Sunday 22 November 2015

Sahitya Vartul na Vinela Moti

[11/19, 10:48 PM] Merja Bhavikbhai: એતો વાંચવાવાળાની નજરમાં થોડી કચાસ હતી,

બાકી મારા પડેલા એક અશ્રુ માં આખી કિતાબ હતી.
[11/19, 10:48 PM] Merja Bhavikbhai: એકલો હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.

મૌન ની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું....!!
[11/19, 10:48 PM] Merja Bhavikbhai: હે પ્રભુ..
જો લખીને મારુ ભાગ્ય તુ પણ ખુશ હોય તો તારા એ નિર્ણય પર હું કેમ રડી શકુ..?
[11/19, 10:48 PM] Merja Bhavikbhai: પાણી નું ટીપું જતુ હતુ એક દોરી પર,
અચાનક નીચે પડી ગયું,

જોયું તો સમજાયું ત્યાં ગાંઠ હતી.
આવું જ સબંધોમાં હોય છે.
[11/19, 10:49 PM] Merja Bhavikbhai: મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા..

'તમે'
'તમારા' થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે
'તમને' શોધવામાં
'તમારી' જે મદદ કરે એ
મિત્ર...!
[11/19, 10:50 PM] Merja Bhavikbhai: પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે પણ,

સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે...
[11/19, 10:50 PM] Merja Bhavikbhai: આ દુનિયા માં રહેવા માટે ના ઉત્તમ સ્થળો..👌

કોઈ ના વિચારો માં..💭
કોઈ ની પ્રાર્થના માં..🙏
કોઈ ના દિલ માં..!💞
[11/19, 10:52 PM] Kishor KASUNDR: મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે

પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કેહ્જે

[11/19, 10:52 PM] Merja Bhavikbhai: નામ હોવા જોઇએ સબંઘોના બાકી તો સબંઘો નામના જ થઇ જાય છે.
[11/19, 10:54 PM] Kishor KASUNDR: એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે;
આતો પવન ની લહેર હતી, હજી તુફાન બાકી છે.

[11/19, 10:56 PM] Ravi Dangar Morbi: સમય, સ્થાન અને સ્વરુપને જ અહીં મહત્વ અપાય છે,
એક જ મંદિરના બે પથ્થર,
એક પર ચઢે છે જળ અને બીજા પર શ્રીફળ વધેરાય છે.
[11/20, 12:40 AM] Kavi Jalrup: ભર નીંદરમાં હતો
શમણું જોતો હતો
ત્યાં સપનામાં જ
કવિ કાલિદાસ પ્રગટ થયા
મને હળવેકથી
પૂછ્યું ?
કવિ જલરૂપ તારું નામ છે?
મેં
હા પાડી
કવિ કોને કેવાય
હસતાં હસતાં ઉતર આપ્યો
નિજાનંદ મસ્તી , અને
દેશ,
માટે લખે તે સાચો કવિ .
એક કવિએ બીજા કવિને
આશીર્વાદ આપી જતા રહ્યા .
સવારે પથારીમાં
કવિતાના શબ્દો પડ્યા હતા.

કવિ જલરૂપ
મોરબી
[11/20, 1:41 AM] Maqbulbhai Valera: कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़,
कहीं क़ुबूल न हो जाए इल्तिजा मेरी..

- हसरत जयपुरी
[11/20, 6:01 AM] JetapariyaSir: वींधी नाखे आरपार कहेवाय नहि आ शहेरमां
मळे के न मळे अणसार रहेवाय नहि आ शहेरमां

उपडे अश्वना डाबला डूल करी जइ ताज
पनिहारी पानीदार कहेवाय नहि आ नगरमां

जंतर बजे भातभातना चोमेर जोर शोरथी
तूटेला होय तारतार कहेवाय नहि आ शहेरमां
त्रिभेटे अटकावेने कहे, उपाड चरण त्रिशंकु !
आपार ओपार धारोधार, कहेवाय नहि
आ शहेरमां

काचिंडा जेम चहेरा बदले तेजी के मंदी समे
ब्रुटस बनीने करे वार कहेवाय नहि आ शहेरमां

धुंघट खोलता हजार वार विचारवानुं छे, अेला !
अमथा होय शणगार, कहेवाय नहि आ शहेरमां
[11/20, 6:56 AM] Ghanshyambhai Dangar: Aje Kavi Kant mi Janma jayanto 20.11.1867
[11/20, 6:58 AM] Ghanshyambhai Dangar: Aje Vadilal Dagli Ni janma jayanti 20.11..1926
[11/20, 7:01 AM] prof Satishbhai Dangar: મણિશંકર રત્નજી ભટ્ટ, "કાન્ત"
જન્મ : તા.- 20/11/1867.
જન્મ સ્થળ : ચાવંડ.

" વસ્યો હૈયે તારે ,
રહ્યો એ આધારે,
પ્રિયે ! તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!"
--કાન્ત. (સતિષ ડાંગર )
[11/20, 7:02 AM] prof Satishbhai Dangar: શુભ સવાર, મિત્રોને.
[11/20, 7:06 AM] Tusharbhai Prajapati: पहले लोग भावुक थे,
रिश्ते निभाते थे.
फिर प्रैक्टिकल हुए,
तो रिश्तों का फायदा उठाने लगे.
अब लोग प्रोफेशनल हो गये हैं,
फायदा उठाया जा सके ऐसे ही रिश्ते बनाते हैं..
[11/20, 7:47 AM] PARMAR Chandreshbhai: भगवद् गीता मे श्री कृष्णा ने बहुत बड़ी बात कही है ,

यदि आप धर्म करोगे तो
भगवान से आपको माँगना पड़ेगा...

लेकिन आप कर्म करोगे तो
भगवान को आपको देना ही पड़ेगा..!
Good Morning 😄
[11/20, 7:47 AM] Sonalben Chauhan: 🙏 Shubh Savar sahu ne 🙏

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઇને
ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ (‘Kant’

વર્ણસગાઇ અલંકાર :
કામિનિ કોકિલા કેલિ કૂજન કરે….

Shat Shat Vandan Kavi 'Kant' ne
[11/20, 8:23 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहा - 17 और 18 🙏🏻

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹

मन संतोष सुनत कपि बानी।
भगति प्रताप तेज बल सानी।।
आसिष दीन्हि रामप्रिय जाना।
होहु तात बल सील निधाना।।
अजर अमर गुननिधि सुत होहू।
करहुँ बहुत रघुनायक छोहू।।
करहुँ कृपा प्रभु अस सुनि काना।
निर्भर प्रेम मगन हनुमाना।।
बार बार नाएसि पद सीसा।
बोला बचन जोरि कर कीसा।।
अब कृतकृत्य भयउँ मैं माता।
आसिष तव अमोघ बिख्याता।।
सुनहु मातु मोहि अतिसय भूखा।
लागि देखि सुंदर फल रूखा।।
सुनु सुत करहिं बिपिन रखवारी।
परम सुभट रजनीचर भारी।।
तिन्ह कर भय माता मोहि नाहीं।
जौं तुम्ह सुख मानहु मन माहीं।।

दोहा-देखि बुद्धि बल निपुन कपि कहेउ जानकीं जाहु।
रघुपति चरन हृदयँ धरि तात मधुर फल खाहु।।17।।

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹

चलेउ नाइ सिरु पैठेउ बागा।
फल खाएसि तरु तोरैं लागा।।
रहे तहाँ बहु भट रखवारे।
कछु मारेसि कछु जाइ पुकारे।।
नाथ एक आवा कपि भारी।
तेहिं असोक बाटिका उजारी।।
खाएसि फल अरु बिटप उपारे।
रच्छक मर्दि मर्दि महि डारे।।
सुनि रावन पठए भट नाना।
तिन्हहि देखि गर्जेउ हनुमाना।।
सब रजनीचर कपि संघारे।
गए पुकारत कछु अधमारे।।
पुनि पठयउ तेहिं अच्छकुमारा।
चला संग लै सुभट अपारा।।
आवत देखि बिटप गहि तर्जा।
ताहि निपाति महाधुनि गर्जा।।

दोहा-कछु मारेसि कछु मर्देसि कछु मिलएसि धरि धूरि।
कछु पुनि जाइ पुकारे प्रभु मर्कट बल भूरि।।18।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/20, 8:23 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

दुर्लभ मानुष जन्म है, देह न बारम्बार,
तरुवर ज्यों पत्ता झड़े, बहुरि न लागे डार।

अर्थ : इस संसार में मनुष्य का जन्म मुश्किल से मिलता है. यह मानव शरीर उसी तरह बार-बार नहीं मिलता जैसे वृक्ष से पत्ता झड़ जाए तो दोबारा डाल पर नहीं लगता.

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[11/20, 8:23 AM] Bharatbhai Kanabar: सेवा सभी की करना मगर,

आशा किसी से भी ना रखना.

क्योंकि सेवा का वास्तविक मूल्य
भगवान् ही दे सकते हैं इंसान नही!!!!!!

🙏🏻 सुप्रभात 🙏🏻
[11/20, 8:23 AM] Bharatbhai Kanabar: 《 आँवला (अक्षय) नवमी है फलदायी 》

👉🏻 आज 20 नवम्बर 2015 शुक्रवार को आँवला (अक्षय) नवमी हैं ।

🍏 भारतीय सनातन पद्धति में पुत्र रत्न की प्राप्ति के लिए महिलाओं द्वारा आँवला नवमी की पूजा को महत्वपूर्ण माना गया है। कहा जाता है कि यह पूजा व्यक्ति के समस्त पापों को दूर कर पुण्य फलदायी होती है। जिसके चलते कार्तिक मास की शुक्ल पक्ष की नवमी को महिलाएं आँवले के पेड़ की विधि-विधान से पूजा-अर्चना कर अपनी समस्त मनोकामनाओं की पूर्ति के लिए प्रार्थना करती हैं।

🍏 आँवला नवमी को अक्षय नवमी के रूप में भी जाना जाता है। इस दिन द्वापर युग का प्रारंभ हुआ था। कहा जाता है कि आंवला भगवान विष्णु का पसंदीदा फल है। आंवले के वृक्ष में समस्त देवी-देवताओं का निवास होता है। इसलिए इस की पूजा करने का विशेष महत्व होता है।

🌷 व्रत की पूजा का विधान 🌷

⏰ अक्षय नवमी पूजा मुहूर्त – सुबह 6: 52 से दोपहर 12 : 24 तक

🍏 * नवमी के दिन महिलाएं सुबह से ही स्नान ध्यान कर आँवलाके वृक्ष के नीचे पूर्व दिशा में मुंह करके बैठती हैं।
🍏 * इसके बाद वृक्ष की जड़ों को दूध से सींच कर उसके तने पर कच्चे सूत का धागा लपेटा जाता है।
🍏 * तत्पश्चात रोली, चावल, धूप दीप से वृक्ष की पूजा की जाती है।
🍏 * महिलाएं आँवले के वृक्ष की १०८ परिक्रमाएं करके ही भोजन करती हैं।

🌷 आँवला नवमी की कथा 🌷

🍏 वहीं पुत्र रत्न प्राप्ति के लिए आँवला पूजा के महत्व के विषय में प्रचलित कथा के अनुसार एक युग में किसी वैश्य की पत्नी को पुत्र रत्न की प्राप्ति नहीं हो रही थी। अपनी पड़ोसन के कहे अनुसार उसने एक बच्चे की बलि भैरव देव को दे दी। इसका फल उसे उल्टा मिला। महिला कुष्ट की रोगी हो गई।

🍏 इसका वह पश्चाताप करने लगे और रोग मुक्त होने के लिए गंगा की शरण में गई। तब गंगा ने उसे कार्तिक शुक्ल पक्ष की नवमी तिथि को आँवला के वृक्ष की पूजा कर आँवले के सेवन करने की सलाह दी थी।

🍏 जिस पर महिला ने गंगा के बताए अनुसार इस तिथि को आँवला की पूजा कर आँवला ग्रहण किया था, और वह रोगमुक्त हो गई थी। इस व्रत व पूजन के प्रभाव से कुछ दिनों बाद उसे दिव्य शरीर व पुत्र रत्न की प्राप्ति हुई, तभी से हिंदुओं में इस व्रत को करने का प्रचलन बढ़ा। तब से लेकर आज तक यह परंपरा चली आ रही है।

🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻
[11/20, 8:31 AM] Bharatbhai Kanabar: इस ग्रुप मे जुडी हुई बहेनो के लिए एक खुश खबर है की मैंने एक नया ग्रुप बनाया है जिसमे सिर्फ बहने ही ऐड हो सकती है तो जिस बहन इस " नारी तु नारायणी " ग्रुप मे ऐड होना चाहती है वो 9429549701 मे अपना नाम और नंबर लिखके भेज सकते है. 🙏🏻
[11/20, 9:03 AM] Ramde Dangar: સાગરનાં નીર છલકાય રે
છોડો સહુ નાવ ભાઈ ખારવા,
વાયુના સાસ છૂટે
લંગરના બંધ તૂટે.
જોજો ના જોમ ખૂટે
સૂતા સાહસને જગાડો.

સાભાર
શિયાળાની સવારનો તડકો
( ડગલી)
[11/20, 9:06 AM] Ramde Dangar: હશે જો કર્ણો, તો જગ સકલ સંગીત બનશે;
અમી આંખોમાં જો, પથરપટમાં પુષ્પ ખીલશે;
મીઠી કિંતુ સાચી જીભ થકી ઘટે અંતર બધાં;
હશે હૈયું કૂણું, મલિન તનમાં મંદિર સદા.

         – વાડીલાલ ડગલી

તેમના પ્રવાસ વર્ણનો માણવા જેવા
[11/20, 9:17 AM] Ramde Dangar: http://sahityvartulmorbi.blogspot.com/2015/11/blog-post_2.html
[11/20, 9:30 AM] R M Gajiya: तेरा मेरा करते एक दिन चले जाना है~~~~ जो भी कमाया यही रह जाना है ~~~~ कर ले कुछ अच्छे कर्म •••••• साथ यही तेरे जाना है•••••

रोने से तो आंसू भी पराये हो जाते है... लेकिन मुस्कुराने से पराये भी अपने हो जाते है..

मुझे वो रिश्ते पसंद है, जिनमें "मैं" नहीं "हम" हो। शुभ प्रभात आप का दिन मंगलमय हो
[11/20, 10:13 AM] Vyas Devenbhai: माला की तारीफ़ तो करते हैं सब,
क्योंकि मोती सबको दिखाई देते हैं..

काबिले तारीफ़ धागा है जनाब जिसने सब को जोड़ रखा है.,,,
Dedicate to ADMIN
[11/20, 10:26 AM] Tusharbhai Prajapati: पराजय तब नहीं होती हे, जब आप गिर जाते है,
पराजय तब होती हे, जब आप वापस उठने से इनकार कर देते है..
[11/20, 10:32 AM] Tusharbhai Prajapati: हमने तो एक बार खुदा से भी पुछ लिया
कि क्या हम कभी उन् हें भूल पायेंगे
खुदा ने कहा बेशक पर एक अफसोस है जीतना तुझे वक्त लगेगा उसे भुलाने में
उतनी तो मैंने तेरी उमर भी नही लिखी है ...........
[11/20, 11:02 AM] +919879969024: हमारी सबसे बड़ी कमजोरी हार मान लेना है . सफल होने का सबसे निश्चित तरीका है हमेशा एक और बार प्रयास करना .


GOOD MORNING..🌹🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/20, 11:09 AM] Kavi Prem: "શબ્દો માં પ્રેમ"

લખું હું એક, બે કે હજાર પન્ના પણ...
કરૂ છું હું જાહેર આમજ મારી દાસ્તાં પણ...
છે ગઝલ આખી અઢી અક્ષર આ "પ્રેમ" ના પણ...
નહીં સમજો તો છે વ્યર્થ મારી ભાવના પણ...

- "પ્રેમ"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
[11/20, 11:14 AM] +919879969024: हमेशा छोटी छोटी गलतियों से बचने की कोशिश किया करो,
क्योंकि इंसान पहाड़ों से नहीं पत्थरों से ठोकर खाता है।

💐Good Morning💐
[11/20, 11:14 AM] +919879969024: सेवा सभी की करना मगर,

आशा किसी से भी ना रखना.

क्योंकि सेवा का वास्तविक मूल्य
भगवान् ही दे सकते हैं इंसान नही!!!!!!

🙏🏻 सुप्रभात 🙏🏻
[11/20, 11:14 AM] +919879969024: જીંદગીના નિયમો પણ
કંઈક કબડ્ડી જેવા છે

જેવી સફળતાની લાઈન ટચ કરો કે
લોકો તમારો પગ ખેંચવા લાગી જાય..🍂
[11/20, 11:14 AM] +919879969024: તમે ભૂતકાળની યાદમાં
અને
ભવિષ્યની ચિંતામાં ખોવાયેલ હોવ,

ત્યારે જે જતી રહે છે એનું નામ

"જીંદગી"
[11/20, 12:07 PM] ‪+91 98793 10129‬: કાગળ પૂછે મને, કેમ કાયમ તમારા ભીના અક્ષર હોય છે.
ત્યા તો મારી કલમ બોલી ઉઠી અલ્યા.જો તો ખરો
નીચે આંસુઓના હસ્તાક્ષર છે......
[11/20, 12:24 PM] Yogendraji: લાગુ પડતા
પુરુષોએ...
સ્વિકારવી જ પડે
તેવી ડહાપણ,,,
સમજણ ભરેલી વાત...
...
માતા અને પત્ની...
બંનેને
ઉચ્ચતમ સન્માન
અને
ઉત્કટ પ્રેમ
આપો...
...
કારણ કે...
...
માતાએ
આપણને દુનિયામાં
પદાર્પણ કરાવી...
અસ્તિત્વ બક્ષ્યું છે...
...
અને
...
પત્ની
પોતાની
સમગ્ર દુનિયા છોડીને
આપણી પાસે
આપણો સાથ દેવા
આપણું ઘર-દુનિયા વસાવવા
આવી છે...
આપણે જ તેને પ્રેમથી સ્વિકારીને આવકાર આપીને લાવ્યા હોઈએ છીએ...!
......🌺....🙏....🌺......
[11/20, 12:36 PM] JetapariyaSir: Anu ghar manine
Avakar chhe
Anu ghar manine j rahe chhe
Ane Mani levanu hoy chhe
[11/20, 12:45 PM] Maqbulbhai Valera: ज़मीर ज़िंदा रख
कबीर ज़िंदा रख।

सुल्तान भी बन जाए तो
दिल में फ़क़ीर ज़िंदा रख।

लालच डिगा न पाए तुझे
आंखों का नीर ज़िंदा रख।

इन्सानियत सिखाती जो
मन में वो पीर ज़िंदा रख।

हौसले के तरकश में
कोशिश का तीर ज़िंदा रख।
[11/20, 1:20 PM] Sudhakar Janisaheb: दोस्ती शायरी - ज़िन्दगी मिलती हे हिमत वालो को,
ख़ुशी मिलती हे तकदीर वालो को,
प्यार मिलता हे दिल वालो को,
और आप जेसा दोस्त मिलता हे नसीब वालो को
[11/20, 1:20 PM] Sudhakar Janisaheb: તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.
[11/20, 1:20 PM] Sudhakar Janisaheb: તું ખબર અંતરનો વહેવાર રાખે તો,
હું ઘાયલ થવાનો તહેવાર રાખું....
[11/20, 1:20 PM] Sudhakar Janisaheb: રીઢા થઇ જાય છે જખ્મો

જે એક જ જગ્યાએ વાગે છે ,


તો પણ હજારો વાર તૂટેલું

આ હ્રદય લાગણીઓ જ માંગે છે !!....
[11/20, 1:20 PM] Sudhakar Janisaheb: પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.

નકામો શોધશો નાં, બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું,
ગરીબોને કાં કદી ઈશ્વર નથી મળતો.?

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ એવો શાયર નથી મળતો.

અરીસામાં નહી શોધો તમે માણસ,
બહારે હોય છે એવો એ અંદર નથી મળતો....
[11/20, 2:10 PM] R M Gajiya: 🎶 🎼Nice Line..!🎼🎶

🎵मिली थी जिन्दगी,
किसी के 'काम' आने के लिए ।🎵

🎵पर वक्त बित रहा है,
कागज के टुकड़े कमाने के लिए ।🎵

🎵क्या करोगे,
इतना पैसा कमा कर..???🎵

🎵ना कफन मे 'जेब' है,
ना कब्र मे 'अलमारी..!'🎵

🎵और ये मौत के
फ़रिश्ते तो 'रिश्वत' भी नही लेते ।🎵

🎵खुदा की मोहब्बत
को फना कौन करेगा ?🎵

🎵सभी बंदे नेक
तो गुनाह कौन करेगा ?🎵

🎵"ए खुदा मेरे इन दोस्तो
को सलामत रखना...🎵

🎵वरना मेरी सलामती
की दुआ कौन करेगा ?🎵

🎵और रखना मेरे
दुश्मनो को भी मेहफूस...🎵

🎵वरना मेरी तेरे पास
आने की दुआ कौन करेगा ?"🎵

🎵खुदा ने मुझसे कहा, "इतने दोस्त
ना बना तू , धोखा खा जायेगा"🎵

🎵मैने कहा "ए खुदा, तू ये मेसेज
पढनेवालो से मिल तो सही, 🎵

तू भी धोखे से
दोस्त बन जायेगा ."

🎵नाम छोटा है
मगर दिल बडा रखता हु ।🎵

🎵पैसो से
उतना अमीर नही हु ।🎵

🎵मगर अपने यारो के गम
खरिद ने की हैसयत रखता हु ।🎵

🎵मुझे ना हुकुम का ईक्का बनना है
ना रानी का बादशाह ।🎵

🎵हम जोकर ही अच्छे है
जिस के नसीब में आऐंगे, 🎵

🎵बाज़ी पलट देंगे।
♣ ♠ ♦ 🎵
[11/20, 4:16 PM] ‪+91 95582 72323‬: .પુરુષ એટલે શું?
(Kajal Oza Vaidya)

પુરુષો વિશે
પુરુષો દ્વારા ઘણું લખાયુ છે.
પણ
જ્યારે એક સ્ત્રી
પુરુષ વિશે લખે
ત્યારે તે
વાસ્તવિકતાની વધુ નજીક હોય છે.

પુરુષ એટલે શું ?

પુરુષ એટલે
પત્થરમાં પાંગરેલી કૂંપળ.

પુરુષ એટલે
વજ્ર જેવી છાતી પાછળ
ધબકતું કોમળ હૈયુ.

પુરુષ એટલે
ટહુકાને ઝંખતુ વૃક્ષ.

પુરુષ એટલે
તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.

પુરુષ એટલે
રફટફ બાઇકમાં ઝૂલતું
હાર્ટશેપનું કીચેઇન.

પુરુષ એટલે
બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું.

પુરુષ એ નથી
જે ફિલ્મો
કે ટી.વી.માં જોવા મળે છે

પુરુષ એ છે
જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે.

પુરુષ એમ કહે કે
'આજે મૂડ નથી,
મગજ ઠેકાણે નથી'
પણ
એમ ના કહે
કે
'આજે મન ઉદાસ છે.'

સ્ત્રી સાથે
ઘણી વાતો શેર કરી શકતો પુરુષ
પોતાના દર્દ શેર નથી કરી શકતો.

સ્ત્રી
પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે.
જ્યારે પુરુષ
સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે.

જેમ દુનિયાભર ની સ્ત્રીઓને
પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે
એ જ વખતે
એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે.

હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે
ત્યારે
પુરુષનો દિવસ સુધરી જાય છે.


જીતવા માટે જ જન્મેલો પુરુષ
પ્રેમ પાસે હારી જાય છે
અને જ્યારે એ જ પ્રેમ
એને છોડી જાય
ત્યારે
તે મૂળ સોતો ઉખડી જાય છે.

સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે
પણ...
બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે.

ધંધામા
કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ
ભાગીદારનો દગો ખમી નથી શકતો.

સમર્પણ એ સ્ત્રીનો
અને
સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે
પણ
પુરુષ જેને સમર્પિત થાય
એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.

પુરુષ માટે પ્રેમનાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે;
પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાંથી પાછી ફરેલી સ્ત્રીને એ ચાહી શકતો નથી.

પરણવું અને પ્રેમ કરવો
એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે,
પુરુષ માટે નહી.

એક જ પથારીમાં
અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે
પણ ફરિયાદ કરતો નથી.

પુરુષને સમાધાન ગમે છે,
પણ
જો એ સામે પક્ષેથી થતુ હોય તો.

ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.

સ્ત્રીનું રુદન
ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે
પણ પુરુષનું રુદન
એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..!

કહેવાય છે કે
'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી'
હું કહુ છુ
પુરુષને બસ.. સમજી લો..
આપોઆપ ચાહવા લાગશો..
👌🏻👌🏻
[11/20, 4:19 PM] Ramde Dangar: http://rkdangar.blogspot.com/2015/11/blog-post_28.html
[11/20, 6:09 PM] Sudhakar Janisaheb: બરકત વીરાણી ‘બેફામ’ - સાહેબના થોડા શેર,


દુઃખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુઃખ એજ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે.

@

આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

@

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ!તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

@

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

@

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

@

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

@

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

@

પહેલી નજરનો પ્રેમ કહાની બની ગયો,
એથી વધારે કાંઇ મળી નહિ વિગત મને…

@

કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?

@

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

@

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું

@

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

@

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું.

@

મને તું દિલ વિના મળવા ચાહે તો પણ મળી શકશે
પ્રણયને હું નિભાવું છું હવે વહેવાર સમજી ને

@

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

@

ન એકલતા ગઈ તો પણ અમારી એક બીજાની,
મેં માની જોયું કે મારો ખુદા છે, હું ખુદાનો છું.

@

"બેફામ" ખાલી હાથ નહીં હોય કોઇનાં,
જો કઈં નહીં હશે તો દુઃઆથી ભર્યા હશે.

@

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

@

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

@

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

@

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

@
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

@

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

@

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

@

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

@

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

@

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

@

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

@

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

@

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

@

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

@

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

@

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

@

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

@

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

@

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

@

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

@

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

@

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

@

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

@

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

@

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

@

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

@

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

@

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

@

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’
[11/20, 6:10 PM] ‪+91 95582 72323‬: સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડ મા પડેલ ૧૦ પથારીઓ પાસે જઈને દરેકના ઓશીકા પાસે રૂ.૧૦૦૦ નુ કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ચુપચાપ નીકળી ગયો.

ઘરે આવતાં જ મા એ પૂછ્યુ, "કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો ?

એણે હસીને જવાબ આપ્યો હા.. મા... 😊

🙏🏻😊🙏🏻
[11/20, 6:55 PM] Vyas Devenbhai: : पेरिस हमले पर आज निदा फ़ाज़ली जी के ये दो शेर याद आ रहे हैं -

हर बार ये इल्ज़ाम रह गया..!
हर काम में कोई काम रह गया..!!

नमाज़ी उठ उठ कर चले गये मस्ज़िदों से..!
दहशतगरों के हाथ में इस्लाम रह गया..!!

खून किसी का भी गिरे यहां
नस्ल-ए-आदम का खून है आखिर
बच्चे सरहद पार के ही सही
किसी की छाती का सुकून है आखिर

ख़ून के नापाक ये धब्बे, ख़ुदा से कैसे छिपाओगे ?
मासूमों के क़ब्र पर चढ़कर, कौन से जन्नत जाओगे ?

कागज़ पर रख कर रोटियाँ, खाऊँ भी तो कैसे . . .
. खून से लथपथ आता है, अखबार भी आजकल .

दिलेरी का हरगिज़ हरगिज़ ये काम नहीं है
दहशत किसी मज़हब का पैगाम नहीं है ....!

तुम्हारी इबादत, तुम्हारा खुदा, तुम जानो..
हमें पक्का यकीन है ये कतई इस्लाम नहीं है....!!
🍁
[11/20, 7:06 PM] Maqbulbhai Valera: कहानी बस इतनी सी थी
तेरी मेरी मोहब्बत की......
.
मौसम की तरह तुम बदल गई
और
फसल की तरह मै बरबाद हो गया
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: મને શબ્દો થી જખ્મ આપતા નથી આવડતું
કોઈ ની ખુશી છીનતા કે દિલ દુભાવતા નથી આવડતું
સહી લીધું બધું હસતા મોઢે
અને લોકો સમજે છે મને માનસ ઓળખાતા નથી આવડતું
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: આંખો મા રહેવા વાળા ની યાદ શુ કરુ
દિલ મા રહેવા વાળા થી વાત શુ કરુ
અમારી તો આત્મા મા વસ્યા છો તમે
તો પછી તમને મળવાની ફરિયાદ શુ કરુ
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: જેના પગ ડગે તેને રસ્તો નથી જડતો
જેના મન ના ડગે તેને હિમાલય પણ નથી નડતો
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: મને શબ્દો થી જખ્મ આપતા નથી આવડતું
કોઈ ની ખુશી છીનતા કે દિલ દુભાવતા નથી આવડતું
સહી લીધું બધું હસતા મોઢે
અને લોકો સમજે છે મને માનસ ઓળખાતા નથી આવડતું
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: કોઈએ એમને પૂછ્યું, ‘કેમ છો?’
એમણે હસીને કહ્યું, ‘જિંદગીમાં દુઃખ છે, દુઃખમાં દર્દ છે,
દર્દમાં મજા છે અને મજામાં હું છું.’
[11/20, 7:49 PM] ‪+91 99798 85171‬: દુખ ઘણુ છે ઍમ ના કહો
સહનશક્તિ ઔછિ છે ઍમ કહો

સેહતા આવડી જાય તો
રેહતા પણ આવડી જાય
[11/20, 8:25 PM] JetapariyaSir: દુખ ઘણુ છે ઍમ ના કહો
સહનશક્તિ ઔછિ છે ઍમ કહો

સેહતા આવડી જાય તો
રેહતા પણ આવડી જાય
[11/20, 10:01 PM] Manishbhai Maheta: સારા હશો ત્યારે જ દુશ્મન બનશે..

બાકી તો ખરાબ ની સામે તો જુએ છે જ કોણ..
[11/20, 10:03 PM] Yogendraji: कोईकने...
कोईक कोईक साथे...
जेम जेम प्रेम
केळवातो जाय...
तेम तेम अरस-परसनां
गमा-अणगमा अनुसारनुं
अनुकूळतावाळुं
वर्तन दाखवीने
प्रेमने वधु अने वधु
प्रगाढ बनावता रहे...
आम अने आम
सामसामे दरेकने जीवननी मोज माणवानो
अमूल्य ल्हावो प्राप्त थाय छे... आ तो छे जीवननी साची मजा...
मारा व्हालाव्...!
🌹🌹🌹🌹🌹🌹🌹
[11/20, 10:04 PM] Manishbhai Maheta: શબ્દો તો હંમેશા સંવેદના થી છલોછલ હોય છે,

તેમને.......

છંછેડવા,
છેતરવા,
છાવરવા,
છુપાવવા
કે
છલકાવવા......

એ આપણે નક્કી કરવાનું.
[11/20, 10:06 PM] Manishbhai Maheta: કદાચ હોઈ શકે એ ક્ષણોનું કાવતરું,
બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે.
સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો,
બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે.
[11/20, 10:11 PM] R M Gajiya: "जीवन के नियम भी कबड्डी के खेल की तरह होते हैं।
जैसे ही सफलता की रेखा को स्पर्श करते हैं,
लोग लग जाते है पीछे खीचने में;
और तभी आपके साहस, शक्ति एवं धैर्य की परीक्षा भी होती है।.

Good⭐night⭐
[11/20, 10:12 PM] J P Gadhvibhai: મે ચકલી પાળી થોડા દીવસ માં ઉડી ગઈ, ખીસકોલી પાળી એ પણ જતી રહી; પછી મે એક ઝાડ રોપ્યુ એટલે ચકલી ને ખીસકોલી બન્ને પાછા આવી ગયા... -અબ્દુલ કલામ

મારો અનુભવ પણ આવો જ રહ્યો...
હુ ચેવડો લાવ્યો મીત્રો લઈને ભાગી ગયા, ફરસાણ લાવ્યો એ પણ લઈ ગયા; પછી હુ દારૂ લઈ આવ્યો, મીત્રો ચેવડો અને ફરસાણ બન્ને લઈ ને પાછા આવી ગયા... -બટુક બાટલી
[11/20, 10:14 PM] Ramde Dangar: જિવનના અનેક પડાવો,
નત-નવા અનુભવો,
ક્યાંક સુખ નો ઢાળ,
તો ક્યાંક દુ:ખ નો રસ્તો,
ક્યાંક ખુશી ની લહેરખીઓ,
તો ક્યાંક ઉદાસીના પડછાયા,
ક્યાંક આત્માનુ સમર્પણ,
તો ક્યાંક અંતરાઆત્માનુ દર્પણ,
અને તેમ છતા,
માનવી અડીખમ,
પોતાના મનુશ્યત્વને સાચવી શકાયાના વહેમ સાથે...
[11/20, 10:14 PM] Ravi Dangar Morbi: "Tne khabr chhe bdhi to puchhma tu,
mari a ankh nu anshu lunch ma tu."
-Ravi Dangar (Morbi)😊
[11/20, 10:16 PM] Manishbhai Maheta: દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે પણ જેમ જેમ સાંજ થતી જાય ત્યારે લાગે શાંતિ ની જરૂર છે!!
[11/20, 10:17 PM] Ravi Dangar Morbi: "Manso a Tan Ni Sathe man ujla rakhvani jaroor chhe mela mn wala bijani pathari ferve"
-Ravi Dangar (Morbi)
[11/20, 10:17 PM] Ramde Dangar: मनीषभाई

👌👌"इन्सान होता है.....👌👌👌👌
प्यार करने के लिए !
पैसा होता है ....
उपयोग करने के लिए !

किन्तु... ,

लोग प्यार पैसे से करते है !
और उपयोग इन्सान का करते है.👌👌👌
[11/20, 10:18 PM] Manishbhai Maheta: હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે એ મને ગમે છે,
મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે.

મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે,
મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે.

નાની નાની વાતોમાં મને તારી બહુ જરૂર પડે એ મને ગમે છે,
તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે એ મને ગમે છે.

હું સંતાઉ ને તું મને શોધવા રઘવાયી થઈને ફરે એ મને ગમે છે,
રોજ ઝગડીએ ને તોય તું મને તારો પોતાનો ગણે એ મને ગમે છે.

તું બસ ખોવાયેલી હોય મારામાં જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે છે,
કશું સારું ના હોય તોય બધું સારું છે કહી મને છળે એ મને ગમે છે.

આપણા બંનેના પ્રેમની મિસાલ અપાય દરેક ઘરે એ મને ગમે છે,
[11/20, 10:27 PM] Ramde Dangar: બે વસ્તુ બધાને બહુ નડતી હોય છે,
ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો..
[11/20, 10:29 PM] Manishbhai Maheta: રંગ બદલવાની
જે ફાવટ ચેહરા પાસે છે,
સદનસીબ છીએ,
આંખો પાસે નથી

આંખોંના વ્યવહારમાં
કપટ ને સ્થાન નથી
[11/20, 10:35 PM] Ramde Dangar: દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે.

વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે.

છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે?

છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે?

બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે?

કોઈનો   એબ  જોવા   વેડફો  ના   તેજ   આંખોનું,
કે  એણે  આંખ  આપી  છે  તો  સારું  દેખવા  માટે.

હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.

– જલન માતરી

posted from Bloggeroid

No comments:

Post a Comment