंद को लग रहा था कि वे शायद उसकी जिज्ञासा को समझ नहीं पाए।पर भगवान बुद्ध अपनी ही बात पर कायम थे। उन्होंने फिर वही जवाब दिया।शिष्य आनंद की जिज्ञासा का शमन करते हुए बुद्ध ने कहा कि देखो आनंद मैं तुमको एक उदाहरण दे रहा हूं। मान लो एक व्यक्ति खूब गर्म लोहे की छड़ पर अनजाने में बैठ जाता है और दूसरा उस छड़ की गर्माहट को जानते हुए, तो बताओ अग्नि का ताप किसको ज्यादा जलाएगा? आनंद ने कहा कि भगवन् जो अनजाने में उस गर्म लोहे की छड़ पर बैठा है। बुद्ध बोले- तो यही बात मैं भी कह रहा हूं प्रिय आनंद। अनजाने में किया गयाअपराध ज्यादा पातक का भागी बनाता है। पर आनंद को अभी भी यह बात समझ में नहीं आई। उसने कहा कि मुझे लगता है कि अनजाने या भोले आदमी द्वारा किया गया अपराध क्षम्य होना चाहिए। एक आदमी जानबूझ कर अपराध कर रहा है पर दूसरा बेचारा भूलवश, तो जाहिर है कि अपराध उसी का बड़ा समझा जाएगा जिसने जानबूझ कर किया। बुद्ध बोले—आनंद जो अज्ञान के कारण अपराध करता है वह अधिक दोषी इसलिए भी है कि उसने ज्ञान को नहीं स्वीकारा। हर चीज का ज्ञान जरूरी है आनंद और इसके लिए जरूरी है अनवरत ज्ञान का अभ्यास। जो अज्ञान में अपराध करेगा वह भीषण अपराध करेगा पर जानबूझ कर करने वाला अपराध छोटा होगा। अब आनंद की समझमें आया कि वे ज्ञान की महिमा का बखान कर रहे हैं।भगवान बुद्ध का आशय ज्ञान की रोशनी से था। उनका मानना था कि हर आदमी अपने दुख से सिर्फ तब ही उबर सकता है जब वह अज्ञान से ज्ञान की तरफ जाए। यह ज्ञान की रोशनी ही उसे उसके सारे दुखों से उबारने में सहायक होगी। बुद्ध का सारा जोर प्राणियों को ज्ञानवान बनाना था और इसी का नतीजा था कि बुद्ध का दर्शनमनुष्य को अंधविश्वास की तरफ नहीं ले जाता और जिन प्रश्नों के उत्तर ज्ञात न हों, बुद्ध उन प्रश्नों को मानव जीवन के लिए व्यर्थ मानकर छोड़ने की सलाह देते हैं। बुद्ध कहते हैं कि ईश्वर है अथवा नहीं याआत्मा है अथवा नहीं, इसे जान लेने या न जान लेने से मनुष्य का कुछ बनता-बिगड़ता नहीं। इसलिए ऐसे फिजूल प्रश्नों को छोड़ देना ही श्रेयस्कर होगा । मनुष्य जीवन के बाकी सभी उपादेयों को समझ लेने की बात बुद्ध करते हैं पर ईश्वर के बारे में वे चुप साध जाते हैं। यही कारण है कि बुद्ध के बाद ही भारत में ज्ञानवाद की आंधी चल पड़ी और ज्यादातर वैज्ञानिक खोजें तथा चिकित्सा विज्ञान की उपलब्धियां बुद्ध के बाद की हैं।कणाद के दर्शन के जिस अणुवाद का ज्ञान हमें मिलता है वह भी बुद्ध के परवर्ती काल का है। बुद्ध ने जीवन को वैज्ञानिक पद्धति से समझने का प्रयास किया और जाना भी। लेकिन बौद्ध धर्म में चूंकि निजी मोक्ष पर जोर इतना था कि शुरू में बुद्धचर्या मात्र कुछ बौद्ध भिक्षुओं तक ही सिमटी रही। पर जब बुद्धमार्ग का विस्तार हुआ तो महायान संप्रदाय का जन्म हुआ और बुद्ध का दर्शन आम आदमी तक भी पहुंचा। सिर्फसाधकों पर जोर होने के कारण बुद्ध का पूर्ववर्ती काल सिमटा हुआ ही रहा है पर जैसे-जैसे सबकी साझेदारी स्वीकार हुई, बौद्ध धर्म का इतना विस्तार हुआ कि देश और काल की सीमाएं लांघते हुए बौद्ध धर्म पश्चिम एशिया से लेकर दक्षिण-पूर्व एशिया में तो पहुंचा ही। यूरोप के स्पेन में आज भी बौद्ध मठमिल जाते हैं। यह भी कहा जाता है कि ईसाई मत में जो करुणा का आग्रह है वह बौद्ध मत से ही आया। पर ईसाई मत में ईश्वर की सत्ता स्वीकार करने के बाद भी उसमें वैज्ञानिकता रही और निरंतर इस मत को और धारदार तथा आधुनिक जीवनशैली के अनुकूल बनाया गया पर बौद्ध मत कुछ सीमा तक प्रगति करने के बाद पीछे घिसटता चला गया। और आज खुद भारत में ही बौद्ध मत के अनुयायियों की संख्या एक करोड़ से ऊपर नहीं है।यह एक अजीब बात है कि जिस धर्म ने सबसे पहले ईश्वर की सत्ता को नकारा और सिर्फ ज्ञान की पहुंच को ही सत्य माना, उस धर्म का वजूद भारत में भले न हो पर पूरा दक्षिण-पूर्व एशिया तथा मध्य एशिया आज भी उसीधर्म को अपना आदर्श मानता है। चीन हो या जापान अथवा थाईलैंड या वियतनाम अथवा कंबोडिया, बर्मा या मलयेशिया और इंडोनेशिया आदि सभी जगह आदर्श बौद्ध ही हैं। मलयेशिया और इंडोनेशिया में राजकीय धर्म भलेइस्लाम हो पर वहां पर आम जनता की जीवनशैली पर बुद्ध के ही आदर्श हावी हैं और यही कारण है कि इन दोनोंही मुल्कों में इस्लाम का दखल बस मस्जिदों तक सीमित है। चीन और जापान में धर्म अध्यात्म का अबूझ रूप लेकर नहीं फैला बल्कि वहां बुद्ध चर्या का ज्ञान स्वरूप ही पसंद किया गया। यही कारण है कि बुद्ध वहांधर्म के प्रतीक हैं पर जीवन शैली में जो खुलापन और आध्यात्मिकता है वह प्रवृत्तिवादी है जो यहां के लोगों को निरंतर शोध और वैज्ञानिकता की तरफ ले जाती है। इन मुल्कों में धर्म त्राता का रूप तो है पर अंधविश्वास के रूप में कतई नहीं। वहां धर्म उपासना तक ही सीमित है और जीवन शैली में जो वैज्ञानिकता है वह बुद्ध धर्म के ज्ञानमार्ग के कारण ही। ऐसे में बुद्ध का उपदेश याद आता है—

अज्ञान ही सबसे बड़ा अपराध है और पातक है, इसलिए अज्ञान को त्यागो और ज्ञान की रोशनी की तरफ निरंतर चलते रहो। चरैवति! चरैवति!
👌नमो बुद्धाय 👌
🙏🙏🙏
[11/19, 5:31 PM] Kavi Jalrup: વાસંતી વાયરો વાયો

આભે સુરજ જો હવે મલકાયો
વાસંતી વાયરો વાયો .....

રુમઝુમ રુમઝુમ ફાગણ આયો
અબીલ ગુલાલ ને સંગે લાયો
કેસુડો હસતા હસતા શરમાયો
વાસંતી વાયરો વાયો .....

વસંતના પગલાથી મલકાયો
ડાળે ડાળે ફૂલોથી છલકાયો
મલક આખો જાણે હરખાયો
વાસંતી વાયરો વાયો .....

કવિ જલરૂપ
મોરબી
[11/19, 5:32 PM] Manishbhai Maheta: बहुत कमियाँ निकालते हैं
हम दूसरों में अक्सर...!

आओ एक मुलाक़ात ज़रा
आईने से भी कर लें...!!
🙏🙏 good evening 🙏🙏
[11/19, 6:31 PM] Manishbhai Maheta: लाख टके की बात:-...........
जब क्लास रूम में कोईं अच्छा और
बुद्धिमान बच्चा मॉनिटर बन जाता है तो......
सारे शरारती और बदमाश बच्चे एक हो जाते है .....!
बस.......
"देश की यही हालत है .....!"
[11/19, 6:39 PM] ‪+91 98257 73147‬: 💐💐कितना अनमोल है यह अपना ग्रुप
रिश्ते नही जानते कोई किसी के फिर भी सब अपने लगते हैं 💐💐

💐💐मैं आपका मित्र हूँ ये मेरा भाग्य है पर आप सब मेरे मित्र हो ये मेरा सौभाग्य है ।💐💐
[11/19, 7:11 PM] Maqbulbhai Valera: हम भी बिकने गए थे बाज़ार-ऐ-इश्क में;
क्या पता था वफ़ा करने वालों को लोग ख़रीदा नहीं करते।
[11/19, 7:15 PM] Tusharbhai Prajapati: 💐💐कितना अनमोल है यह अपना ग्रुप
रिश्ते नही जानते कोई किसी के फिर भी सब अपने लगते हैं 💐💐

💐💐मैं आपका मित्र हूँ ये मेरा भाग्य है पर आप सब मेरे मित्र हो ये मेरा सौभाग्य है ।💐💐
[11/19, 7:22 PM] Yogendraji: पांच वरसनो पोरो
खई खईने
आव्यो पाछो
छेतरवा,
...
...
खुरशी माटे रंगो बदली
आव्यो पाछो वेतरवा...!
[11/19, 7:51 PM] Manishbhai Maheta: શરત લાગી હતી ત્રણ શબ્દો માં ખુશી જતાવવા ની .
..
.
.
.
.
.

.
બધા બુક પુસ્તક ખોજતા રહ્યા મેં લખી નાખ્યું
'ઘરવાળી પિયર ગઈ'
[11/19, 8:08 PM] J P Gadhvibhai: સંબંધ" હોય કે ''સફર"
જો સવાલો ના જવાબ મળતા બંધ થાય,
તો સમજી લેવું કે,
હવે....
ત્યાંથી વળાંક લેવાનો સમય થઈ ગયો છે.
[11/19, 8:20 PM] ‪+91 99130 53249‬: મરતા નથી હોતા બધા લોકો મોતથી..
કોઈને જિંદગીનો માર લાગે છે..

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી..
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..!
[11/19, 8:24 PM] Ramde Dangar: हद तो हवे थै
के
सारी प्रोडकट अन्गे
कर्वी पडती जाहेरात

आजनी चुटनी ना
उमेदवार माटे कर्वी पडे छे

अवाज आव्यो
ना भाइ ना
आ तो जमानो बहु सारो
आव्यो छे
के सारा उमेदवारो
नी हरिफाइ जामी छे

ए टले कर्वी पडे छे
जाहेरातो
के
आव्यो छे भजिया नो वारो
[11/19, 8:31 PM] VadsolaSir: पायल हज़ारो रूपये में आती है पर पैरो में पहनी जाती है
और.....
बिंदी 1 रूपये में आती है मगर माथे पर सजाई जाती है
इसलिए कीमत मायने नहीं रखती उसका कृत्य मायने रखता हैं
एक किताबघर में पड़ी गीता और कुरान आपस में कभी नहीं लड़ते,
और जो उनके लिए लड़ते हैं वो कभी उन दोनों को नहीं पढ़ते....
नमक की तरह कड़वा ज्ञान देने वाला ही सच्चा मित्र होता है,
मिठी बात करने वाले तो चापुलुस भी होते है।
इतिहास गवाह है की आज तक कभी नमक में कीड़े नहीं पड़े।
और मिठाई में तो अक़्सर कीड़े पड़ जाया करते है
[11/19, 8:33 PM] Ramde Dangar: જે વાત કહેવી છે તે પ્રાથના મા કહેવાય નહીં
હે હરિ તારા સામે ચૂપ પણ રહેવાય નહીં

રહે છે કોણ આ હ્રદયમા બ્રહ્મ સ્વરુપે ,
હું રોજ અનુભવુ છું તો પણ એ દેખાય નહીં

નથી હિંમત હવે હાથ ફેલાવી દુવા માંગવાની,
ને હરિ તમારો હાથ પણ છોડી શકાય નહીં.

શ્વાસો મા પમરતા રહો શિવમ સુગંધ થઇને,
હવે સત્યમ સુદંરમ ને નિવારીય પણ શકાય નહીં.

નથી શ્વાસો ની જણસ હવે હરિમ ચોપડે જમા,
અને છતાંય કેમ હરિ હેતે શ્વાસ મુકી શકાય નહીં

સાભાર
[11/19, 8:42 PM] Ramde Dangar: ઘગશ વગર ઘનવાન નથી થવાતુ
અકર્મીઓ નુ નસીબ જલ્દી નથી પલ્ટાતુ

વિશાળ ફલક પર ઉભા રહી ને જુઓ
કુવાના દેડ્કા રહી ને વિશ્વ નથી જોવાતુ

પગે ઘુંઘરૂ બાંઘી કોઇ વાર નાચી તો જુઓ
મીરાની જેમ મુકત મને નથી નચાતુ

હૈયાથી હોઠ સુઘી શબ્દો લાવી ગાઇ જુઓ
સત્સગ વગર ભાવ ગીત નથી ગવાતુ

અહમ ઓગાળીને દુશ્મનોને નમી જુઓ
આકાશની જેમ ઘરતી પર નથી ઝુકાતુ

કાવા દાવા અને કપટ થી જીવનારાથી
સહજ અને સરળ બની નથી જીવાતુ

બચી શકો કદાચ બઘા પ્રલોભનોથી
સ્ંસારની મોહ માયાથી નથી બચાતુ

જયકાંત જાની (USA)
[11/19, 8:52 PM] VadsolaSir: हजार महफ़िलें हों,
लाख मेले हों.

पर जब तक खुद से न मिलो,
अकेले हो............!
[11/19, 9:07 PM] Manishbhai Maheta: Very Meaningful Lines....

હોશીયાર માણસથી
ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ
હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

પરિસ્થિતિ આપણને
સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે
સાચવી લઈએ તે આપણી સમજણ..

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે ,
બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે. !!!

વિધાતા પણ
કંઇક એવી જ રમતો કરે છે
ક્યાંક અપેક્ષા જગાડે અને
તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.

ગણો તો હું અસંખ્ય છું,
ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું,
પરખો તો નિર્ગુણ છું.!!

આખો સાગર નાનો લાગે
જ્યારે "મ" ને કાનો લાગે...

તું "ખૂદ" માં લખીજો
ફકત એક કાનો......
પછી તું ખરેખર
"ખુદા" થઇ જવાનો.....

ભલે ને અટપટા
સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો
તો જવાબ સહેલા છે....

નથી મળતો સમય
સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય
લોકો ઝગડો કરવા માટે...!!!

ખોટી અપેક્ષા માં જ
હારી જવાતુ હોય છે;
નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં
ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

એક પરબમાં ખારૂં પાણી,
આંખો એનું નામ....

રોજ પિરસતી કંઈક વ્યથાઓ,
દાતાઓ બેનામ....

માન્યુ કે
એટલી સરળ
આ વાત નથી,
પણ
અંત વગર નવી
શરૂઆત નથી.
બને એવું કે શબ્દોથી,
કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના
સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

આન્ગણે આવી
ચકલીએ પુછયુ
આ બારણુ પાછુ
ઝાડ ના થાય.....???

સુખ એટલે
નહીં ધારેલી ,
નહીં માગેલી
અને છતાં ...
ખૂ......બ ઝંખેલી
કોઈ કીમતી પળ...

ધર્મ એટલે શું ?
ધર્મ ની સૌથી
સરળ વ્યાખ્યા ..
કોઈ ના પણ
આત્માને તમારા
કારણે દુ:ખ ના
પહોચે એની
'તકેદારી'
એટલે ધર્મ...

સારું હ્દય અને સારો સ્વભાવ
બંને જરુરી છે.
સારા હદય થી
કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે
સંબંધો જીવનભર ટકે છે.

મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સિજન નું કામ કરે છેે.
બાકી તો માણસ પળે પળ
ગુંગળાઇ ને જ મરે છે.

અભાવ માં રહેવાના
આપણા સ્વભાવને લીધે
જે મળ્યું છે એનું સુખ ટકતું નથી
ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

રોટલો કેમ રળવો
તે નહિ પણ દરેક
કોળિયાને મીઠો કેવી
રીતે બનાવવો
તેનું નામ કેળવણી...
SAABHAR..🙏🙏
[11/19, 9:11 PM] ‪+91 96626 07706‬: कवि दादनी कविता ।

शिखरो ज्यां सर करो त्यां
किर्ती स्तंभ खोडी शको,
पण गामने पाधर एक पाळीयो तमे
एमनेएम ना खोडी शको।

डरावी धमकावी इन्साननां बे हाथ जोडावी शको,
पण ओल्या केसरीनां पंजाने तमे एम ना जोडावी शको।

तार विणाना के संतुरनां तमे एम ज छेडी शको,
पण ओल्या मयूरनां टहूकाने तमे एम ना छेडी शको.

कहे दाद आभमांथी खरे एने छीपमां जीली शको,
पण ओल्यु आंखमांथी खरे एने एम ना जीली शको

" कवि दाद "
[11/19, 9:19 PM] Merja Bhavikbhai: દિલ સ્પર્શી જાય તેવી વાત

શાકભાજી વેચતા બાળકને પુછ્યું, બેટા 'પાલક' છે?

સાહેબ 'પાલક' હોત તો શાકભાજી શું કામ વેચતો હોત?
[11/19, 9:27 PM] Maheshbhai Ranva: આણા

ચારે બાજુ પ્રીત કેરા ગાય છે લોકો ગાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા…

.શિયાળાની શરદ રાતમા
ં અંગઅંગ ઠુંઠવાય,બાજુઓની હુંફ કાજે, મન તડપતું જાય,
લાંબી રજની,આંખો રાતી,યાદોમાં ખોવાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા…

.ઉનાળાની ઊની બપોરે તૃષ્ણા અંગે રેલાય,
ખુશ્બુ મારીજ મને દઝાડે કેમ કરી રહેવાય!
આંબા ડાળે,ટહુકી કોયલ,યાદોમાં ખોવાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા…

.ઝરમર વરસતી વાદળી સંગ હૈયે અગન ફેલાય,
બની તરબોળ પ્રેમ માણવા મન મારું લલચાય!
છબછબ કરતાં,તન ભીંજાતા,યાદોમાં ખોવાણા,પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા…

.- મૌસમી મકવાણા ‘સખી’
[11/19, 9:34 PM] Ramde Dangar: હવે દેશમા નહીં, ઘર ઘરમા સ્ત્રીઓ નો વહિવટ છે

એટલેજ પરિવારમા એક બીજા વચ્ચે ખટપટ છે.

કોઇ ને નમવુ કે જતુ કરવુ નથી એક બીજા માટે

સૌને પોતપોતાનો અહમ અને વહિયાત વટ છે.

નિખાલસતા અને સરળતા મા સાચુ સુખ નક્કી છે,

પરિવાર દુખી એટલે છે કે સૌ ના પેટ મા કપટ છે.

આવક કરતા પરિવારમા ખરચ વધી ગયા થયા છે

એટલે જ હવે બધા કુટુંબની આર્થિક સ્તિથી ચોપટ છે.

પત્ની માટે ઉનાળામા વાતાનુકુલ એ.સી ચાલતુ હોય

મા બાપ માટે પંખામાય હંમેશ માટે પાવર કટ છે

સાભાર
[11/19, 9:35 PM] ‪+91 88661 62321‬: 🌻6 छोटी-छोटी कहानियाँ🌻
---:-:-:-:-:----
( 1 )

👳एक बार गाँव वालों ने यह निर्णय लिया कि बारिश ☔के लिए ईश्वर से प्रार्थना🙏 करेंगे , प्रार्थना के दिन सभी गाँव वाले एक जगह एकत्रित हुए , परन्तु एक बालक🙇 अपने साथ छाता 🌂भी लेकर आया ।
👇

🔔 इसे कहते हैं 🔔
🎄 आस्था🎄

🌾
( 2 )

👶जब आप एक बच्चे को हवा में उछालते हैं तो वह हँसता 😀 है , क्यों कि वह जानता है कि आप उसे पकड़ लेंगे ।
👇

🐾इसे कहते हैं🐾
✌ विश्वास✌

🌾
( 3 )

🌜प्रत्येक रात्रि को जब हम सोने के लिए जाते हैं तब इस बात की कोई गारण्टी नहीं है कि सुबह☀ तक हम जीवित रहेंगे भी कि नहीं , फिर भी हम घड़ी ⏰ में अलार्म लगाकर सोते हैं ।
👇
💡इसे कहते हैं 💡
🌞आशा(उम्मीद)🌞
-----------------

🌾
( 4 )

हमें भविष्य के बारे में कोई जानकारी नहीं है फिर भी हम आने वाले कल के लिए बड़ी बड़ी योजनाएं बनाते हैं ।

👇
👉 इसे कहते हैं👈
💪 आत्मविश्वास💪
---------------------------------------
🌾
( 5 )
💞 हम देखरहे हैं कि दुनियाँ कठिनाइयों से जूझरही है फिर भी हम शादी 🎎 करते हैं ।
👇
🎵 इसे कहते हैं 🎵
💘 प्यार 💘
--------------------

🌾
( 6 )

👍 एक 60 साल की उम्र वाले व्यक्ति की शर्ट पर एक शानदार वाक्य लिखा था , "मेरी उम्र 60 साल नहीं है , मैं तो केवल मधुर - मधुर 16 साल का हूँ , 44 साल के अनुभव के साथ ।"

👇
👊 इसे कहते हैं 👊
👀 नज़रिया 👀
-------------


जीवन खूबसूरत है , इसे सर्वोत्तम के लिए जियो ।
[11/19, 10:12 PM] Kaviraj Pintu: निकल्या हता हाथ नी रेखा जोई ने,
पाछा फर्या दुनिया ना अदेखा जोई ने

कविराज पिंटू
[11/19, 10:26 PM] ‪+91 98257 73147‬: 🐾💐🌿😊

रिश्ते खराब होने की एक
वजह यह भी है कि लोग अक्सर टूटना पसंद करते हैं पर झुकना नहीं!

हमें स्कूल में त्रिकोण, चौकोण, लघुकोण, समकोण, षटकोण इत्यादि सब पढ़ाया जाता है..

...पर...

जो जीवन में हमेशा उपयोगी है वो कभी पढ़ाया नही जाता....

.. वो है..

दृष्टिकोण.

Good⭐niight⭐

posted from Bloggeroid

No comments:

Post a Comment