Sunday 22 November 2015

Vartul Na Vinela Moti

[11/21, 5:35 AM] JetapariyaSir: आवन जावन चक्करमां फरतो भाग्यकर्म थइ जातो आ जीवडो
क्यारेक डगमग क्यारेक लगभग
क्यारेक झळहळ थइ जातो आ जीवडो

रोज सवारे सूरज किरणो माटीने तपावी टपला मारे पलपल ओछी करवा अंदर हळवा हाथे कुणो माटी चाकडे चडी फरी फरी घडो थई जातो आ जीवडो
आवन जावन चक्करमां फरतो....

लेणा चूकवे समय समयनां बंधन छोडी बांधी ताणी ताणी जोरशोरथी जडबामां धकेलाय त्यारे नानाे नानो साव नानो पण हुंहुं कार उपडे त्यारे थई वडो अवळचंडो
आवन जावन चक्करमां फरतो...
[11/21, 5:41 AM] Sudhakar Janisaheb: 🎭✏દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લે દોસ્ત,

મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે...🎭〽@nis﷼
[11/21, 5:41 AM] Sudhakar Janisaheb: 🎭✏કોઇની સાથે હસતા હસતા

એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ

સૌની આંખ ના પાણી

ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ

દોસ્તી માં શુ વળી માન અપમાન

બસ સૌના દિલમાં રહેતા આવડવું
જોઇએ...!!🎭〽@nis﷼
[11/21, 5:41 AM] Sudhakar Janisaheb: 🎭✏ખરું જો કહી દઉં તો વાતાવરણ પર

તમારાં નયનની અસર થૈ ગઈ છે. 🎭〽@nis﷼
[11/21, 5:41 AM] Sudhakar Janisaheb: 🎭✏कैसे कह दूं की महंगाई बहुत है।

मेरे शहर के चौराहे पर आज भी,

एक रूपये मे कई दुआएँ मिलती है।।🎭〽@nis﷼
[11/21, 6:46 AM] viraltrivedimorbi@gmail.com: નાનાને કયારેય .......... નબળો માનવાની ભૂલ નહીં કરતાં, કારણ કે ચમચી જેટલા 'મેળવણ' માં, તપેલી ભરેલા દુધ ને "જમાવી" દેવાની તાકાત સમાયેલી છે..!!🍂
[11/21, 7:38 AM] Bharatbhai Kanabar: हैं जिनके पास अपने तो
वो अपनों से झगड़ते हैं,

नहीं जिनका कोई अपना,
वो अपनों को तरसते हैं.

🙏🏻 सुप्रभात 🙏🏻
[11/21, 7:38 AM] Bharatbhai Kanabar: 🙏🏻 सुन्दरकाण्ड दोहा - 19 और 20 🙏🏻

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹

सुनि सुत बध लंकेस रिसाना।
पठएसि मेघनाद बलवाना।।
मारसि जनि सुत बांधेसु ताही।
देखिअ कपिहि कहाँ कर आही।।
चला इंद्रजित अतुलित जोधा।
बंधु निधन सुनि उपजा क्रोधा।।
कपि देखा दारुन भट आवा।
कटकटाइ गर्जा अरु धावा।।
अति बिसाल तरु एक उपारा।
बिरथ कीन्ह लंकेस कुमारा।।
रहे महाभट ताके संगा।
गहि गहि कपि मर्दइ निज अंगा।।
तिन्हहि निपाति ताहि सन बाजा।
भिरे जुगल मानहुँ गजराजा।
मुठिका मारि चढ़ा तरु जाई।
ताहि एक छन मुरुछा आई।।
उठि बहोरि कीन्हिसि बहु माया।
जीति न जाइ प्रभंजन जाया।।

दोहा-ब्रह्म अस्त्र तेहिं साँधा कपि मन कीन्ह बिचार।
जौं न ब्रह्मसर मानउँ महिमा मिटइ अपार।।19।।

🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹

ब्रह्मबान कपि कहुँ तेहि मारा।
परतिहुँ बार कटकु संघारा।।
तेहि देखा कपि मुरुछित भयऊ।
नागपास बाँधेसि लै गयऊ।।
जासु नाम जपि सुनहु भवानी।
भव बंधन काटहिं नर ग्यानी।।
तासु दूत कि बंध तरु आवा।
प्रभु कारज लगि कपिहिं बँधावा।।
कपि बंधन सुनि निसिचर धाए।
कौतुक लागि सभाँ सब आए।।
दसमुख सभा दीखि कपि जाई।
कहि न जाइ कछु अति प्रभुताई।।
कर जोरें सुर दिसिप बिनीता।
भृकुटि बिलोकत सकल सभीता।।
देखि प्रताप न कपि मन संका।
जिमि अहिगन महुँ गरुड़ असंका।।

दोहा-कपिहि बिलोकि दसानन बिहसा कहि दुर्बाद।
सुत बध सुरति कीन्हि पुनि उपजा हृदयँ बिषाद।।20।।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/21, 7:38 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻

कबीरा खड़ा बाज़ार में, मांगे सबकी खैर,
ना काहू से दोस्ती,न काहू से बैर.

अर्थ : इस संसार में आकर कबीर अपने जीवन में बस यही चाहते हैं कि सबका भला हो और संसार में यदि किसी से दोस्ती नहीं तो दुश्मनी भी न हो.

🌹🌷🍁🍀🌻🙏🏻🍁🍀🌷🌹
[11/21, 7:49 AM] Yogendraji: ……हर एक इंसान
हवामें उड़ता फिरता है,
….फिर भी ना जाने
.......ज़मीन पर
....इतनी भीड़ क्यों है...?
[11/21, 7:51 AM] Kavi Jalrup: જો પાટી દિલની કોરી છે ;
કન્યા પ્રેમથી દોરી છે .

અંધારે કાળી લાગે છે !
રંગે રૂપે એ ગોરી છે .

જીભે તીખી મરચાં જેવી ,
સ્વભાવે મનથી મોરી છે .

આંખેથી હૈયું લઇ લીધું .
શું ધબકારાની ચોરી છે ?

માઠું લાગે તો ડરવું નહિ !
બચવાં પણ શબ્દ સોરી છે .

કવિ જલરૂપ
મોરબી
[11/21, 8:47 AM] R M Gajiya: ''जीवन में कठिनाइयाँ हमे बर्बाद करने नहीं आती है,
बल्कि यह हमारी छुपी हुई सामर्थ्य और शक्तियों को बाहर निकलने में हमारी मदद करती है...

कठिनाइयों को यह जान लेने दो की आप उससे भी ज्यादा कठिन हो...!!"
🌺🌺सुप्रभात🌺🌺
[11/21, 9:31 AM] Kishor KASUNDR: દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી....

પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....

😀.. ખુશ ખુશાલ મોર્નિંગ.. 😀
[11/21, 9:33 AM] Yogendraji: લોહીનાં સંબંધો
જેઓની સાથે હોય
તે સંબંધો
અરસપરસ સૌએ
કોઈ પણ ભોગે
પ્રેમ, લાગણી અને
સહાનુભૂતિપૂર્વક
નિભાવવા જ...
એ સૌની
સમજદારી
અને
જવાબદારી જ ગણાય...
કારણ કે...
લોહીનાં સંબંધો
સૌથી નજીકનાં જ
ગણાય...
કુદરતે સ્થાપેલા હોય છે...
...
પણ ઘણીવાર
...
લોહીનાં સંબંધો
કોઈક કોઈક સાથે
નથી હોતા...
પરંતુ...
જીવન દરમ્યાન...
યોગાનુયોગે...
રુણાનુબંધે...
તેવા લોકો સાથે
અરસપરસ સંપર્કમાં આવતાં સંબંધો સ્થપાય છે.
જે લોહીનાં સંબંધોની બરાબરી કરે... ક્યારેક તો તેનાથી પણ ચડિયાતા નિવડતા હોય છે...
તો તે સંબંધો પણ અરસપરસ સૌ
જીવનપર્યંત નિભાવે છે...
...
આમ
સમજ અને ડહાપણ
દાખવી દરેક પ્રકારનાં સંબંધોમાં આપણે સૌ
જીવન જીવવાનું બળ મેળવતા રહીએ...
બધાઓ સાથે ...બસ...
પ્રેમ... પ્રેમ.. પ્રેમ... બીજું કાંઈ નહીં...
આનંદમાં રહો...
અન્યોને આનંદમાં રાખો...
... ... ... ... ... ... ... ...
આનાથી વધારે +++++
Positive Thinking
બીજું ????? શું હોય...!
[11/21, 9:37 AM] Manishbhai Maheta: तू मूझे नवाज़ता है, ये तेरा करम है मेरे खुदा,
वरना तेरी मेहरबानी के लायक मेरी इबादत कहाँ,
रोज़ गलती करता हू, तू छुपाता है अपनी बरकत से,
मै मजबूर अपनी आदत से, तू मशहूर अपनी रेहमत से!"
मेरी इज्जत के लिए काफी है के मैं तेरा बंदा हूँ..I
और
मेरी फिक्र के लिए ये काफी है कि तू मेरा खुदा है..I
तू वैसा ही है जैसा मैं चाहता हूँ..I
बस.. मुझे वैसा बना दे जैसा तू चाहता है।

सुप्रभात । जय श्री क्रिष्ना । 🙏
[11/21, 9:41 AM] prof Satishbhai Dangar: શુભ સવાર, મિત્રોને.
રવીન્ઢૃ પારેખ
જન્મ તા.21/11/1946.
જન્મ સ્થળ : કલબાડા.
જિલ્લો : વલસાડ.
[11/21, 9:45 AM] prof Satishbhai Dangar: નવલકથા: " અતિક્રમ " , " જળદુગઁ "
[11/21, 9:54 AM] Kishor KASUNDR: ફળિયા વચ્ચે ચબુતરો ને ઠિબે ભરેલુ પાણી ,
કોઇ વેહતુ જાર બાજરી ,કોઈ ચણા ને ધાનિ .
કે .વી .કાસુઁદરા .
[11/21, 10:46 AM] Ramde Dangar: प्लम्बर कितना भी
एक्सपर्ट क्यूँ न हो...???
पर...
वो आँखों से बहता...
पानी बंद नहीं कर सकता..

उनके लिये तो परिवार ही चाहिये।
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/21, 10:53 AM] Kavi Prem: ટચ સ્ક્રીન ના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,

સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે...
[11/21, 10:53 AM] Kavi Prem: ન તરણુ મળ્યું કોઇ ન શરણુ મળ્યુ કોઇ
તમે મળ્યા તો લાગ્યું કે ઘરનું મળ્યુ કોઈ
[11/21, 10:53 AM] Kavi Prem: "लोग चाहते हैं कि आप बेहतर करें...

लेकिन ये भी सत्य है
कि वो कभी नहीं चाहते कि आप उनसे बेहतर करें !!!"
[11/21, 10:53 AM] Kavi Prem: 🌱જીંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે.,
શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે...🌱
[11/21, 10:53 AM] Kavi Prem: "शिकायत" तो कमजोर लोग करते है.!!
हमतो "शिकायतों" को कमजोर कर देते है.!!
[11/21, 10:53 AM] DhavalBhai barasara: દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી....

પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....

😀.. ખુશ ખુશાલ મોર્નિંગ.. 😀
[11/21, 11:00 AM] +919879969024: माला की तारीफ़ तो करते हैं सब,
क्योंकि मोती सबको दिखाई देते हैं..

काबिले तारीफ़ धागा है जनाब जिसने सब को जोड़ रखा है.,,,
जय श्री कृष्णा जी
[11/21, 12:08 PM] VadsolaSir: કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
[11/21, 12:08 PM] VadsolaSir: મને શબ્દો થી જખ્મ આપતા નથી આવડતું
કોઈ ની ખુશી છીનતા કે દિલ દુભાવતા નથી આવડતું
સહી લીધું બધું હસતા મોઢે
અને લોકો સમજે છે મને માનસ ઓળખાતા નથી આવડતું
[11/21, 12:08 PM] VadsolaSir: કોઈએ એમને પૂછ્યું, ‘કેમ છો?’
એમણે હસીને કહ્યું, ‘જિંદગીમાં દુઃખ છે, દુઃખમાં દર્દ છે,
દર્દમાં મજા છે અને મજામાં હું છું.’
[11/21, 12:08 PM] VadsolaSir: દુખ ઘણુ છે ઍમ ના કહો
સહનશક્તિ ઔછિ છે ઍમ કહો

સેહતા આવડી જાય તો
રેહતા પણ આવડી જાય
[11/21, 12:08 PM] VadsolaSir: જેના પગ ડગે તેને રસ્તો નથી જડતો
જેના મન ના ડગે તેને હિમાલય પણ નથી નડતો
[11/21, 12:08 PM] VadsolaSir: આંખો મા રહેવા વાળા ની યાદ શુ કરુ
દિલ મા રહેવા વાળા થી વાત શુ કરુ
અમારી તો આત્મા મા વસ્યા છો તમે
તો પછી તમને મળવાની ફરિયાદ શુ કરુ
[11/21, 12:08 PM] VadsolaSir: મને શબ્દો થી જખ્મ આપતા નથી આવડતું
કોઈ ની ખુશી છીનતા કે દિલ દુભાવતા નથી આવડતું
સહી લીધું બધું હસતા મોઢે
અને લોકો સમજે છે મને માનસ ઓળખાતા નથી આવડતું
[11/21, 12:11 PM] Manishbhai Maheta: 🌞सुप्रभात🌞
🌺अगर आप समय पर अपनी गलतियों को स्वीकार नहीं करते है तो आप एक और गलती कर बैठते है| आप अपनी गलतियों से तभी सीख सकते है जब आप अपनी गलतियों को स्वीकार करते है|🌺
🙏आपका दिन मंगलमय हो🙏
[11/21, 12:44 PM] Ramde Dangar: એ અલગ વાત છે કે કિનારે ઊભો છું,
પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.
[11/21, 4:13 PM] ‪+91 99798 73778‬: दीकरी नु विदाय गीत
---------------
दादा नो देश छोड़ी जइ रही दूर तुं
सैयर नो साथ मुकी चाली स्वसुर तुं
दादानी डेली नु फोरमतु फुल तुं
ससरानी क्यारी मा ऊगी नीकळ तुं
मातानी ममता ने पी ने ऊछरेल तुं
सासुने माडी ना संबंध थी जोड़ी तुं
पिताना हेतु भर्या हाथोमा जुलती
पियु नी प्रेम भरी पापण मा बेसन तुं
आनंद थी आंगणा ने केवु घुमावती
कुम कुमना पगलाथी सासरी शोभाव तुं
विरा ने वहाल करी खूब रमाडती
नणंदना नखरा ने स्नेहे
स्वीकार तुं
पियर थी प्रेम नुं ते पानेतर पहेर्यु
परण्याना देश जइ प्रेम प्रसराव तुं
दादाना दीलडाना लइने आशिष जा
प्रितम ना आंगणामा स्वर्ग ऊतारतुं
लेखक:-आंबालाल
[11/21, 4:38 PM] Ramde Dangar: Majaa Padshe...😊😊

દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું
તને મઝા પડશે

એક સોમવારે
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ
સાચ્ચું કહું મઝા પડશે

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે
સાચું કહું મઝા પડશે

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે
સાચું કહું મઝા પડશે

ખુલ્લી હથેલીયો પર
વરસાદી પોરાં ઝીલજે
ંહૈય્યે ઠંડક પડશે
સાચું કહું મઝા પડશે

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપન જડશે
સાચું કહું મઝા પડશે

પેહલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે
સાચું કહું મઝા પડશે

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું
મઝા પડશે !!
[11/21, 4:41 PM] ‪+91 99798 73778‬: दीकरी नुं हांलरडु
-----------------हळवे हाकोरे वहाला हींचको रेलोल
पोढी मारा काळजानी कोर रे..हळवे..
ऊरना ऊमंगे एने बांधीयो रेलोल
बांधीयो छे कांइ आकाशीली डाळरे.हळ.
देवनी दीधेल मारी दीकरी रेलोल
विधाताना फळ्या छे वरदान रे..हळवे..
एनी आभा गगन संध्या
खीलती रेलोल
एनी आंखे तारलीयाना तेज रे ..हळवे..
मा ये ममता नी दोरी लीधी हाथोमा रेलोल
आपे हैयाना होंसथी हीलोळ रे..हळवे..
एनी सखीओ सीता कुंता ने द्रोपदि रेलोल
खेले अंजना सुभद्रा नी
साथ रे..हळवे..
एने हणवा दानव घणा देशना रेलोल
नव दुर्गानो ल्इने बाळा वेशभूषा रे..हळवे..
आंबालाल अंतरने ए अजवाळती रेलोल
एनी समजणमा शास्त्र नो निचोड रे..हळवे..
राग:-जननी नी जोड़.
[11/21, 4:59 PM] ‪+91 99798 73778‬: दीकरी नु विदाय गीत
-----------------
दादा नो देश छोड़ी जइ रही दूर तुं
सैयर नो साथ मुकी चाली स्वसुर तुं
दादानी डेली नु फोरमतु फुल तुं
ससरानी क्यारी मा ऊगी नीकळ तुं
मातानी ममता ने पी ने ऊछरेल तुं
सासुने माडी ना संबंध थी जोड़ तुं
पिताना हेत भर्या हाथोमा जुलती
पियु नी प्रेम भरी पापण मा बेस तुं
आनंद थी आंगणा ने केवु घुमावती
कुम कुमना पगलाथी सासरी शोभाव तुं
विरा ने वहाल करी खूब रमाडती
नणंदना नखरा ने स्नेहे
स्वीकार तुं
पियर थी प्रेम नुं ते पानेतर पहेर्यु
परण्याना देश जइ प्रेम प्रसराव तुं
दादाना दीलडाना लइने आशिष जा
प्रितम ना आंगणामा स्वर्ग ऊतारतुं
लेखक:-आंबालाल
[11/21, 6:03 PM] R M Gajiya: 🈴➖🈴••

बहुत खुबसूरत मैसेज•
---------------------------------
🚥अब मेरी बेटी थोड़ी सी
बड़ी हो गई है..
👉कुछ जिद्दी, कुछ नकचढ़ी
हो गई है.
👉मेरी बेटी थोड़ी सी बड़ी
हो गई है.
〰〰〰👧〰〰〰

🚥अब अपनी हर बात
मनवाने लगी है..
👉 हमको ही अब वो
समझाने लगी है.
👉हर दिन नई नई फरमाइशें
होती है.
👉लगता है कि फरमाइशों
की झड़ी हो गई है.
👉मेरी बेटी थोड़ी सी बड़ी हो
गई है.
〰〰〰👧〰〰〰

🚥अगर डाटता हूँ तो आखें
दिखाती है..
👉खुद ही गुस्सा करके रूठ
जाती है..
👉उसको मनाना बहुत
मुश्किल होता है..
👉गुस्से में कभी पटाखा
कभी फूलझड़ी हो गई है..
👉मेरी बेटी थोड़ी सी बड़ी हो
गई है..
〰〰〰👧〰〰〰

🚥 जब वो हँसती है तो मन
को मोह लेती है..
👉घर के कोने कोने मे
उसकी महक होती है..
👉कई बार उसके अजीब से
सवाल भी होते हैं..
👉बस अब तो वो जादू की
छड़ी हो गई है..
👉 मेरी बेटी थोड़ी सी बड़ी
हो गई है..
〰〰〰👧〰〰〰

🚥घर आते ही दिल उसी को
पुकारता है..
👉सपने सारे अब उसी के
संवारता है..
👉दुनियाँ में उसको अलग
पहचान दिलानी है..
👉मेरे कदम से कदम
मिलाकर वो खड़ी हो गई है
👉मेरी बेटी थोड़ी सी बड़ी हो
गई है
〰〰〰👧〰〰〰
👇
🚥This Ones For all
who Have Been
Blessed with Most
Beautiful Daughter.
〰〰〰👧〰〰〰
🔰🔰

🚥बेटियाँ सब के नसीब में
कहाँ होती है..
👉रब को जो घर पसंद आए
वहाँ होती है..

==👧👧👭👧👧==

🔰🚥🚥🔰

🌿➖बोये जाते हैं बेटे..
🌿➖पर उग जाती हैं
बेटियाँ..

🌿➖खाद पानी बेटों को..
🌿➖पर लहराती हैं बेटियां.

🌿➖स्कूल जाते हैं बेटे..
🌿➖पर पढ़ जाती हैं
बेटियां..

🌿➖मेहनत करते हैं बेटे..
🌿➖पर अव्वल आती हैं
बेटियां..

🌿➖रुलाते हैं जब खूब बेटे.
🌿➖तब हंसाती हैं बेटियां.

🌿➖नाम करें न करें बेटे..
🌿➖पर नाम कमाती हैं
बेटियां..

🌿➖जब दर्द देते हैं बेटे...
🌿➖तब मरहम लगाती
हैं बेटियां..

🌿➖छोड़ जाते हैं जब बेटे..
🌿➖तो काम आती हैं
बेटियां..

🌿➖आशा रहती है बेटों से.
🌿➖पर पूर्ण करती हैं
बेटियां..

🌿➖हजारों फरमाइश से
भरे हैं बेटे....
🌿➖पर समय की नज़ाकत
को समझती बेटियां..
🌿➖बेटी को चांद जैसा
मत बनाओ कि हर
कोई घूर घूर कर देखे..

📍लेकिन📍
-----------------------
🌿➖बेटी को सूरज जैसा
बनाओ ताकि घूरने से
पहले सब की नजर झुक
जाये..🌞🌞

🏮Happy••
🏮Daughters••
🏮Week••

✔==Send it to Your
➖Sister•
➖Friends•
➖Daughter•
➖Wife•
-&
➖ Mother•
🚥दोस्तो इस खूबसूरत मैसेज
को अपने सभी मित्रो से
शेयर जरुर किजीये..
[11/21, 6:11 PM] J P Gadhvibhai: नया संस्कार:
यदि आपके घर कोई पधारें
तो उसे पानी पूछने से पहले कहिये "

प्रणाम,
लाइये में आपका फोन चार्जिंग
पे लगा दूँ "

कसम से दिल से दुआ देगा सामने वाला..... फिर पूछो .... आपको वाई फाई .... का पासवर्ड दे दू ... तो खुशी से पगला जायेगा ! 😄😄
👏👏👏👏👏
[11/21, 6:47 PM] Kalpeshbhai Doshi: 🌹नजर
मळता तो मळी गई नजर
पळमां तो ढळी गई नजर
असर एवी करी गई नजर
जीवन आखुं गळी गई नजर
बिपीन 'मधुर'. मोरबी.
[11/21, 9:06 PM] Manishbhai Maheta: કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે ,
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે ;
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં ,
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે ... !!!
[11/21, 9:31 PM] Kaviraj Pintu: चुटणी आवि
सु सु लावी ?

मत आपवानो अधिकार लावी
चालो मत थकी सारो उमेदवार लावी
वोट आपवा जवा मोटर आवि
जे पार्टी फावि
हवे तेने मन रोज दिवाली आवि

भाई भाई
चुटणी आवि
〰〰〰〰〰〰〰〰〰
गमे तो वधावजो
कविराज पिंटू
[11/21, 9:43 PM] JetapariyaSir: Aje bahu saras rachana poster malya...kharekhar maja..maja...tamam mambers NE abhinandan... Abhar
Tamara thi varatul chhe
Tame anurup anukul chho
Sanity saru pirasta rahejo
🌹🌹🌲👍👍👍👍🌲🌹🌹

posted from Bloggeroid

No comments:

Post a Comment