Wednesday 18 November 2015

વર્તુળ ના વિણેલા આજના મોતી

[11/18, 4:32 AM] JetapariyaSir: 🌹🌹Good morning🌷🌷
🌷🌷gulabi shub savar 🌹🌹
[11/18, 4:32 AM] JetapariyaSir: मूंवाव हवे तो हांउ राखो

पडखे लीलु लीलु लइने अंके कीधुं खेंची पींखी ताणीने साव पींजरियुं करी दीधुं, मुंवाव हवे तो हांउ राखो

कलकल झरना करता'तां झींकोरा अेनेय बांधी राख्यां चरतां अेकनेरा थइ हरणां फूंकी मायॉ डाळे पानपान थइ संताता टहुका मूंगा करवा तरुवर मूळ सोतुं उखेडी टांकर कीधुं
अडखे पडखे हतुं इ लइ लीधुं
मूंवाव हवे तो हांउ राखो

रस्ता वांका उबड खाबड चूका नीकळे जलधारी लइ नारी नजरुं अेमां जइ खोडाणी परबारी होठे खूणो खोतरता जोतरता खूंपे नखली कलबलिया बजावे हवबल थइ उभा उभा पीधुं
अडखे पडखे हतुं इ लइ लीधुं
मूंवाव हवे तो हांउ राखो

आम खोतरता तेम वेतरी नेण ताणता माणीगर मूंछडी वॉळलेती जीवतरने होलुं मानी झपटे लइ पींढारा पाकल गीधनी चांचे आंतर ताणी जोरशोरथी थडियुं भर बजारे खूल्लुं कीधुं
अडखे पडखे हतुं इ लइ लीधुं
मूंवाव हवे तो हांउ राखो
[11/18, 5:30 AM] DhavalBhai barasara: 'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ....

બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ..

'હસતા' શીખો સાહેબ .....
'રડતા' તો 'સમય' શીખડાવી દેશે......
👏🏻👏🏻Good morning 👏🏻👏🏻
[11/18, 7:17 AM] Bharatbhai Kanabar: इंसान दुनिया में तीन चीज़ो के लिए मेहनत करता है.

1-मेरा नाम ऊँचा हो.
2 -मेरा लिबास अच्छा हो.
3-मेरा मकान खूबसूरत हो.

लेकिन इंसान के मरते ही भगवान उसकी तीनों चीज़े
सबसे पहले बदल देता है.

1- नाम = (स्वर्गीय)
2 लिबास = (कफन)
3-मकान = (श्मशान)

🙏🏻 सुप्रभात 🙏🏻
[11/18, 7:17 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

अति का भला न बोलना, अति की भली न चूप,
अति का भला न बरसना, अति की भली न धूप।

अर्थ : न तो अधिक बोलना अच्छा है, न ही जरूरत से ज्यादा चुप रहना ही ठीक है. जैसे बहुत अधिक वर्षा भी अच्छी नहीं और बहुत अधिक धूप भी अच्छी नहीं है.

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[11/18, 7:17 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहा - 13 और 14 🙏🏻

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹

तब देखी मुद्रिका मनोहर।
राम नाम अंकित अति सुंदर।।
चकित चितव मुदरी पहिचानी।
हरष बिषाद हृदयँ अकुलानी।।
जीति को सकइ अजय रघुराई।
माया तें असि रचि नहिं जाई।।
सीता मन बिचार कर नाना।
मधुर बचन बोलेउ हनुमाना।।
रामचंद्र गुन बरनैं लागा।
सुनतहिं सीता कर दुख भागा।।
लागीं सुनैं श्रवन मन लाई।
आदिहु तें सब कथा सुनाई।।
श्रवनामृत जेहिं कथा सुहाई।
कहि सो प्रगट होति किन भाई।।
तब हनुमंत निकट चलि गयऊ।
फिरि बैंठीं मन बिसमय भयऊ।।
राम दूत मैं मातु जानकी।
सत्य सपथ करुनानिधान की।।
यह मुद्रिका मातु मैं आनी।
दीन्हि राम तुम्ह कहँ सहिदानी।।
नर बानरहि संग कहु कैसें।
कहि कथा भइ संगति जैसें।।

दोहा-कपि के बचन सप्रेम सुनि उपजा मन बिस्वास।।
जाना मन क्रम बचन यह कृपासिंधु कर दास।।13।।

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹

हरिजन जानि प्रीति अति गाढ़ी।
सजल नयन पुलकावलि बाढ़ी।।
बूड़त बिरह जलधि हनुमाना।
भयउ तात मों कहुँ जलजाना।।
अब कहु कुसल जाउँ बलिहारी।
अनुज सहित सुख भवन खरारी।।
कोमलचित कृपाल रघुराई।
कपि केहि हेतु धरी निठुराई।।
सहज बानि सेवक सुख दायक।
कबहुँक सुरति करत रघुनायक।।
कबहुँ नयन मम सीतल ताता।
होइहहि निरखि स्याम मृदु गाता।।
बचनु न आव नयन भरे बारी।
अहह नाथ हौं निपट बिसारी।।
देखि परम बिरहाकुल सीता।
बोला कपि मृदु बचन बिनीता।।
मातु कुसल प्रभु अनुज समेता।
तव दुख दुखी सुकृपा निकेता।।
जनि जननी मानहु जियँ ऊना।
तुम्ह ते प्रेमु राम कें दूना।।

दोहा-रघुपति कर संदेसु अब सुनु जननी धरि धीर।
अस कहि कपि गद गद भयउ भरे बिलोचन नीर।।14।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/18, 8:09 AM] +919879969024: છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.
[11/18, 8:11 AM] +919879969024: फिल्मों के 10 dialog हैं. ये आपको कहीं हिम्मत नहीं हारने देंगे और सफलता पाने का जज्बा हमेशा जगाए रखेंगे .

1. 3 Idiots: काबिल हो जा मेरे बच्चे, कामयाबी तुम्हारे पीछे झक मार कर आएगी.

2. Dhoom 3: जो काम दुनिया को नामुमकिन लगे, वही मौका होता है करतब दिखाने का.

3. Badmaash Company: बड़े से बड़ा बिजनेस पैसे से नहीं, एक बड़े आइडिया से बड़ा होता है.

4. Yeh Jawaani Hai Deewani: मैं उठना चाहता हूं, दौड़ना चाहता हूं, गिरना भी चाहता हूं....बस रुकना नहीं चाहता .

5. Sarkar: नजदीकी फायदा देखने से पहले दूर का नुकसान सोचना चाहिए.

6. Namastey London: जब तक हार नहीं होती ना....तब तक आदमी जीता हुआ रहता है.

7. Chak De! India: वार करना है तो सामने वाले के गोल पर नहीं, सामने वाले के दिमाग पर करो..गोल खुद ब खुद हो जाएगा.

8. Mary Kom: कभी किसी को इतना भी मत डराओ कि डर ही खत्म हो जाए.

9. Jannat: जो हारता है, वही तो जीतने का मतलब जानता है.

10.Happy New Year: दुनिया में दो तरह के लोग होते हैं विनर और लूजर...लेकिन जिंदगी हर लूजर को एक मौका जरूर देती है जिसमें वह विनर बन सकता है.
....
[11/18, 8:35 AM] Tusharbhai Prajapati: ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ,
આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?

અઘરુ છે અશક્ય નથી
ઝાકળ.....એક અસ્તિત્વ
[11/18, 9:14 AM] DhavalBhai barasara: ઓલવતા પહેલા જાણવું,
કે આગ છે કે તાપણુ ?

અને ખાસ જોવું,
બીજાનું છે કે આપણું....??
[11/18, 9:17 AM] Manishbhai Maheta: देने को टूकडा भला, लेने को हरी नाम |
ताके पद वंदन करु, जय जय जलाराम ||

जलाराम जयंति की शुभ कामनाए...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/18, 9:18 AM] Manishbhai Maheta: जो उसूलों से लड़ पड़ी होगी, वो ज़रूरत ज़रूर बड़ी होगी....
एक भूखे ने कर ली मंदिर में चोरी,शायद भूख भगवान से बड़ी होगी...!!

शुभ प्रभात...
[11/18, 9:26 AM] Sudhakar Janisaheb: 'रिश्ते’ और ‘रास्ते’ के बीच,
एक अजीब रिश्ता होता है।
कभी 'रिश्तों'से 'रास्ते'मिल जाते है,
और
कभी 'रास्तो' में 'रिश्ते' बन जाते हैं!
इसीलिए चलते रहिये और रिश्ते
निभाते रहिये!!
🌻सुप्रभात🌻
[11/18, 9:44 AM] Ramde Dangar: આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની,
બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની.

આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની,
બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.

આવડત તો છે સૌ કોઇ માં ખુબ સારું બોલવાની
બસ નથી, તો માત્ર ધીરજ કોઇને બોલતા સાંભળવાની.

આવડત તો છે સૌ કોઇ માં ઉપદેશ આપવાની
બસ નથી, તો માત્ર ધીરજ હાર ને સ્વીકારવાની.

આવડત તો છે સૌ કોઇ માં પ્રભુ ને મળવાની
બસ નથી, તો માત્ર ધીરજ જાત ને જાણવાની.

આવડત તો છે સૌ કોઇ માં જિંદગી ને જીવવાની
બસ નથી, તો માત્ર ધીરજ મોત ને મોડી મળવાની.

અંકિત વ્યાસ
અમદાવાદ
[11/18, 9:55 AM] Sonalben chauhan: खतरनाक सत्य
"अगर आप रास्ते पे चल रहे है और आपको वहां पड़ी हुई दो पत्थर की मुर्तिया मिले
1) भगवान राम की
और
2)रावण की
और आपको एक मूर्ति उठाने का कहा जाए तो अवश्य आप राम की मूर्ति उठा कर घर लेके जाओगे।
क्यों की राम सत्य , निष्ठा,
सकारात्मकता के प्रतिक हे और रावण नकारात्मकता का प्रतिक हे।
फिरसे आप रास्ते पे चल रहे हो और दो मुर्तिया मिले
राम और रावण की
पर अगर "राम की मूर्ति पत्थर" की और "रावण की सोने "की हो
और एक मूर्ति उठाने को कहा जाए तो आप राम की मूर्ति छोड़ कर रावण की सोने की मूर्तिही उठाओगे
.
.
.
.
.
.
.
मतलब
हम सत्य और असत्य,
सकारात्मक और नकारात्मक
अपनी सुविधा और लाभ के अनुसार तय करते हे।

९९% प्रतिशत लोग भगवान को सिर्फ लाभ और डर की वजह से पूजते है.

.
.
.
.
.
.और इस बात से वह ९९% प्रतिशत लोग भी सहमत होंगे मगर शेअर नही करेंगे क्योंकी .....
.
.
,
.
.
एक ही डर
"लोग क्या कहेंगे".

लोग क्या सोचेंगे ? ? ?
25 साल की उम्र तक हमें परवाह नहीँ होती कि "लोग क्या सोचेंगे ? ? "
50 साल की उम्र तक इसी डर में जीते हैं कि " लोग क्या सोचेंगे ! ! "
50 साल के बाद पता चलता है कि " हमारे बारे में कोई सोच ही नहीँ रहा था ! ! ! "
Life is beautiful, enjoy it everyday.
Sabse Bada ROG...
Kya Kahenge LOG...
[11/18, 10:23 AM] Manishbhai Maheta: श्वास जे खरचे सतत कंइ रचवामां,
ए कदी टपकुं बने छे नकशामां । 🌱
[11/18, 10:59 AM] J P Gadhvibhai: 🙏
ઘરના બારણે
એક સંદશો લખવાનું મન થાય છે,
ખાલી હાથે આવજો
પણ
ખાલી હૃદયે ન આવશો.
🙏🙏
[11/18, 12:49 PM] Maqbulbhai Valera: શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……
[11/18, 12:55 PM] ‪+91 99798 73778‬: 🌀 व्हाट्सऐप भग्वद गीता 🌀

हे पार्थ,

|| तुम पिछले मेसेज का पश्चाताप मत करो ||

|| तुम अगले मेसेज की चिंता भी मत करो ||

|| बस अपने करंट मेसेज से ही प्रसन्न रहो ||

|| तुम जब नहीं थे, तब भी ये मेसेजो का चलन रहा था ||

|| तुम जब नहीं होगे, तब भी ये मेसेजो का चलन चलता रहेगा ||

|| जो मेसेज आज तुम्हारा है, कल किसी और का था ||

|| वो कल किसी और का होगा ||

|| तुम इसे अपना समझ कर मगन हो रहे हो ||

|| यही तुम्हारे समस्त दुखों का कारण है ||

|| बहुत बढ़िया 👌 लाइक 👍 धन्यवाद 👏 जैसे शब्द अपने मन से निकाल दो ||

|| निष्काम भाव से मैसेज करो.. फिर देखो तुम इस व्हाट्सऐप रूपि भवसागर में रहते हुए भी इस के समस्त कुप्रभावों से दूर रह कर स्वर्ग लोक को प्राप्त होगे ||

🌾🌾🌾🌾🌾🌾
😃😃😃😃😃😃😃😃
जन्म लिया है तो सिर्फ साँसे मत लीजिये,
जीने का शौक भी रखिये..

और whatsapp join किया हैं तो
चुप मत बैठिए...
कुछ न कुछ भेजते रहिये.....


कुछ रिश्ते भगवान बनाता है .....

और कुछ रिश्ते whatsapp 😂
[11/18, 1:17 PM] Maqbulbhai Valera: શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……
[11/18, 1:48 PM] Ramde Dangar: एच.एम.टी.(घडी) 
अम्बेसडर(गाडी) 
नोकिया(मोबाइल) 

इन सभी की गुणवक्ता में 
कोई कमी नहीं थी, 
फिर भी बाजार से बाहर हो गए. 
कारण समय के साथ 
बदलाव नहीं किया... 

इसलिए व्यक्ति को समयानुसार अपने व्यापार एवं अपने स्वभाव में भी बदलाव करते रहना चाहिए...!! 

साभार फ़ेसबुक
[11/18, 2:18 PM] prof Satishbhai Dangar: " ખાલી જગા કે ખાલીપો ,
જીવનમં કે ઘરમાં
બિલકુલ ભરી શક્યો નહીં,
હું તો તમારી જેમ! "
--રીષભ મહેતા (સતિષ ડાંગર )
[11/18, 2:44 PM] ‪+91 98257 73147‬: 💖🌟💖🌟💖🌟💖🌟
अपनी खुशी का किस तराह इजहार हम करे

प्रिय बार-बार आपका सत्कार हम करें

अपनी खुशी का...😂
💖🌟💖🌟💖🌟💖🌟
श्रदा से शीश पर्वतो के आज है झुके

करने नमन हैं किरणो के भी काफिले रुके

ह्र्दय ❤के तार-तार से नमस्कार हम करे

प्रिय बार-बार...
अपनी खुशी...😂
💖🌟💖🌟💖🌟💖🌟
फूलो की जगह हम प्रभु का प्यार है लाये

हार नही जीत का उपहार हैं लायें

आत्म ज्योति से उजियार हम करें

प्रिय बार-बार...
अपनी खुशी का...😂
💖🌟💖🌟💖🌟💖🌟
प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविधालय माउंट आबू (राजस्थान)
💖🌟💖🌟💖🌟💖🌟
💖ॐ शांति मीठा बाबा💖
[11/18, 2:53 PM] ‪+91 98257 73147‬: हम लोग,
जो 1947. से 1990
के बीच जन्में है,
हमें विशेष आशीर्वाद प्राप्त हैँ

....और ऐसा भी नही कि
आधुनिक संसाधनों से
हमें कोई परहेज है......!!!

लेकिन.....

👍 हमें कभी भी
जानवरों की तरह किताबों को
बोझ की तरह ढो कर स्कूल
नही ले जाना पड़ा ।

👌हमारें माता- पिता को
हमारी पढाई को लेकर
कभी अपने programs
आगे पीछे नही करने पड़ते थे...!

👍 स्कूल के बाद हम
देर सूरज डूबने तक खेलते थे

👍 हम अपने
real दोस्तों के साथ खेलते थे;
net फ्रेंड्स के साथ नही ।

👍 जब भी हम प्यासे होते थे
तो नल से पानी पीना
safe होता था और
हमने कभी mineral water bottle को नही ढूँढा ।

👍 हम कभी भी चार लोग
गन्ने का जूस उसी गिलास से ही
पी करके भी बीमार नही पड़े ।

👍 हम एक प्लेट मिठाई
और चावल रोज़ खाकर भी
मोटे नही हुए ।

👍 नंगे पैर घूमने के बाद भी
हमारे पैरों को कुछ नही होता था ।

👍 हमें healthy रहने
के लिए Supplements नही
लेने पड़ते थे ।

👍 हम कभी कभी अपने खिलोने
खुद बना कर भी खेलते थे ।

👍 हम ज्यादातर अपने parents के साथ या grand- parents के पास ही रहे ।

👌हम अक्सर 4/6 भाई बहन
एक जैसे कपड़े पहनना
शान समझते थे.....
common. वाली नही
एकतावाली feelings ...
enjoy करते थे......!

👍 हम डॉक्टर के पास
नहीं जाते थे,
पर डॉक्टर हमारे पास आते थे
हमारे ज़्यादा बीमार होने पर ।

👍 हमारे पास
न तो Mobile, DVD's,
PlayStation, Xboxes,
PC, Internet, chatting,
क्योंकि
हमारे पास real दोस्त थे ।

👍 हम दोस्तों के घर
बिना बताये जाकर
मजे करते थे और
उनके साथ खाने के
मजे लेते थे।
कभी उन्हें कॉल करके
appointment नही लेना पड़ा ।

👍 हम एक अदभुत और
सबसे समझदार पीढ़ी है क्योंकि
हम अंतिम पीढ़ी हैं जो की
अपने parents की सुनते हैं...
और
साथ ही पहली पीढ़ी
जो की
अपने बच्चों की सुनते हैं ।

We are not special,
but.
We are
LIMITED EDITION
and we are enjoying the
Generation Gap......

share if u r agree
[11/18, 2:55 PM] ‪+91 98257 73147‬: 🌀 व्हाट्सऐप भग्वद गीता 🌀

हे पार्थ,

|| तुम पिछले मेसेज का पश्चाताप मत करो ||

|| तुम अगले मेसेज की चिंता भी मत करो ||

|| बस अपने करंट मेसेज से ही प्रसन्न रहो ||

|| तुम जब नहीं थे, तब भी ये मेसेजो का चलन रहा था ||

|| तुम जब नहीं होगे, तब भी ये मेसेजो का चलन चलता रहेगा ||

|| जो मेसेज आज तुम्हारा है, कल किसी और का था ||

|| वो कल किसी और का होगा ||

|| तुम इसे अपना समझ कर मगन हो रहे हो ||

|| यही तुम्हारे समस्त दुखों का कारण है ||

|| बहुत बढ़िया 👌 लाइक 👍 धन्यवाद 👏 जैसे शब्द अपने मन से निकाल दो ||

|| निष्काम भाव से मैसेज करो.. फिर देखो तुम इस व्हाट्सऐप रूपि भवसागर में रहते हुए भी इस के समस्त कुप्रभावों से दूर रह कर स्वर्ग लोक को प्राप्त होगे ||

🌾🌾🌾🌾🌾🌾
😃😃😃😃😃😃😃😃
जन्म लिया है तो सिर्फ साँसे मत लीजिये,
जीने का शौक भी रखिये..

और whatsapp join किया हैं तो
चुप मत बैठिए...
कुछ न कुछ भेजते रहिये.....


कुछ रिश्ते भगवान बनाता है .....

और कुछ रिश्ते whatsapp 😂
[11/18, 4:03 PM] Jetpariyasir account ekta comp: નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ
વાતો:😉😉
.
.
.😁😁
.
1. જો..જો..! કીડી મરી ગઈ..!!

(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય
કીડી ..? કમાલ છે..)

2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!

(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ
માગી લીધો હોય..)

3. આવું ના બોલાય, પાપ લાગે..!

(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા
હતા.)

4. સુઈ જા, નહીં તો બાવો આવશે..!

(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા
હોય ને ..!)

5. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!

(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ
બની જાય...!)

6. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!

(ને પછી કાયમ, ચોકલેટ ખાવાની તો
કાયમ 'ના' જ પાડતા...!)

7. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી
ખાઈ જશે...!

(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી
બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું
પડતું..!)

8. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!

(બા..બા જવાની આશામાં ને આશામાં
છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ
જ ના બનતો ...!)

9. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?

(હા... તો શું એમ કહીને બધા કામ કરાવી
લેવાના...? )

અને સહુથી જક્કાસ તો આ...!
10. એ...ઈ...! કાગો લઇ ગ્યો, જો....!

(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો
ના હોય, એ વખતે..!!)
.😜☺😊
.
.😝😜😘😜
.
.😝😚😜😜😘
તમે પણ જો આ ના શિકાર બન્યા હો,
તો જરૂરથી શેઅર કરજો..!😛😝😝😜😃
[11/18, 4:15 PM] Mansukhbhai Prajapati: An Indian Passport Holder can now travel to 59 countries without Visa...

These are the 59 nations which Indians can travel without any visa or visa on arrival.
1. Bhutan
2. Hong Kong
4. South Korea (Jeju)
5. Macau
6. Nepal
7. Antarctica
8. Seychelles
9. FYRO Macedonia
10. Svalbard
11. Dominica
12. Grenada
13. Haiti
14. Jamaica
15. Montserrat
16. St. Kitts & Nevis
17. St. Vincent & Grenadines
18. Trinidad & Tobago
19. Turks & Caicos Islands
20. British Virgin Islands
21. El Salvador
22. Ecuador
23. Cook Islands
24. Fiji
25. Micronesia
26. Niue
27. Samoa
28. Vanuatu
29. Cambodia
30. Indonesia
31. Laos
32. Thailand
33. Timor Leste
34. Iraq (Basra)
35. Jordan
36. Comoros Is.
37. Maldives
38. Mauritius
39. Cape Verde
40. Djibouti
41. Ethiopia
42. Gambia
43. Guinea-Bissau
44. Kenya
45. Madagascar
46. Mozambique
47. Sao Tome & Principe
48. Tanzania
49. Togo
50. Uganda
51. Georgia
52. Tajikistan
53. St. Lucia
54. Nicaragua
55. Bolivia
56. Guyana
57. Nauru
58. Palau
59. Tuvalu

BJP GOVERNMENT DONE THIS FACILITY TO BHARAT

Get your passports and bags ready!!! ✈✈
[11/18, 4:31 PM] Ramde Dangar: રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.

- ઝવેરચંદ મેઘાણી
[11/18, 4:35 PM] Ramde Dangar: http://rkdangar.blogspot.com/2015/11/blog-post_3.html
[11/18, 4:40 PM] ‪+91 98257 73147‬: Lovely msg .... Plz read ....!!!!

" इन्सान ,
घर बदलता है ...
लिबास बदलता है ...
रिश्ते बदलता है ...
दोस्त बदलता है ...
फिर भी परेशान क्यों रहेता है ....
क्योकि वो खुद को नहीं बदलता ... "

इसलिए मिर्ज़ा ग़ालिब ने कहा था :
" उमर भर ग़ालिब यही भूल करता रहा ,
धूल चहेरे पे थी और आयना साफ करता रहा !!! "
[11/18, 5:19 PM] Kavi Jalrup: ઉદ્યાનમાં
એક પતંગિયું
પુષ્પ પાસે ભમી પ્રેમ કરતુ ' તું
એક અજાણ્યા
ક્રૂર ,ઘાતકી માણસે
પતંગિયા ની પંખો કાપી
મસળી નાખ્યું
જમીન પર ફેંકીને ચાલ્યો ગયો
ફૂલ પણ જમીન પર
હસતા હસતા ખરી પડ્યું,
થોડોક જીવ હતો
આકાશ તરફ મીટ માંડીને કહ્યું
ભગવાનને
પ્રેમ કરવો ગુનો છે
મીરાં ની જેમ
ઝેરનો કટોરો આપ્યો હોત તો
હસતા હસતા તેને પી જાત
અમારો પ્રેમ અમર તો રેત.

કવિ જલરૂપ
મોરબી
[11/18, 6:09 PM] ‪+91 98793 10129‬: जिम्मेदारिया जब कंधो पर पढ़ती है
तो अक्सर बचपन याद आता है..!!"🃏
[11/18, 6:09 PM] ‪+91 98793 10129‬: गरिब की थाली में पुलाव आया हें........ लगता हें शहेर में फीर चुनाव आया हें.....!!!!!✋🌻 🕧
[11/18, 6:37 PM] Yogendraji: Did You Know These Everyday Things Had Names?

Glabella - The space between your eyebrows is called a glabella.

Petrichor - The way it smells after the rain is called petrichor.

Aglet - The plastic or metallic coating at the end of your shoelaces is called an aglet.

Barm - The foam on beer is called a barm.

Wamble - The rumbling of stomach is actually called a wamble.

Vagitus - The cry of a new born baby is called a vagitus.

Tines - The prongs on a fork are called tines.

Phosphenes - The sheen or light that you see when you close your eyes and press your hands on them are called phosphenes.

Box Tent - The tiny plastic table placed in the middle of a pizza box is called a box tent.

Overmorrow - The day after tomorrow is called overmorrow.

Minimus - Your tiny toe or finger is called minimus.

Agraffe - The wired cage that holds the cork in a bottle of champagne is called an agraffe.

Vocables - The 'na na na' and 'la la la', which don't really have any meaning in the lyrics of any song, are called vocables.

Interrobang - When you combine an exclamation mark with a question mark (like this ?!), it is referred to as an interrobang.

Columella Nasi - The space between your nostrils is called columella nasi.

Armscye - The armhole in clothes, where the sleeves are sewn, is called armscye.

Dysania - The condition of finding it difficult to get out of the bed in the morning is called dysania.

Griffonage - Unreadable hand-writing is called griffonage (Are you reading this dear doctors?)

Tittle - The dot over an “i” or a “j” is called tittle.

Crapulence - That utterly sick feeling you get after eating or drinking too much is called crapulence.

Brannock Device - The metallic device used to measure your feeet at the shoe store is called Brannock device.
...
(साभार... रजू कर्युं...)
[11/18, 6:45 PM] Ramde Dangar: કાચો છું તો સમજણ આપ .
કાં તો પાછું બચપણ આપ.
[11/18, 6:46 PM] Sonalben chauhan: વિજ્ઞાનના એક શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ઇયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કુતુહલ વશ પુછ્યુ , “ સર, ઇયળમાંથી પતંગિયુ કેવી રીતે બની શકે ? એને પાંખો કેવી રીતે આવે ?” શિક્ષકે આ વિદ્યાર્થીને સમજાવવાને બદલે એવું કહ્યુ કે કાલે આપણે બધા ક્લાસમાં જ આ બાબતે પ્રેકટીકલ જોઇશું.
બીજા દિવસે શિક્ષક ક્લાસમાં એક કોસેટો લાવ્યા.

બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરીને કહ્યુ , “ જુવો , આ કોસેટામાંથી ઇયળ બહાર નીકળશે અને પછી એ ઇયળને પાંખો ફુટશે અને ઇયળમાંથી એ પતંગિયુ બની જશે. આ માટે સમય લાગશે તમારે બધાએ ધિરજ રાખીને ધ્યાનથી આ ઘટનાને જોવાની છે.” શિક્ષક આટલી સુચના આપીને જતા રહ્યા.

હવે શું થાય છે એ ઉત્સુકતા સાથે બધા વિદ્યાર્થીઓ કોસેટોને જોવા લાગ્યા. થોડીવારમાં કોસેટાનો થોડો ભાગ તુટયો. ઇયળ બહાર આવવા માટે ખુબ સંઘર્ષ કરતી હતી. એને કોસેટોમાંથી બહાર નિકળવામાં ખુબ તકલીફ પડી રહી હતી. ઇયળ કોશેટામાંથી બહાર આવવા તરફડતી હતી એ જોઇને એક વિદ્યાર્થીને તેની દયા આવી. એણે કોસેટોને તોડીને ઇયળને સરળતાથી બહાર નિકળવામાં મદદ કરી.

ઇયળને કોસેટોમાંથી બહાર નીકળવામાં બહુ ઝાઝો સંઘર્ષ ન કરવો પડ્યો. પરંતું બધાના આશ્વર્ય વચ્ચે ઇયળમાંથી પતંગિયુ બનવાને બદલે એ ઇયળ મૃત્યુ પામી. થોડીવારમાં શિક્ષક ત્યાં આવ્યા. ઇયળને મરેલી જોઇને જ એ પરિસ્થિતી પામી ગયા. એમણે બધા જ વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યુ , “ તમે ઇયળને મદદ કરીને પતંગિયાને જન્મતા પહેલા જ મારી નાખ્યુ છે.કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે ઇયળે જે મથામણ કરવી પડે છે તેના પરિણામે જ તેને પાંખો ફુટે છે અને એ પતંગિયુ બને છે.”

શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિક પેદા ન કરી શકે તેમ સંઘર્ષ મુકત જીવન ક્યારેય પરિસ્થિતીઓ સામે લડવા માટે સક્ષમ ન બનાવી શકે.

🙏 Good evening 🙏
[11/18, 6:51 PM] Sonalben chauhan: સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડ મા પડેલ ૧૦ પથારીઓ પાસે જઈને દરેકના ઓશીકા પાસે રૂ.૧૦૦૦ નુ કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ચુપચાપ નીકળી ગયો.

ઘરે આવતાં જ મા એ પૂછ્યુ, "કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો ?

એણે હસીને જવાબ આપ્યો હા.. મા... 😊


.... Agnat ...
[11/18, 6:54 PM] Bharatbhai Kanabar: मित्रो

आज जलाराम बापा नी जन्मजयंती छे ते निमिते बापा नी अमृतवाणी नी एक नानी जलक सेन्ड करु छु.

🙏🏻 जय जलाराम 🙏🏻


धन्य धरा सौराष्ट्र नी पाक्या संत अनेक.

ए संतो मा संत अनोखा जलाराम पण एक.

पावन धरती वीरपुर नी ज्या जन्मिया जलाराम.

राजबाई मा राजी थाय हरखिया पिता प्रधान.

कारतक सुद सातम हती वार हतो सोमवार.

अढारसो छपन मा आविया दुखियो ना आधार.

वृद्ध संते आपिया ता एक'दी एवा आशीर्वाद.

मैया तारे घेर जन्मसे राम तणो एक दास.

अभिजीत नक्षेत्रे जनमिया जोगी जलाराम.

जे नक्षत्रे जनमिया'ता खुद कृपा सिंधु श्री राम.

फरि पाछा वृद्ध संत पधारिया राजबाई माँ ने घेर.

जोई जला ने ए बोलिया छे श्री राम नी थई महेर.

त्यार पछी तो जलाराम ने राम नी लगनी लागी.

बाड जला ना मनमंदिर मा जणणण झांजर वागी.

चौद वर्ष ना जलाराम ने ज्यारे जनोई अपाई.

मात पिता ने सगा सबंधी मन मा खूब हरखाई.

राजबाई माँ ने त्रण दिकरा ने त्रण दिकरीओ थाय.

बोघो जलो ने देवजी ए त्रण भाइयो गणाय.

भणी गणी होशियार थई ने भणतर छोड़ी दिधु.

चाँद्राणी कुल ने उज्वल करवा राम नु शरणु लिधु.

आटकोट गामे जलाराम नी सगाई नक्की थाई.

प्रागजी ठक्कर ना कुलवान दिकरी मलिया छे विरबाई.

आ संसार नी मायाजाल मा मुजने शीद ने नाखो.

एवो अभिप्राय जलारामे पिता पासे नाखियो.

वालजीकाकाए भत्रीजा ने व्हाल थकी समजावीयो.

भक्ति करवा गृहस्थीधर्म उत्तम मार्ग बतावियो.

वालजीकाका ना वचन साम्भडि जलाराम एम् बोलिया.

जेवी मारा राम नी मरजी अंतर पडदा खोलिया.

रामभक्ति नो रंग लागियो छे जलाराम ने एवो.

सेवा काजे संत जन्मियो जाने जोव जेवो.

साधू संत भाडी ने हैयु खूब हरखाय.

भेट पूजा ने भोजन आपी जलाराम राजी थाय.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/18, 7:03 PM] Ravi Dangar Morbi: એક ક્ષણના જો બે ફાંટા થઈ જશે
આપણા આ ચ્હેરા ખુલ્લા થઈ જશે

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે

તું પવનમાં આ ત્વચાને વ્હેતી કર
પારદર્શક સાવ કાયા થઈ જશે

આયનાની આ નદી સુકાતી રહી
કેટલાં પ્રતિબિંબ કોરાં થઈ જશે

શબ્દની આ તો સુરંગો જીવલેણ
પગ જરા મૂકો ને ફૂરચા થઈ જશે

મનોજ ખંડેરિયા
[11/18, 7:13 PM] Ramde Dangar: ઇસ્વરને  એટલી આશ કે . . .

“ના કશુ માંગુ તુ મારા હાથ ખાલી રાખજે

બસ સહેજ ખુદારિ ખુમારી ને ધિરજ આપજે.”

સાભાર
[11/18, 7:30 PM] Merja Bhavikbhai: "અજાણી છોકરી" 
પૂછી ગઈ સરનામું આવીને !

પછી શું .. ?

છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવી ને . .... ... ?
[11/18, 7:30 PM] Merja Bhavikbhai: દિલ ના ધબકારા પૂછતાં રહ્યા અમને કે કોના માટે ધડકવું અમારે
મેં કીધું નામ તો નઈ લેવાય કેમ કે પ્રેમ સફળ ઓછો ને બદનામ વધારે થાય છે
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: પરસેવાની
શાહીથી જે લખે છે ઇરાદાઓ..
એમના
નસીબના પન્ના કોરા નથી હોતા…
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: જો પડછાયો કદ કરતાં અને વાતો હેસીયત કરતા મોટી થવા લાગે ત્યારે સમજવું કે સુરજ આથમવાનો સમય થયો છે ...!!
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: "સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે ,પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યા રે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે."
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના

રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: આટલુ પણ ખરાબ વર્તન ના કર જિંદગી, અમે ક્યા તારી દુનિયામા વારંવાર આવવાના છીઍ.!!
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: અજવાળું ઉધાર લઇને દિવસ ઉગાડયો,
બે છેડા ભેગા કરતાં તો સાંજ પડી ગઇ.
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: થોડી ક્ષમા તું મારા નામે ઉધારી દે,

તારી તો લાગણીની આખી દુકાન છે...🍂🌹
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે :" જિંદગીતો ચાલતીજ રેહવાની ".
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: જિંદગી કહે મને એટલી માણો જિંદગી કે ,
જે દિવસે મોત સામે આવે તો એને લાગે કે સાલુ જિંદગી તો મારે પણ એક વાર જીવવી જ જોઇએ......
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: સુખ કમાવી ને લાવ્યા દરવાજામાંથી..

ન પડી ખબર, કે ઉંમર ક્યારે
નીકળી ગઈ બારીમાંથી..!
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: તમે હો કે ન હો, પડતો નથી કંઈ ફેર દ્રષ્ટીમાં,
ઉજાસે જોયા એમ જ અંધકારે તમને જોયા છે.
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: ચહેરા મા ચહેરો જોવ તારો. ..

બસ એજ. ....પ્રેમ મારો
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: જિંદગી ઍ પોતાના સવાલો બદલી નાખ્યા અને સમયે પોતાના હાલત, અમે તો આજે પણ ત્યાજ છીઍ જ્યા પહેલા હ્તા, બસ લોકો ઍ પોતાના ખયાલાત બદલી નાખ્યા.!
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા જરૂર
ખોલી જાય છે...
કાં તો હૃદયના !
કાં તો આંખોના !!
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: ફક્ત આશીર્વાદ માંગીએ ને
આખે આખા ઇશ્વર મળે..
બસ એ જ "દિકરી"..!!!
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: ચાલ વહાલ વાવી જોઈએ,,,
ઉગે છે શું તપાસી જોઈએ..!!

💔....
[11/18, 7:44 PM] Merja Bhavikbhai: બે હ્રદયની લાગણીઓના મેળાપ એટલી અસર કરે છે ,એકની આંખ ભીની થાય તો બીજાનું હ્રદય રડે છે !!
[11/18, 7:50 PM] ‪+91 98257 73147‬: 🌹ईश्वरीय परिवार🌹

आंसुओं को बहुत समझाया तनहाई मे आया करो,
महिफ़ल मे आकर मेरा मजाक ना बनाया करो !
आँसूं बोले . . .
इतने लोग के बीच भी आपको तनहा पाता हू,
बस इसलिए साथ निभाने चले आता हूँ !
जिन्दगी की दौड़ में,
तजुर्बा कच्चा ही रह गया...
हम सिख न पाये 'फरेब'
और दिल बच्चा ही रह गया !
बचपन में जहां चाहा हंस लेते थे,
जहां चाहा रो लेते थे...
पर अब मुस्कान को तमीज़ चाहिए
और आंसुओ को तन्हाई !
हम भी मुस्कराते थे कभी बेपरवाह अन्दाज़ से...
देखा है आज खुद को कुछ पुरानी तस्वीरों में !
चलो मुस्कुराने की वजह ढुंढते हैं...
तुम हमें ढुंढो...
हम तुम्हे ढुंढते हैं
[11/18, 9:05 PM] Ramde Dangar: समय एक सा नहीं रहता
यारो,
सबका बदलता है...

जो कपडे अंग्रेजों के गवर्नर
पहनकर लोगों को डराते थे वो
आज हमारे बैंडबाजा वाले पहनते है

😂😂😄😄
[11/18, 9:31 PM] Manishbhai Maheta: : पेरिस हमले पर आज निदा फ़ाज़ली जी के ये दो शेर याद आ रहे हैं -

हर बार ये इल्ज़ाम रह गया..!
हर काम में कोई काम रह गया..!!
नमाज़ी उठ उठ कर चले गये मस्ज़िदों से..!
दहशतगरों के हाथ में इस्लाम रह गया..!!

खून किसी का भी गिरे यहां
नस्ल-ए-आदम का खून है आखिर
बच्चे सरहद पार के ही सही
किसी की छाती का सुकून है आखिर

ख़ून के नापाक ये धब्बे, ख़ुदा से कैसे छिपाओगे?
मासूमों के क़ब्र पर चढ़कर, कौन से जन्नत जाओगे?

कागज़ पर रख कर रोटियाँ, खाऊँ भी तो कैसे . . . . खून से लथपथ आता है, अखबार भी आजकल .

दिलेरी का हरगिज़ ये काम नहीं है
दहशत किसी मज़हब का पैगाम नहीं है ....!
तुम्हारी इबादत, तुम्हारा खुदा, तुम जानो..
हमें पक्का यकीन है ये कतई इस्लाम नहीं है....!!

posted from Bloggeroid

No comments:

Post a Comment