Saturday 14 November 2015

Sahitya Vartul ni Aaj

[11/14, 12:09 AM] ‪+91 98984 48974‬: बार बार रफू करता रहता हूँ जिन्दगी की जेब...!!!
कम्बखत फिर भी निकल जाते हैं, खुशियों के कुछ लम्हें...!!!g.n. j.s.k
[11/14, 12:10 AM] Kavi Jalrup: મને પળ પળ
હર પળ પળ પળ સમય .

જે મળતાં મળતાં ફેલાતો જાય ,
તે રડતાં રડતાં રેલાતો જાય .
હર પળ પળ પળ સમય ...

જે ઝરણા માફક વહેતો જાય ,
તે રામનું નામ કહેતો જાય .
હર પળ પળ પળ સમય ...

જે ભીતર ભીતર તરતો જાય ,
તે વાતો વાતોમાં ખરતો જાય.
હર પળ પળ પળ સમય ...

કવિ જલરૂપ
મોરબી
[11/14, 6:41 AM] prof Satishbhai Dangar: ધૂની માંડલિયા.
જન્મ તા.14/11/1944.
જન્મ સ્થળ: ઝીંઝુવાડા.
જિ.- સુરેન્દ્રનગર.
ગઝલ સંગ્રહ"માછલી સાથે જ દરિયો નીકળ્યો"
ગીત અને ગઝલ " પ્લસ-માઇનસ".
[11/14, 6:58 AM] prof Satishbhai Dangar: " માછલી સાથે દરિયો નીકળ્યો
લ્યો ૠણાનુબંધ પાછો નીકળ્યા"
ધૂની માંડલિયા.
[11/14, 6:58 AM] JetapariyaSir: 🌹🌹Good morning🌷🌷
🌷🌷gulabi shub savar 🌹🌹
[11/14, 6:59 AM] prof Satishbhai Dangar: ખૂબ આભાર સહેબજી.
[11/14, 6:59 AM] prof Satishbhai Dangar: શુભ સવાર મિત્રોને.
[11/14, 7:09 AM] prof Satishbhai Dangar: " સૂયઁ તારા દેશમાં મંદિર ઉપર
રોજ ઝાકળનો હજી વધ થાય છે"
------ધૂની માંડલિયા.
[11/14, 8:10 AM] prof Satishbhai Dangar: મિત્રો, આજે " બાળદિન ".
રંગે-ચંગે ઊજવણી કરવાની છે.
[11/14, 8:21 AM] ‪+91 98257 73147‬: बीत गया जो साल, भूल जाएँ,
इस नए साल को गले लगायें,

करते है दुआ हम रब से सर झुकाके.
ईस साल सारे सपने पुरे हो आपके.

*नया साल मुबारक*
😃🙏🏻😃

A Very Happy New Year
🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉
[11/14, 9:02 AM] Ramde Dangar: 2 पल " की जिन्दगी के

" 2 असूल "

" निखरो " फूलों की तरह
और
" बिखरो " खुशबू की तरह

जेसा हमारा बचपन था

🙏🌹
[11/14, 9:27 AM] Ramde Dangar: …હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુવા ;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક ;

લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર ;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર ;
પોરનાં ટાણાં વયાં જાય –
ત્યાં તો ભાઇ રે મોટો થાય !…

ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે ;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઇને ઘેર હાથીની રે જોડ !…

ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંસે ભૂલી ફરું ;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડમાં જઇ પેઠો ;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો !…


        – ઝવેરચંદ મેઘાણી 
[11/14, 9:28 AM] JetapariyaSir: चाले आपणे फरवा जईअ
पाटी पेन दफतर फफतर आघा करीअे

थाकी ग्या अेकधारा लेशन लेशन रमता
वेफर फेफर सेन्डवीचना स्वादो खोटा खमता
तलसाळीने बोरां मठिया गमतुं खावा जईअे
चालो आपणे फरवा जईअे.....

क्लासना बिलेक बोर्ड कनडे पुसितक पानां
रोज वधारे बेज चरी जाय छे सपनां छाना
लीमडी पीपळी डाळे पाने मळवा जईअे
चालो आपणे फरवा जईअे.....

टोळी लईने दरिया पार नीकळवा देडी जईअे
खळखळ झरळा नदी पटमां पांचिका थईअे
दादानो डंगोरो लईने आवड बावड पडखे रहीअे
चालो आपणे फरवा जईअे....
[11/14, 9:46 AM] ‪+91 99980 82852‬: 💥💥 काश हमारे कॉलेज में ऐसा सिस्टम होता .........


परीक्षा में तीन फ़ैल होने वाले दोस्त आपस में अपने नंबर जोड़ लेते और यूनिवर्सिटी में टॉप कर लेते।😎😎😎😎। जैसा बिहार चुनाव में हो गया
[11/14, 9:47 AM] +919879969024: मैं हर किसी के लिए, अपने आपको अच्छा साबित नहीं कर सकता, लेकिन मै उसके लिए बेहतरीन हूं जो मुझे समजते है l

Good morning
Have a great day today
[11/14, 9:55 AM] Ramde Dangar: ક્યાંય તારા નામની તકતી નથી.

સલામ તારી સખાવતને એ હવા –

ધુની માંડલિયા
[11/14, 9:57 AM] Ramde Dangar: ચલ પેલા મુન પર ફરવા જઈએ
કાર્ટુન બની રમવા જઈએ આ
પેન્ટ શર્ટ ફાડી , કાઢી,
ચલ ડાયપરમાં દોડવા જઈએ

આશું રોજ રોજ સરવાળા બાદબાકી
એજ પળોજણ ઉધાર જમાની
કક્કો શીખી, ફરી એકડો ઘુંટવા, 
ચલ પેલા બાલમંદિરમાં જઈએ
[11/14, 9:58 AM] Ramde Dangar: 👆ચિરાગ ઝા “ઝાઝી”
[11/14, 10:01 AM] ‪+91 99253 54445‬: Don’t regret knowing the people that come into your life… Good people give you Happiness, Bad ones give you Experience. The Worst ones give you Lessons, And the Best ones give you Memories! ~~
Life is Beautiful…
[11/14, 10:02 AM] Ramde Dangar: સતત ચાલવાનું અને થાકવાનું
પ્રણયમાં તો કાયમ આમ જ થવાનું.

પલાંઠી વળે તો મળે પદ પરમ, પણ –
કરું શું ? આ અંદર થતી આવ-જા નું

મુલાકાત ક્યાં ક્યાં થઈ આપણી આ ?
લખો ઠામ-ઠેકાણું એકેક ઘાનું.

હજી ભાગવાનું બને શક્ય સહુથી,
નથી શક્ય પોતા થકી ભાગવાનું.

ઊછળકૂદ કરતો નથી કેમ દરિયો ?
થયું મોત નક્કી કોઈ ખારવાનું.

મને એટલે તો ગમે જીવવાનું,
મરું તો થશે શું ? – શ્વસું એ હવાનું ?

તમે ચોર રીઢા તમારા જ ઘરના,
છતાં ક્યાં સૂઝે છે હજી જાગવાનું ?

પ્રભુ પાસ ‘ધૂની’ આ વરદાન માગે,
ગઝલ થઈ ભવોભવ અહીં જન્મવાનું.
[11/14, 10:35 AM] Hiteshbhai Mandli: 👭👬👫👭👬👫👭👬👫👭👬

बच्चे देश का भविष्य हैं। इसलिए हमें सभी बच्चों की शिक्षा की तरफ ध्यान देना चाहिए। बच्चों के रहन-सहन के स्तर ऊंचा उठाना हमारी प्राथमिकता होनी चाहिए। इन्हें स्वस्थ, निर्भीक और योग्य नागरिक बनाने का प्रयास किया जाना चाहिए। यह बाल दिवस का संदेश है।

बाल श्रम रोधी कानूनों को सही मायनों में पूरी तरह से लागू किया जाना चाहिए। अनेक कानून बने होने के बावजूद बाल श्रमिकों की संख्‍या में वर्ष दर वर्ष वृद्धि होती जा रही है। इन बच्चों का सही स्थान कल-कारखानों में नहीं बल्कि स्कूल है।

बाल दिवस हमें संदेश देता है की हम चाचा नेहरू की तरह देश भक्त और परिश्रमी बनें.
उनके सपनों को पूरा करें साथ ही यह राष्ट्र का भी कर्तव्य है की वह बच्चों की शिक्षा और स्वास्थ्य की तरफ पूरा ध्यान दें.

👦🏼Happy Childrens Day..👧🏼

👬👭👫👬👭👫👬👭👫👬👭

From:
Afzal Hingora
[11/14, 11:11 AM] prof Satishbhai Dangar: અમે વન- વગડે રમવા ગ્યા'તા
નાના નાના ઝરણાં સાથે ફરવા ગયા'તા
કોઈ ચકલી આવી ચાંચ બોળે
કાબર આવી દેકારો કરી મૂકે
કોઈ મોટી પાંખ વાળું પંખી આવે ને
ચકલી કાબર ભાગ્યા' તા.--અમે વન.
જોયો નથી હાવજ કેમ પાણી પીએ
વાંદરો અમથો ઠેકમ્ ઠેક કરે,
હળવે હળવે હઇણકા આમ-તેમ જોઇ,
ડોક લંબાવી પીવા આયવા'તા. અમે વન...
આડા અવળા વાંકા ચૂકા મારગે
ઝરણાએ અમને ખૂબ ફેરવ્યા
કયાંક થોડાંકજ ઉંડા બાકી તો
સાવ છીછરા, ખળખળ વહ્યા'તા. અમે વન વગડે..
સતિષ ડાંગર.
[11/14, 11:14 AM] Maqbulbhai Valera: Munavvar Rana...

हर एक आवाज़ अब उर्दू को फ़रियादी बताती है
यह पगली फिर भी अब तक ख़ुद को शहज़ादी बताती है

कई बातें मुहब्‍बत सबको बुनियादी बताती है
जो परदादी बताती थी वही दादी बताती है

जहाँ पिछले कई बरसों से काले नाग रहते हैं
वहाँ एक घोंसला चि‍ड़‍ियों का था दादी बताती है

अभी तक यह इलाक़ा है रवादारी के क़ब्‍ज़े में
अभी फ़‍िरक़ापरस्‍ती कम है आबादी बताती है

यहाँ वीरानियों की एक मुद्दत से हुकूमत है
यहाँ से नफ़रतें गुज़री है बरबादी बताती है

लहू कैसे बहाया जाय यह लीडर बताते हैं
लहू का ज़ायक़ा कैसा है यह खादी बताती है

ग़ुलामी ने अभी तक मुल्‍क का पीछा नहीं छोड़ा
हमें फिर क़ैद होना है ये आज़ादी बताती है

ग़रीबी क्‍यों हमारे शहर से बाहर नहीं जाती
अमीर-ए-शहर के घर की हर इक शादी बताती है

मैं उन आँखों के मयख़ाने में थोड़ी देर बैठा था
मुझे दुनिया नशे का आज तक आदी बताती है
[11/14, 11:23 AM] Marvaniya Nileshbhai: बच्चों के छोटे हाथों को चाँद सितारे छूने दो
चार किताबें पढ़कर ये भी हम जैसे हो जायेंगे
(निदा फ़ाज़ली)

Happy Children's Day.....
[11/14, 11:35 AM] Manishbhai Maheta: एक सुकून कि तालाश मे,
ना जाने कितनी बेचैनियाँ पाल लीं.
और लोग कहते हैं,
हम बड़े हो गये और हमने ज़िन्दगी संभाल ली.
: बचपन में सबसे अधिक पूछा गया एक सवाल ।
-बड़े होकर क्या बनना है....?
अब जाकर जवाब मिला ।
-फिर से बच्चा बनना है ....!!
Happy children's day
🙏🏻💐good morning💐🙏🏻
[11/14, 2:10 PM] ‪+91 98257 73147‬: 🍫👦🏻🍳👧🏻🍬👧🏻🍟👦🏻🍫

"रोने की वजह न थी
हसनेका बहाना न था
क्यो हो गए हम इतने बडे
इससे अच्छा तो वो बचपन का
जमाना था.! "

Happy Children's Day..!!

🍫👦🏻🍳👧🏻🍬👧🏻🍟👦🏻🍫
[11/14, 2:11 PM] ‪+91 98257 73147‬: 💐🌸 एक चिन्तन 🌸💐


मैंने एक फूल से कहा. ..!
कल तुम मुरझा जाओगे
फिर क्यों मुस्कुराते हो?
व्यर्थ में
यह ताजगी किसलिए लुटाते हो?

फूल चुप रहा -
इतने में एक तितली आई
पल भर आनंद लिया, उड गई,

एक भौंरा आया
गान सुनाया, सुगंध बटोरी,
और आगे बढ गया,

एक मधुमक्खी आई
पल भर भिनभिनाई
पराग समेटा,
और झूमती गाती चली गई,

खेलते हुए एक बालक ने
स्पर्श सुख लिया, रूप-लावण्य निहारा,
मुस्कुराया और खेलने लग गया|

तब फूल बोला-
|| मित्र ||
क्षण भर को ही सही
मेरे जीवन ने कितनों को सुख दिया

क्या तुमने भी कभी ऐसा किया?

कल की चिन्ता में
आज के आनंद में विराम क्यो करूँ!

माटी ने जो रूप, रंग, रस, गंध दिए
उसे बदनाम क्यो करूँ!

मैं हँसता हूँ
क्योंकि हँसना मुझे आता है,

मैं खिलता हूँ
क्योंकि खिलना मुझे सुहाता है,

मैं मुरझा गया तो क्या
कल फिर एक नया फूल खिलेगा
न कभी मुस्कान रुकी हैं,
न......ही || सुगंध ||

जीवन तो है
इसी तरह चलेगा |


🙏🏻"खुश रहिये, मुस्कुराते रहिये और अपनों को भी खुश रखिए |"💐
[11/14, 2:18 PM] Manishbhai Maheta: રૂમાલ આંખનાં આંસુ લૂછે છે જ્યારે પ્રેમ એ આંસુનું કારણ ભૂંસે છે.
[11/14, 2:20 PM] Manishbhai Maheta: મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ તેને છીનવી શકતું નથી
- અજ્ઞાત
[11/14, 2:22 PM] Manishbhai Maheta: अब ये न पूछना की..
ये अल्फ़ाज़ कहाँ सेलाता हूँ,
कुछ चुराता हूँ दर्द दूसरों के,
कुछ अपनी सुनाता हू
[11/14, 2:24 PM] Manishbhai Maheta: ચા ની લારી વાળાએ જયારે પૂછ્યું ; ચા સાથે શું લેશો ?
હૈયે આવીને શબ્દો પાછા ફર્યા ; જુના મિત્રો મળશે ?
[11/14, 2:33 PM] P V RathodSir: આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તુ સંચરી.

ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.

આઠ દસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?...

- સૌમ્ય જોષી
Gazals
[11/14, 2:56 PM] JetapariyaSir: चालो जईअे

चालो आपणे फरवा जईअे
पेन दफतरथी आघा थईअे

थाकी गिया अेकधारा लेशन लेशन रमता
वेफर सेन्डवीच पाछळ खोटे खोटुं भमता
बोर चणाने शींग रेवडी गमतुं खावा जइअे
चालो आपणे फरवा जईअे....

काळा पाटियां लेशन फेशन पुस्तक पानां
सोनेरी पलपल सपनन चरी जाय छे छानां
लीमडो पीपळो डाळ डाळ थई अडवा जईअे
चालो आपणे फरवा जईअे....

टोळी लई तोकानी घरघर रमत पकडंपकडी
कलकल झरना रेती पटनां पांचिका थई जडी
आंबली पीपळी दावे परीनो देश जोवा जईअे
चालो आपणे फरवा जईअे....
[11/14, 3:03 PM] Maqbulbhai Valera: હોત તું પથ્થર તો સારું થાત કે,
હું તને પૂજી શકત પૂછ્યા વગર.
[11/14, 3:08 PM] Yogendraji: અંગૂઠાની રમત છોડીને જોઈએ,

આજે સૌને રૂબરૂ મળીને જોઈએ!
[11/14, 3:08 PM] Yogendraji: शायद कोई तराश कर किस्मत सँवार दे,
यह सोच कर हम उम्र भर पत्थर बने रहे..!!
[11/14, 3:08 PM] Yogendraji: मर्ज़ी है तेरी ए मेरे दोस्त , भूल जाना या याद रखना
तू याद था याद है और याद रहेगा , ये याद रखना
[11/14, 3:08 PM] Yogendraji: त्यौहारों के बहाने...

रिश्ते घर तो लौटते हैं... ...
[11/14, 3:51 PM] Ravi Dangar Morbi: ચકલીનું બચ્ચું એની મા ને પૂછે છે કે ‘ મા, વિશ્વ કેટલું મોટું છે ?’ ચકલી પોતાની બે પાંખો ફેલાવીને, બચ્ચાને એમાં છુપાવી લે છે અને કહે છે, ‘બસ બેટા, આટલું જ !
[11/14, 4:09 PM] Manishbhai Maheta: છાંયડાની ખોજમાં આં જિંદગી કાઢી નાખી
રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી

તુ ભલે કહે કે આપણા વચ્ચે ઘણી સમાનતા છે
પણ ફરક પણ ફક્ત એટલો જ કે
તું અંતર રાખે છે ને હું તને
અંતરમાં રાખુ છુ...!!
[11/14, 4:11 PM] Manishbhai Maheta: કોઈ વિરલ મિલનની મારી ઝંખના હતી,
શબ્દોની શોધખોળમાં વર્ષો વહી ગયાં...
[11/14, 4:12 PM] Manishbhai Maheta: કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.
[11/14, 4:26 PM] Sonalben chauhan: Aaj Aa gazal ganganavanu man thay chhe....


Ye daulat bhi le lo ye shohrat bhi le lo
Bhale chhin mujhse meri jawani
Magar mujhko lota de bachpan ka sawan
Woh kagaz ki kashti wo barish ka pani - 2

Muhalle ki sabse purani shaan
Woh bhudhiya jise bache kehte the naani
Woh naani ki bato me pariyo ka dera
Woh chehre ki jhuriyo me sadiyo ka khera
Bhulaye nahi bhul sakta hai koi
Bhulaye nahi bhul sakta hai koi
Woh chhoti si raat wo lambi kahani - 2

Kadi dhup me mai ghar se na niklna
Woh chidiya wo bulabul wo titliyo ka ghar
Woh gudiya ki shadi pe ladna jhagdana
Woh jhulo se girna wo girke sambhalna
Woh pipal ke chhalo ke pyare se kante - 2
Woh tuti huyi churiyo ki nishani
Woh kagaz ki kashti wo barish ka pani - 3

Kabhi ret ke unche tiilon pe jana
Gharounde banana banake mitana
Woh masum chahat ki tasvir apani
Woh khawabo khilono ki jagir apani
Na duniya ka gam tha na rishton ke bandhan - 2
Badi khubasurat thi woh zindgani - 4
[11/14, 4:28 PM] Ramde Dangar: Watch "RKDANGAR KAGAJ KI KASTI show0" on YouTube - https://youtu.be/dDAOCTED5Tk
[11/14, 4:59 PM] VadsolaSir: 
सुख भी बहुत हैं परेशानियाँ भी बहुत हैं
जिंदगी में लाभ हैं तो हानियाँ भी बहुत हैं

क्या हुआ जो प्रभु ने थोड़े गम दे दिए
उस की हम पर मेहरबानियाँ भी बहुत हैं !!


[11/14, 5:03 PM] VadsolaSir: आज कितने भी महंगे जूते पहन लो, लेकिन वैसी
फीलिंग नहीं आती,
.
.
.
जैसी बचपन में "पुचु-पुचु" वाले जूते पहन कर आती थी..
[11/14, 7:44 PM] +919879969024: 🍂इतनी चाहत तो लाखो रुपये पाने की भी नही होती ...
जितनी बचपन की तस्वीर देखकर बचपन में जाने की होती हैं ...🍂


Happy children day
👬👬👬👬👬👬

Good morning...
☺☺☺☺☺☺☺ 🎈🎈🎈🎈🎈🎈👼🏻
[11/14, 7:44 PM] +919879969024: 👦🏻🍳👧🏻🍬👧🏻🍟👦🏻🍫

रोने की वजह न थी
हसनेका बहाना न था
क्यो हो गए हम इतने बडे
इससे अच्छा तो वो बचपन का
जमाना था!

Happy children day

👦🏻🍳👧🏻🍬👧🏻🍟👦🏻🍫
[11/14, 8:09 PM] Mayurbhai Patel: कुदरत ने भी आज क्या खूब रंग दिखलाया है,

कही है बच्चों की मासूमियत का त्यौहार,

तो कही शैतानियत का साया है
[11/14, 8:24 PM] Ramde Dangar: મહેલોની જરૂર હોય છે
માત્ર રહેવા માટે,


બાકી વસી જવા માટે તો

કોઈના ખોબા જેવડા
પ્રેમાળ દિલનો

એકાદ ખુણો જ કાફી હોય છે ...
[11/14, 8:37 PM] Ravi Dangar Morbi: આજે ૧૪ નવેમ્બર એટલે બાળદિન. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલ્લાહબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરૂ ઇંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયાં હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા.

કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી “નહેરુચાચા” કહેતા. નહેરુચાચાની યાદમાં એમના જન્મદિવસને “બાળદિન” તરીકે ઊજવવામાં આવે છે. આપણો ઇતિહાસ આજના દિવસે આ સ્વપ્નદૃષ્ટા અને શાંતિદૂત આપણા પ્રથમ વડાપ્રધાનને યાદ કરે છે. વૈશ્વિક રીતે બાળદિન ઊજવવાની શરૂઆત ઓક્ટોબર-૧૯૫૪થી થઈ હતી અને આજે પણ વૈશ્વિક રીતે ૨૦ નવેમ્બરના દિવસે બાળદિન ઊજવાય છે. નહેરુચાચાને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું. નહેરુચાચાના જીવનનો ધ્યેય ‘ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો’ એ હતો, તેથી તેઓએ આપણને ”આરામ હરામ હે”નો મંત્ર આપ્યો હતો.

બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ…..

ચાલ ને સખી, બાળક બનીએ

ફરી પા-પા પગલી માંડીએ

આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ

જીવનમાં નિર્દોષતા ભરીએ

કોઈને ફરિયાદ ન કરીએ

ચિંતા અને ફિકરની ફાકી કરીને

રોજ જીવન નવું જીવીએ

ફૂલ, પંખી ને પવનની દોસ્તી કરીએ

હાથમાં લઈને હાથને દોડીએ

દરિયાને કિનારે જઈને

શંખ, છીપ ને મોતી વીણીએ

દૂર ગગનમાં વસતાં પેલા

ચાંદ ને તારાની પાસે જઈએ

ચાલ ને સખી, બાળક બનીએ
[11/14, 9:06 PM] Manishbhai Maheta: हम तो फूलों की तरह अपनी आदत से बेबस है

तोडने वाले को भी खुशबू की सजा देते है
[11/14, 9:28 PM] Sudhakar Janisaheb: अर्ज किया है...

कि गुज़र चली है दबे पावं दिवाली की छुटटीया,

खयाल-ए-नौकरी आया तो आंखें भर आई..

😰😥😥
[11/14, 10:03 PM] Ramde Dangar: કોઈ છેતરી જાય મને ...
એ તો જાણે સમજાય છે .

પણ, હું છેતરું રોજ મને ...
એનો ખુલાસો ક્યાં થાય છે.

posted from Bloggeroid

No comments:

Post a Comment