Friday 6 November 2015

Sahitya Vartul ni Aaj ni Sarvani

[11/6, 2:49 PM] ‪+91 94262 24222‬: ગજલ ને ધ્યાનથી અને વિચારી વાંચો.

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;

દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .


આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;

લગ્નની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

પાંચ આંકડા ના પગાર છે ,

પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .

પત્નીનો ફૉન
૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .


ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,


હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?


કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;

થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?


દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?


ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .


દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...
[11/6, 3:28 PM] NV Vyas Devenbhai vyas: मेरी तक़दीर में एक भी गम न होता

अगर तक़दीर लिखने का हक़ मेरी माँ को होता.
[11/6, 4:11 PM] Jani SUDHAKAR: पटाखो कि दुकान से दूर हाथों मे,
कुछ सिक्के गिनते मैने उसे देखा...

एक गरीब बच्चे कि आखों मे,
मैने दिवाली को मरते देखा.

थी चाह उसे भी नए कपडे पहनने की...
पर उन्ही पूराने कपडो को मैने उसे साफ करते देखा.

हम करते है सदा अपने ग़मो कि नुमाईश...
उसे चूप-चाप ग़मो को पीते देखा.


जब मैने कहा, "बच्चे, क्या चहिये तुम्हे"?
तो उसे चुप-चाप मुस्कुरा कर "ना" मे सिर हिलाते देखा.

थी वह उम्र बहुत छोटी अभी...
पर उसके अंदर मैने ज़मीर को पलते देखा

रात को सारे शहर कि दीपो कि लौ मे...
मैने उसके हसते, मगर बेबस चेहरें को देखा.

हम तो जीन्दा है अभी शान से यहा.
पर उसे जीते जी शान से मरते देखा.

लोग कहते है, त्योहार होते है जि़दगी मे खूशीयो के लिए,
तो क्यो मैने उसे मन ही मन मे घूटते और तरस्ते देखा?

Help atleast one Poor kid in This Diwali
karke dekho... Accha lagta hai...
[11/6, 4:11 PM] Jani SUDHAKAR: जब कन्या अपने,पिता के घर होती है,"रानी "रहती है.
👑👑👑
पहली बार ससुराल जाती है,"ल्क्ष्मी",बनकर जाती है.
💵💵💰💰💵💵
और ससुराल मे काम कऱते-करते "बाई" बन जाती है,
🍴🍴🍛🍛
इस तरह लडकीया "रानी-लक्ष्मी-बाई" बन जाती है...!!!
और फिर पति को अंग्रेज समज लेती है
😝😝😝😝.
[11/6, 4:14 PM] Jani SUDHAKAR: લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.
એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.
દીવડાઓ બ્હાર પ્રગટાવ્યે
થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.
[11/6, 4:24 PM] Ns Kasundra kishor: શિક્ષણરુપિ રસોઈ બનાવનારો (teacher) સ્મિતરુપિ મસાલો ,
પ્રેમરુપિ વઘાર કરશે નહી ,
ત્યા સુધી શિક્ષણરુપિ રાસોઈનો સ્વાદ ચાખવા બાળકોની હાજરી
વારગખનડ પાંખી જ રહેશે .
[11/6, 5:43 PM] Ramde Dangar: कौशिश करो कि जिन्दगी
का हर लम्हा
अच्छे से गुजरे
क्योकि
जिन्दगी नही रहती पर
"अच्छी यादे"
हमेशा जिन्दा रहती है
[11/6, 6:30 PM] ‪+91 96626 07706‬: એટલે જ તો પત્થર મૂક્યો છે કબર પર "આદિલ"
દુનિયા તરફથી આખરી ઠોકર તને મળે....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/6, 6:35 PM] ‪+91 99253 54445‬: લાઇબ્રેરીમાં બાજુમાં ગોઠવેલી ગીતા અને કુરાન ક્યારેય ઝઘડતા નથી,
અને જે એ બન્ને માટે ઝઘડે છે એ એને ક્યારેય વાંચતા જ નથી !!
[11/6, 6:41 PM] Ns Kasundra kishor: કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા

કેટલુ સમજાવશે એ લોકને તું પણ,
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
[11/6, 6:42 PM] Ns Kasundra kishor: આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
"આને તો મર્યા પછી પણ લીલા લહેર છે.."

[11/6, 7:09 PM] ‪+91 99096 38738‬: खामोशियाँ ही बेहतर हैं,
शब्दों से लोग रूठते बहुत हैं...!!
[11/6, 7:11 PM] Dinesh Vadsola: ✒🎨 रंग से डर नहीँ लगता है ………
दोस्तों

रंग बदलने वालो से लगता है ||
[11/6, 7:14 PM] ‪+91 94282 80406‬: આટલાં બધા છળ કપટની ક્યાં કશી જરૂર હતી. ..
એક નિખાલસ હાસ્ય જ કાફી હતું મને છેતરવાં માટે.
[11/6, 7:14 PM] ‪+91 94282 80406‬: 'તસુ ભાર' ધરા માટે...
'સગો ભાઈ' જ્યાં 'સરવાળો' કરે !

ત્યાં હવે 'બિચારી ચકલી'....
શું કરવા 'માળો' કરે ?
[11/6, 7:14 PM] ‪+91 96626 07706‬: જીવનનું સરવૈયુ જોયુ..

પ્રેમ, ઉષ્મા, લાગણી, કર્તવ્યનિષ્ઠા ....ના ખાતા
જ ગાયબ.

મન નાં મુનીમ ને પૂછ્યુ ,
....તો કહે સાહેબ
....વર્ષોથી એમની સાથે કોઇ
લેવડ-દેવડ થઇ જ નથી.🌹
[11/6, 7:24 PM] ‪+91 94282 80406‬: જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ
તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે -

?
[11/6, 7:31 PM] Tushar Prajapati: હવાની લહેરખી બનીને મારી તું બારી ના ખખડાવ...

હું બંધ બારણે વાવાઝોડુ સાચવીને બેઠો છું.
[11/6, 7:53 PM] ‪+91 98259 76591‬: पत्नी : शादी से पहले तुम बहूत मंदिर जाते थे । अब क्या हो गया ?

पति : फिर तुमसे शादी हो गयी ...
और भगवान से भरोसा उठ गया.......😜😜😜😜😜😜
[11/6, 7:53 PM] ‪+91 98259 76591‬: चंद कुछ लब्ज़....जो छू जाऐ दील को
------------------------------------
बहुत देखा जीवन में
समझदार बन कर
पर ख़ुशी हमेशा
पागलपन से ही मिली है ।।
-------------------------------------
इसे इत्तेफाक समझो
या दर्द भरी हकीकत,
आँख जब भी नम हुई,
वजह कोई अपना ही था
-------------------------------------
"हमने अपने नसीब से ज्यादा
अपने दोस्तो पर भरोसा रखा है."
क्यूँ की नसीब तो बहुत बार
बदला है".
लेकिन मेरे दोस्त अभी भी वही है".
-------------------------------------
उम्रकैद की तरह होते हैं कुछ रिश्ते,
जहाँ जमानत देकर भी रिहाई मुमकिन नहीं...
-------------------------------------
दर्द को दर्द से न देखो,
दर्द को भी दर्द होता है,
दर्द को ज़रूरत है दोस्त की,
आखिर दोस्त ही दर्द में हमदर्द होता है...
------------------------------------------------
ज़ख़्म दे कर ना पूछा करो,
दर्द की शिद्दत...!
"दर्द तो दर्द" होता हैं,
थोड़ा क्या, ज्यादा क्या...!!
------------------------------------------------
"दिन बीत जाते हैं सुहानी यादें बनकर,
बातें रह जाती हैं कहानी बनकर,
पर दोस्त तो हमेशा दिल के करीब रहेंगे,
कभी मुस्कान तो कभी आखों का पानी बन कर.
------------------------------------------------
वक़्त बहुत कुछ, छीन लेता है ...
खैर मेरी तो सिर्फ़ मुस्कुराहट थी ....!!
-------------------------------------------------
क्या खूब लिखा है :
"कमा के इतनी दौलत भी मैं
अपनी "माँ" को दे ना पाया,.:::::
के जितने सिक्कों से "माँ"
मेरी नज़र उतारा करती थी..."
---------------------------------------------------
गलती कबूल करने और
गुनाह छोड़ने में कभी देर ना करें......!
क्योकिं
सफर जितना लम्बा होगा
वापसी उतनी मुश्किल हो जायेगी...!!
-------------------------------------------------
इंसान बिकता है ...
कितना महँगा या सस्ता ये
उसकी मजबूरी तय करती है...!
-------------------------------------------------
"शब्द दिल से निकलते है
दिमाग से तो मतलब निकलते है."..
------------------------------------------------
सब कुछ हासिल नहीं होता
ज़िन्दगी में यहाँ....
.
किसी का "काश" तो
किसी का "अगर" छूट ही जाता है...!!!!
--------------------------------------------------

दो अक्षर की "मौत" और
तीन अक्षर के "जीवन" में ....
ढाई अक्षर का "दोस्त"
बाज़ी मार जाता हैं
Dedicated to all my friends. ,
[11/6, 7:53 PM] ‪+91 98259 76591‬: पप्पू को बीड़ी पीने की लत लग गयी। उसके पिताजी ने लत छुड़ाने के लिए बाबा रामदेव की योगा क्लास में भेजा।

पप्पू अब पाँव से भी बीड़ी पी लेता है।


😝😝
[11/6, 9:08 PM] Ramde Dangar: લાગણી સમજવા શબ્દો ની ક્યાં જરૂર પડે છે.....
કોક માવો ખાતો હોય ને સામુ જોવો એટલે હાથ લાંબો કરે....
એને લાગણી કેવાય,,,
😄😜😜😜😜😜
[11/6, 9:12 PM] Ramde Dangar: 🐜🐜🐜🐜
[11/6, 9:12 PM] Ramde Dangar: 👆
જમાવટ તો જીંદગીમાં હોવી જોઈએ....

બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..

હસતા શીખો સાહેબો .....
રડતા તો સમય શીખડાવી દેશે......
🌝🌞🌝
[11/6, 9:24 PM] Ramde Dangar: સુખ નુ કોઈ "શેડયૂલ" ના હોય,
આનંદ ની "અપોઈન્ટમેન્ટ" ના હોય,
અને પ્રેમ નુ "પ્લાનિંગ" ના હોય,
જીવન ને " મોજ" થી જીવો એમા વિચારવાનુ ના હોય.

✅ देने के लिये " दान " लेने के लिये " ज्ञान " और छोड ने लिये " अभिमान " श्रेष्ठ है....

🙏🙏Jay shree krishna🙏🙏
[11/6, 9:27 PM] ‪+91 97241 61077‬: TODAY IS WORLD ADMIN DAY 👍
========================

एडमिन को समर्पित

चाँद और सूरज कभी मिलते नहीं,नदी के किनारे कभी एक होते नहीं।”
“करोडो लोगों की क्या बात करू मेरे दोनो पाॅव कभी साथ चलते नहीं।”
ग्रुप बनाना आसान है, पर ग्रुप में सबको साथ ले कर, सबके दिल में मैत्री भाव लाना मुश्किल है ।
मैत्री से परिपूर्ण इस ग्रुप के
“एडमिन”
को दिल से शुक्रिया, जो इस ग्रुप को इतना सुन्दर रूप दिया.! 🙏
[11/6, 9:29 PM] Usha Jadav: માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા;

ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!
[11/6, 9:30 PM] mahesh jigneswari: जो उसूलों से लड़ पड़ी होगी
वो ज़रूरत बहुत बड़ी होगी,

एक भूखे ने कर ली मंदिर में चोरी...
शायद भूख भगवान से बड़ी होगी !!!G
[11/6, 9:48 PM] ‪+91 75679 59699‬: તારો મલકાતો ચેહરો જોયો અનેકવાર
પણ દિલમાં કંડારવાનો હજી બાકી છે
તારી યાદ તો બહુ આવી સમયના સથવારે
પણ તેને અવસર માં શણગારવાની હજી બાકી છે
[11/6, 9:48 PM] ‪+91 75679 59699‬: ઉડી શકીશ કે નહિ, એ પછીની વાત છે,
મને એક વાર તો પાંખ ફેલાવા દો,,,

જીવન મારું, વાર્તા મારી, પાત્રો મારા,,
મને એક વાર તો મારી રીતે કહેવા દો..
-પ્રેમ
[11/6, 10:02 PM] JetapariyaSir: 🔰🌹🔰🌹🔰🌹🔰🌹🔰🌹

🌷हा मै शिक्षक हू। -

हा मै शिक्षक हू।

उन डाक्टरो के पीछे ; मै था।

उन अर्थशास्त्रीयो के पीछे ; मै था

उन अंतरिक्ष विज्ञानियो के पीछे ; मै था।

ज्ञान का प्रकाश लेकर ।।;

भले ही वे मेरा मजाक उङाये।।

हा मै शिक्षक हू।।।।।


मेरे पास महंगा घर नही है ;

पर हा मै शिक्षक हू।।।।

कभी कभी मै उलझ जाता हू

मेरे अधिकारी और राजनेताओ की बदलती नीतियो मे।

जो बताते है कि मुझे कैसे पढाना है ।।।

पर फिर भी मै शिक्षक हू और पढा रहा हू।।।


जिस दिन वेतन मिलता है मै औरो की तरह नही हँस पाता हू।

पर अगले दिन मुझे मुस्कुराके जाना होता है उनके लिये जिन्हे मै पढाता हू।।

क्योकि मै शिक्षक हू ।

हा मै शिक्षक हू।।


मेरे संतोष का कारण है जब मै देखता हू अपने छात्रो को आगे बढते हुए सफल होते हुए सब कुछ प्राप्त करते हुए दुनिया का मुकाबला करते हुए।।।

और मै कहता हू गुगल के जमाने मे भी मैने पढाया है ।।

हा मै शिक्षक हू।।।


कोई बात नही वो मुझे किस नजर से देखते है।

कोई बात नही वो मुझसे कितना ज्याद कमाते है।

कोई बात नही वो मेरी कितनी इज्जत करते है और मानते है।।

वो कारो मे घूमते है मै पैदल चलता हू क्योकि मै शिक्षक हू ।।

हा मै शिक्षक हू।।।


इसे सभी शिक्षको के सम्मान मे जन जन तक पहुंचाये
।।।।।।।।

🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷
[11/6, 10:20 PM] Tushar Prajapati: આપણને મનનો જ થાક અનુભવાય છે,
બાકી માણસ ધારે તો ચંદ્ર સુધી જાય છે.
[11/6, 10:33 PM] ‪+91 99130 53249‬: . 😊एक प्यारी सी लाईन उलटी या
सीधी कैसे भी पढ़ो अच्छा लगता
है।😊
👉" है जिंदगी तो अपने है"👈
Subh ratri
[11/6, 10:43 PM] ‪+91 75679 59699‬: Group na darek membr n 'Bhavik Merja' na sadar pranam...🙏🏻

Pahela to hu Jetpariya sir no abhar manis k jene mne aya sars parivar no sabhy bnavyo...

👉🏻Sau pahela to vaheli savar maj Haresh bhai e bdha n thodak shabdo kahi n shubh dipawli ni subhkamna pathvi...

👉🏻Tyarbad Jetpariya Sir e shbdo ni sarita vaheti kri n potani kavita 'Terva' dwara suprabhat kryu...

👉🏻Tyarbad Jignesh Bhai e Bhagvan vise Adbhut kavita lakhi n sau n visvas apavyo...khub j sundr...

Tyarbad Me thodik lagni na shbdo relavya...

👉🏻Tyarbad Harshad Bhai nu masumiyat to Dil n touch kri gayu...sabashh...

👉🏻Tyarbad Tushar Bhai ni Lagni ni Magni ane Raday ni 6avni Dil n touch kri gy....Wahh...jmavat pdi gy...

👉🏻Tyarbad Bharat Bhai e potana Quotes mujb j thoda samy ma ane thoda sabd ma ghnu bdhu kahi didhu...

👉🏻Tyarbad Vipul Bhai e Prem ane Mrutyu no vartalap jnavi n sau ne achamba ma muki didha ane hakikat thi vakef kravya....khub jj sundr...

👉🏻Tyarbad Kishor Sir ni shayri khub jj sundr...motivational...adbhut...

👉🏻Tyarbad Janardan Bhai e manas Ni sachchai btavi didhi..khub j ocha sabdo ma..

👉🏻Tyarbad Jalrup Bhai ni Jalrup Vani....khubj sundr...shbdo ni sarita vahedavi didhi...

👉🏻Tyarbad Gajjr Bhai e khub jj sundr vat Mitr,Prem, ane Parivar ni kahi...

👉🏻Tyarbad Kavi Prem Bhai e lagni jeva unda topic pr potani rchna kri n lagni nu thodu ras-pan kravyu...

👉🏻Tyarbad Vijay Dalsania Sir nu 'Lagni samjva kinare nhi pn dariya ni bhitar ni halchal janvi pde' aavu kahi n group ma pn thodi halchal Machavi didhi....adbhut varnan...

👉🏻Tyar bad Deven Bhai e ena vakyo dwara sabit  kri btavyu k, 'Ma te Ma,bja bdha vagda na va'..khubj sundr vat...

👉🏻Tyarbad Manis Bhai ni Shayri Khubj Sundr...

👉🏻Ane Ramde Dangar saheb ,Usha ben ane Jignesh Bhai na quotes...khub j sars...mja avi gy...
 
👉🏻6evte Tushar Bhai e kreli Man na thak ni vat..dil n khub jj gami gy...

👉🏻| aaje svare Haresh Bhai ni vat  thi shru kri n Tushar Bhai ni Vat sudhi Group nu Vatavaran Nava Khilela Gulab ni jm Mahektu Rahyu | 
👉🏻| Bdha sabhyo e Pot Potani Sarita na Shabd Rupi Zarna vahedavi n bdha n Khubj Anand Apyo e Badal Hu Ane "MORBI JILLA SAHITY VATUL" taraf thi Khub Khub Abhar manu 6u..|

~aaje hu prathm var group ni PURNAHUTI kri rahyo chu to Bhul Chuk hoy k koi nu Nam bhulay gyu hoy to Maf krso...ane ha sudhara vdhara krvani jrur hoy to prsnl ma salah Suchano krva...

~Aasha Rakhu k mari PURNAHUTI bdha sabhyo n gme...

*ABHAR*
[11/6, 10:47 PM] Tushar Prajapati: જો

તું

પારદર્શક

તો..........

પ્રભુ માર્ગદર્શક.........ઝાકળ

posted from Bloggeroid

No comments:

Post a Comment